Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
तत्र आवर्जनमार्जः-आत्मनो मोक्षम्प्रति अभिमुखीकरणम्-मोक्षम्प्रति उपयोजनमिति भावः, शुभमनोवचः कायव्यापारविशेषो वा आवर्जनम्, आवर्यते--अभिमुखी क्रियते मोक्षोऽनेनेति व्युत्पत्तेः, तथाचोक्तम्-'आवजणमुवोगो वावारो वा' इति, आवर्जनमुपयोगो व्यापारो वा इति, आवर्मितकरणमित्यपि केचित्, पदार्थस्तु तथाविध भव्यत्वेनावर्जितस्य मोक्षगमन प्रति अभिमुखीकृतस्य करणं शुभयोगव्यापारणमावर्जितकरणमिति बोध्यः, केचित्तु 'आयोजिकाकरणम्' इत्याहुः, तदर्थश्व आ मर्यादया केवलिदृष्टया योजनं शुमानां योगानां व्यापारणमायोजिका भावे वुञ् प्रत्ययः, तस्याः करणमायोजिकाकरणमित्यवसेयः, भगवानाह-- 'गोयमा !' हे गौतम ! 'असंखेज्जसमइए अंतो मुहुत्तिए आउज्जीकरणे पण्णत्ते' असंख्येयसामयिकम् आन्तर्मुहूर्तिकम् आवर्जीकरणं प्रज्ञप्तम्, तथा च जघन्येन अन्तर्मुहूर्तप्रमाणम् उत्कृष्टेन असंख्येयसमयप्रमाणम् आवर्जी करणं भवतीतिभावः, आवर्जी करणानन्तरश्चा
आत्मा को मोक्ष के प्रति अभिमुख करना-मोक्ष की ओर लगाना आवर्जीकरण करना कहलाता है । अथवा शुभ मन, वचन और काय आषर्जन कहलाता है, जिसके द्वारा मोक्ष आवर्जित अर्थात् अभिमुख किया जाय वह आवर्जीकरण है। कहा भी है-आवर्जन अर्थात् उपयोग अथवा व्यापार । कोईकोई इसे भावर्जित अर्थात् भव्यत्व के कारण मोक्षगमन के प्रति अभिमुख, उसका जो करण अर्थात् शुभ योग को व्याप्त करना, वह आवर्जितकरण है। कोई आचार्य इसे आयोजिका करण कहते हैं, जिसका अभिप्राय है-आ अर्थातू मर्यादा से-केवली की दृष्टि से योजन करना अर्थात् शुभ योगों को व्यापून करना !
श्रीभगवान् उत्तर देते हैं-हे गौतम ! आवर्जीकरण एक अन्तमुहर्त का होता है और उस अन्तर्मुहर्त में असंख्यात समय समझना चाहिए । आशय यह है कि आवर्जीकरण का समय असंख्यात समय का अन्तर्मुहूर्त प्रमाण है।
આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે અભિમુખ કરવો–મેક્ષની તરફ લગાડવો તેને આવકરણ કરવું કહેવાય છે. અથવા શુભ મન વચન અને કાયા આવજન કહેવાય છે. જેના દ્વારા મોક્ષ આવર્જિત અર્થાત્ અભિમુખ કરાય તે આવાજીકરણ છે.
કહ્યું પણ છે–આવર્જન અર્થાત્ ઉપગ અથવા વ્યાપાર કઈ-કઈ તેને આર્જિત કરણ પણ કહે છે આવર્જિત અર્થાત્ ભવત્વના કારણે મોક્ષગતિ ગમનની પ્રાપ્તિ અભિમુખ, તેનું જે કારણું અર્થાત્ શુભાગને વ્યાવૃત્ત કરે છે, તે આવર્જિકરણ છે.
કેઈ આચાર્ય એને આજિકરણ કહે છે, જેનો અભિપ્રાય આ છે--આ અર્થાત મર્યાદાથી-કેવલીની દૃષ્ટિથી જન કરવું અર્થાત્ શુભ ભેગેને વ્યાપ્ત કરવા,
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! આવાજીકરણ એક અન્તર્મુહૂર્તનું હોય છે, અને તે અન્તર્મુહૂર્તમાં અસંખ્યાત સમય સમજે જોઈએ. આશય એ છે કે આ જીકરણને જઘન્ય સમય અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત પ્રમાણ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫