Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1118
________________ प्रमैयबोधिनी टीका पद ३६ सू० १३ वैक्रियसमुद्घातविशेषनिरूपणम् ११०५ भवति, स्यात् क चिच्चतुष्क्रियो भवति, स्यात्-कदाचित् पश्चक्रियो भवति, प्रागुक्तयुक्तेःगौतमः पृच्छनि-'नेणं भने ! जीराओ कइकिरिया' हे भदन्त ! ते खलु-आहारकसमुद्, घातगत पुद्गलापृष्टा जीवा स्तस्माज्जीवात्-आहारकसमुद्घातगत जीवापेक्षया कतिक्रिया भवन्ति ? भगवानाह-एवंचेव' एवंञ्चैव-पूर्वोक्तरीत्यैव स्यात्-कदाचित् त्रिक्रियाः: स्यात्कदाचिच्चतुष्क्रियाः, स्यात् कदाचित् पञ्चक्रिया भवन्ति तथा च यदा तं न काश्चिदवाओं जनयितुं समर्थी भान्ति तदा त्रिक्रियाः, यदा पुनस्तं परितापयन्ति तदा चतुष्क्रिया भवन्ति शरीरेण स्पृश्यमानानां वृश्चिकादीनां परितापकत्वदर्शनात्, यदा तु जीवितादपि व्यपरोपयन्ति तदा पञ्चक्रि बसेयाः, शरोरेग स्पृश्यपानात सादीनां जीवितादपि व्यपरोप भगवान-हे गौतम ! कदाचित् तीन, कदाचित् चार और कदाचित् पांच क्रियाएं आहार कसमुदघातगत जीव को लगती हैं। गौतमस्वामी-हे भगवन् ! आहारकसमुद्घातगत पुद्गलों द्वारा स्पृष्ट वे जीव, आहारकसमुद्घात वाले जीव के निमित्त से कितनी क्रियावाले होते हैं ? भगवान्-हे गौतम! इसी प्रकार समझना, अर्थात कदाचित् कोई तीन क्रियावाला होता है, कदाचित् कोई चार क्रियावाला और कदाचित् कोई पांच क्रियावाला होता है। तात्पर्य यह है कि आहारकसमुद्घात द्वारा बाहर निकाले हुए पुदगलों से स्पृष्ट हुए वे जीव जय आहारकसमुद्घात करनेवाले मनुष्य को किसी प्रकार की बाधा पहुंचाने में समर्थ नहीं होते तब तीन क्रियावाले होते हैं, जब उसे परिताप पहुंचाते हैं तब चार क्रियावाले होते हैं, क्योंकि शरीर से स्पृष्ट होते हुए वृश्चिक आदि परिताप जनक देखे जाते हैं। जब वे जीव उस आहारकसमुद्घात कर्ता को जीवन रहित करते हैं तो पाँच क्रियाओं वाले શ્રી ભગવાન-હે ગીતમ! કદાચિત ત્રણ, કદાચિત ચાર અને કાચિત પાંચ ક્રિયાઓ આહારકસમુદ્દઘાતગત જીવને લાગે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આહારકસ મુદ્દઘાતગત પુગલે દ્વારા પૃષ્ટ તે જીવ આહારકસ મુદ્દઘાતવાળા જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે સમજવું અર્થાત્ કદાચિતું કેઈ ત્રણ ક્રિયાં. વાળા હોય છે, કદાચિત્ કઈ ચાર કિયાવાળા અને કદાચિત્ પાંચ કિયાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે આહારકસમુદ્રઘાત દ્વારા બહાર કાઢેલાં પુદ્ગલથી પૃટ થયેલ તે છે જ્યારે આહારકસમુદ્દઘાત કરનારા મનુષ્યને કોઈ પ્રકારની પીડા પહોંચાડવામાં સમર્થ નથી થતા ત્યારે ત્રણ કિયાવાળા હોય છે, જ્યારે તેમને પરિતાપ પહોંચાડે છે, ત્યારે ચાર ક્રિયાવાળા હોય છે, કેમકે શરીરથી પૃષ્ટ થતા વિંછી વગેરે પરિતાપજનક જોવામાં આવે છે. જ્યારે તે જીવે તે આહારકસમુદ્રઘાત કર્તાને જીવન રહિત કરે છે તે પાંચ કિયાએ વાળા થાય છે, કેમકે શરીરથી સ્પષ્ટ થનારા સર્ષ આદિ જીવન રહિત કરનારા પણ જોવામાં આવે છે, હવે આહારકસમુદૂઘાત કર્તા જીવના દ્વારા મારી નાંખનારા જીવોના દ્વારા જે બીજા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫

Loading...

Page Navigation
1 ... 1116 1117 1118 1119 1120 1121 1122 1123 1124 1125 1126 1127 1128 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173