Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी येका पद २२ सू. ६ क्रियाविशेषनिरूपणम् तु भवत्येवेति भावः । श्री गौतमः पृच्छति-'जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स अपञ्चक्खाणकिरिया पुच्छा ?' हे भदन्त ! यस्य खलु जीवस्य आरम्भिकी क्रिया क्रियते-भवति, तस्य किम् अप्रत्याख्यानक्रिया क्रियते भवति? एवं यस्य अप्रत्याख्यानक्रिया भवति तस्य किम् आरम्भिकी क्रियापि भवति ? इति पृच्छा' भगवानाह-'गोयमा !" हे गौतम ! 'जस्स जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स अपच्चक्खाणकिरिया सिय कज्जइ सिय नो कज्जइ जस्स पुण अपच्चक्खाणकिरिया कज्जइ तस्स आरंभिया किरिया णियमा कज्जइ ' यस्य जीवस्य आरम्भिकी क्रिया क्रियते-भवति तस्य अप्रत्याख्यानक्रिया स्यात्-कदाचित् कस्यचित् क्रियते भवति, स्यात् कदाचित् कस्यचिनो क्रियते-न भवति, तत्र प्रमत्तसंयतस्य देशविरतस्य च आरम्भिक्याः क्रियायाःसत्त्वेऽपि-विद्यमानत्वेऽपि अप्रत्याख्यानक्रिया न भवति तदन्यस्य तु अविरतसम्यग्दृष्टयादे रप्रत्याख्यानक्रिया भवतीति भावः किन्तु यस्य पुन जीवस्य अप्रत्याख्यानक्रिया क्रियते-भवति तस्य आरम्भिकी क्रिया नियमात् ___ श्री गौतमस्वागी-हे भगवन् जिस जीव को आरंभिकी क्रिया होती है, क्या उसे अप्रत्याख्यान क्रिया होती है, इसी प्रकार जिस जिवको अप्रत्याख्यान क्रिया होती है, उसे क्या आरंभिकी क्रिया होती है ?
श्री भगवान्-हे गौतम ! जिस जीवको आरंभिकी क्रिया होती है. उसे अप्रत्याख्यान क्रिया कदाचित होती है,कदाचित नहीं होती है मगरजिस जीवको अप्रत्याख्यान क्रिया होती है, उसे आरंभिकी क्रिया नियम से होती है । जैसे प्रमत्तसंयत एवं देशविरत को आरंभिकी क्रिया तो होती है, परन्तु अप्रत्याख्यान क्रिया नहीं होती हैं किन्तु अविरत सम्यग्दष्टी आदि को अप्रत्याख्यान क्रिया होती है। किन्तु जिस जीव कोअप्रत्याख्यान क्रिया लगती है,उसे आरंभिकी क्रिया नियम से लगती ક્રિયા નથી થતી, તેનાથી ભિન્ન જીવને થાય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ! જે જીવને આરંભિક કિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન ક્રિયા પણ થાય છે? અને એજ પ્રમાણે જે જીવને અપ્રત્યાખ્યાન કિયા થાય છે તેને શું આરંભિકી ક્રિયા પણ થાય છે ?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન જે જીવને આરંભિકી ક્રિયા થાય છે તેને શું અપ્રત્યાખ્યાન કિયા થાય છે? અને એ જ પ્રમાણે જે જીવને આરંભિકી ક્રિયા થાય છે, તેને શું આ ભિકી ક્રિયા પણ થાય છે?
શ્રી ભગવાન-હે ગતમાં જે જીવને આરંભિક ક્રિયા થાય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિહ્ન થાય છે, કદાચિત્ નથી પણ થતી પણ જેને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે, તેને આર. ભિકી ક્રિયા નિયમથી થાય છે, જેમ પ્રમત્તસંયત તેમજ દેશ વિરતને આરંભિકી ક્રિયા તો થાય છે, પરંતુ અપ્રત્યાખ્યાન ક્રિયા નથી થતી, પણ અવિરત સમ્યગ્દષ્ટિ આદિને અપ્રત્યાખ્યાન ક્રિયા થાય છે. કિન્તુ જે જીવને અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫