Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४०
प्रज्ञापनासूचे विरतः खलु जीवः कति कर्मप्रकृतीः बनाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सत्तविहबंधए या अट्टविहबंधए वा छबिहबंधए वा एगविहबंधए वा अबंधए वा' मिथ्यादर्शनशल्यविरतोजीवः कदाचित् कश्चित् सप्तविधकर्मबनको वा भवति कदाचित् कश्चिद् अष्टविधकर्मबनको वा, कश्चित् षविधकर्मबन्धको वा, कश्चिद् एकविधकर्मबन्धको वा कश्चिद् अयोगिकेवली अबन्धको वा भवति, तथा च मिथ्यादर्शनशल्यविरते रविरतसम्यग्दृष्टिप्रभृत्ययोगिकेलिपर्यन्तं सदभावेन उक्त सप्तविधबन्धकत्वमष्टविधबन्धकत्वं पविधवन्धकत्वमेकविधबन्धकत्वमवनकत्वञ्च संभवत्येवेतिभावः किन्तु नैरयिकादि चतुर्विंशतिदण्डकप्ररूपणे मनुष्यवर्जेषु शेषेषु सर्वेष्वपि स्थानेषु सप्तविधवन्धकत्वम् अष्टविधबन्धकत्वमेव वा संभवति नोषड् विधवन्धकत्वादि, तेषां श्रेणिप्रतिपत्त्यसंभवात् , मनुष्यपदे च यथा समुच्चयजीवपदे उक्त तथा वक्तव्यतियोंका बध करता है ?
श्री भगवान्-हे गौतम ! सात प्रकृतियों का बन्ध करता है, या आठ प्रकृतियों का बन्ध करता है, या छह प्रकृतियों का बन्ध करता है, या एक प्रकृति का बंध करता है, या अबन्धक होता है । तात्पर्य यह है कि मिथ्यादर्शनशल्य से विरत जीव अविरत सम्पन्द्राष्टि नामक चौथे गुणस्थान से लेकर अयोगी केवली पर्यन्त सभी गुण स्थानों वाले होते हैं। ___ अतएव उनमें कोई सातका, कोई आठका, कोई छहका, तथा कोई एक का बन्धक हो सकता है और कोई अबन्धक भो होता हैं । किन्तु नेयिक आदि चौवीस दंडकों की प्ररूपणा में मनुष्य को छोडकर शेष सभी दंडकों में सात के बन्धक या आठ के ही बन्धक पाये जा सकते हैं । छहके बन्धक, एक के बन्धक या अबन्धक नहीं हो सकते, क्यों कि, वे श्रेणी को प्राप्त नहीं कर सकते । मनुष्यषद में वैसाही कथन करना चाहिए जैसा सामान्य जीव की वक्तव्यता में कहा है, इस अभिप्राय मरेछ?
શ્રી ભગવાન - ગૌતમ! સાત પ્રકૃતિનો બંધ કરે છે, અગર આઠ કર્મપ્રકૃતિનો બંધ કરે છે. અગર છ પ્રકૃતિયાને બંધ કરે છે. અગર એક પ્રકૃતિને બંધ કરે છે. અથવા અબંધક હોય છે. તાત્પર્ય એ છે કે. મિથ્યાદર્શન શલ્યથી વિરત જીવ અવિરત સમ્યગ્દષ્ટિ નામક ચોથા ગુણસ્થાનથી લઈને અાગી કેવલી પર્યન્ત બધા ગુણસ્થાનોવાળા હોય છે.
તેથીજ તેઓમાં કઈ સાતના, કેઈ આઠના, કોઈ છના તથા કેઈ એકના બંધક થઈ શકે છે અને કેઈ અબંધક પણ થાય છે. નૈરયિક આદિ ચોવીસ દંડકોની પ્રરૂપણામાં, મનુષ્ય સિવાય શેષ બધાં જ દંડમાં સાતના બંધક અગર આઠના જ બંધક મળે છે, છના બન્ધક, એકના બન્ધક અગર અબાધક નથી હોતાં, કેમકે તેઓ શ્રેણિને પ્રાપ્ત નથી કરી શકતા મનુષ્ય પદમાં એવું જ કથન કરવું જોઈએ જેવુ સામાન્ય જીવની વક્તવ્યતામાં કહ્યું છે, આ અભિપ્રાયને પ્રગટ કરવા ને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મિથ્યાદર્શન શલ્યથી વિરત નૈરયિક કેટલી કર્મપ્રકૃતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫