Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२८
प्रशापनासूत्र इणढे समटे' नायमर्थः समर्थः युक्तयोपपन्ना, तथाहि सर्वेऽपि केवलिनः समुद्घाताय न प्रवर्तन्ते नापि समुद्घातं सर्वेऽपि कुर्वन्त्येव, अपि तु येषामायुषः समधिकं वेदनीयादिकं कर्म भवति त एव केवलिन स्तदर्य प्रवर्तन्ते समुद्घातं कुर्वन्ति च, यस तु स्वभावत एव आयुषा सहसपस्थितिकानि वेदनीयादीनि कर्माणि भवन्ति स केवली अकृत समुद्घात एष तानि कर्माणि क्षपयित्वा सिद्धिं गच्छति तदाह-'जस्साउएण तुल्लाई, बंधणेहि ठितीहि य । भवो.
गहकम्माई, समुग्घायं से ण गच्छई ॥१॥ अगंतूणं समुग्घायं, अर्णता केवली मिणा । जरमरगविप्पमुका, सिद्धि वरगति गा" ||२||, यस्यायुषा तुल्यानि बन्धनैः स्थितिभिश्च । भवोपग्राहकर्माणि समुद्घातं स न गच्छति ॥१॥ अगवा समुद्घातम् अनन्ताः केवलिनो जिनाः । जरामरणविप्रमुक्ताः सिद्धि वरगति गताः॥२॥ इति, तथा च यस्य केवलिन आयुषा सह तुल्यानि-समानि बन्धनैः प्रागुक्तलक्षणैः कर्मपरमाणुभिः स्थितिभिश्च वेदनाकालरूपाभिः प्रवृत्ति करके क्या समुद्घात को प्राप्त होते हैं ?
भगवान्-हे गौतम, यह अर्थ समर्थ नहीं है अर्थात ऐसा नहीं होता । न सभी केवली समुद्घात के लिए प्रवृत्त होते हैं, न सभी समुद्घात करते ही हैं, किन्तु जिनके वेदनीय आदि कर्मों की स्थिति आयकर्म से अधिक होती है, ही समुद्घात करते हैं। जिसके वेदनीय आदि कर्मों की स्थिति आयुकर्म की स्थिति के समान ही होती है, वह समुद्घात के विना ही एक साथ चारों कर्मों का क्षय कर के सिद्धिलाभ कर लेता है। कहा भी है-जिसके वेदनीयादि कर्म प्रदेश और स्थिति की दृष्टि से आयु कर्म के बराबर होते हैं, वह केवलीसमुदघात नहीं करता है ॥१॥ समुदघाम किए बिना ही अनन्त केवली जिनेन्द्र जरा और मरण से सदा के लिए सर्वथा मुक्त हुए हैं और उसमगति सिद्धि को
હવે ગૌતમસ્વામી વિશેષ પરિજ્ઞાનને માટે પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! શું બધા કેવલી સમુદ્દઘાતમાં પ્રવૃત્તિ કરે છે, શું સમુદ્દઘાતને પ્રાપ્ત થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અથત એમ નથી થતું. બધા કેવલી સમુદ્દઘાતને માટે પ્રવૃત્ત નથી થતા. બધા સમુદ્દઘાત પણ નથી કરતા પરંતુ જેમનાં વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મથી અધિક હોય છે, તેઓ જ સમુદ્દઘાત કરે છે. જેમના વેદનીય આદિ કર્મોની સ્થિતિ આયુકર્મની સ્થિતિના સમાન જ હોય છે. તે સમુદ્દઘાતના વગર જ એક સાથે ચારે કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
કહ્યું પણ છે જેનાં વેદનીય વગેરે કર્મ પ્રદેશ અને સ્થિતિ પણ દષ્ટીથી આયુકર્મની બરાબર હોય છે, તેઓ કેવલી સમુદ્દઘાત નથી કરતાં છે તે છે
સમુઘાત કર્યા વગર જ અનન્ત કેવલી ભગવાન જરા અને મરણથી સદાને માટે સર્વથા મુક્ત થયા છે અને ઉત્તમ ગતિ સિદ્ધિને પ્રાપ્ત થયાં છે, જે ૨ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫