Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० १३ वैक्रियसमुद्घातविशेष निरूपणम् ११०३ देवाहारकलब्धिमतां न तदन्येषां मनुष्याणामपि, ते नाधीतचतुर्दशपूर्ण आहारकलब्धिमन्तो मनुष्या आहारसमुद्घातगता जघन्येन उत्कृष्टेन वा यथोक्तप्रमाणं क्षेत्रमात्मप्रदेशविश्लिष्टः पुद्गलैरे कस्यां दिशि आपूरयन्ति व्याप्नुवन्ति च न तु विदिशि, विदिशि तु प्रयत्नान्तर विशेषादात्मप्रदेशदण्डविक्षेपः पुद्गले रापूरणं व्यापनश्च भवति, तेषाश्च प्रयोजनामावाद गम्भीरत्वाच्च प्रयत्नान्तरारम्भाभावात्, एवमेव आहारकसमुद्घातगतोऽपि कश्चिद् मरणमवाप्नोति विग्रहेण चोत्पद्यते विग्रहश्चोत्कृष्टेन त्रिसामयिको भवतीति तात्पर्येणैव-'एग दिसि एवइए खेत्ते फुडे' इति, तथा 'एगसमइएण वा, दुममइएण वा, सिमइएण बा, होता है जो चौदह पूर्वो का अध्ययन कर चुके हों । चौदह पूर्वो के अध्येताओं में भी किन्हीं-किन्हीं आहारकलब्धि के धारक मुनियों को ही होता है, सब को नहीं । वे चौदह पूर्वो के अध्येता और आहार कलब्धि के धारक मनुष्य जप आहारकसमुद्घात करते हैं तय जघन्य और उत्कृष्ट रूप से पूर्वोक्त क्षेत्र को आत्मप्रदेशों से पृथक किए पुदगलों से, एक दिशा में, आपूर्ण और स्पृष्ट करते हैं, विदिशा में आपूर्ण और स्पृष्ट नहीं करते हैं । विदिशा में जो आपूर्ण और व्याप्त होता है, उसके लिए दूसरे प्रयत्न की आवश्यकता होती है। किन्त आहारकलब्धि के धारक एवं आहारकसमुदघात करनेवाले वे मुनिगंभीर होते हैं और उन्हे वैसा कोई प्रयोजन भी नहीं होता, अतएव दूसरा प्रयत्न करते नहीं हैं । इसी प्रकार आहारकसमुद्घातगत कोई जीव मृत्यु को प्राप्त होता है
और विग्रहगति से उत्पन्न होता है। विग्रह अधिक से अधिक तीन समय का होता है, इमी अभिप्राय से ऐसा कहा है कि-'एक दिशा में इतने क्षेत्र का स्पर्श किया' तथा 'एक समय के, दो समय के अथवा तीन समय के'। જે ચૌદ પૂર્વનું અધ્યયન કરી ચુકેલ હોય, ચૌદપૂર્વના અધ્યેતાઓમાં પણ કઈ-કઈ આહારક લબ્ધિના ધાક મુનિને જ થાય છે, બધાને નહીં.
તે ચૌદ પૂર્વેના અધ્યેતા અને આહારક લબ્ધિના ધારક પુરૂષ જ્યારે આહારકસમુ. દૂઘાત કરે છે ત્યારે જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી પૂર્વોક્ત ક્ષેત્રને આત્મપ્રદેશથી પૃથફ કરેલ પુદ્ગલથી એક દિશામાં આપણું અને ધૃષ્ટ નથી કરતા, વિદિશાઓમાં આપૂર્ણ અને પૃષ્ટ કરે છે, વિદિશામાં જે આપૂર્ણ અને વ્યાપક હોય છે, તેને માટે બીજા પ્રય. નની આવશ્યકતા હોય છે. જિતુ આહારક લબ્ધિના ધારક તેમજ આહારકસમુઘાત કરનારા તે મુનિયે ગંભીર હોય છે અને તેમને એવું કોઈ પ્રયજન પણ નથી હોતું, તેથી જ તે આ બીજો પ્રયત્ન કરતા નથી. એ પ્રકારે આહારકસમુદ્દઘાતગત કોઈ જીવ મૃત્યુને પ્રાપ્ત થાય અને વિગ્રહથી ઉત્પન્ન થાય છે. વિગ્રહ અધિકથી અધિક, ત્રણ સમયને હેય છે. એજ અભિપ્રાયથી આવું કહ્યું છે-“એક દિશામાં આટલાં ક્ષેત્રને સંપર્શ કર્યો તથા એક સમયને બે સમયને અથવા ત્રણ સમયને,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫