Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम्
२०५ भवं प्राप्य पुद्गलं पुद्गलपरिणामं प्राप्य अष्टविधोऽनुभावः प्रज्ञप्तः, गौतमः पृच्छति-'असातावेयणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं तहेव पुच्छा' हे भदन्त ! असा. तावेदनीयस्य कर्मणः खलु दुःखजनकस्य कर्मणो जीवेन तथैव-पूर्वोक्तरीत्यैव कृतस्य निर्वतितस्य परिणमितस्य स्वयं वा उदीर्णस्य परेण वा उदीरितस्य तदुभयेन वा उद्दीयमाणस्य गति स्थितिं भवं पुद्गलं पुद्गलपरिणाम प्राप्य कतिविधोऽनु-भावः प्रज्ञप्तः ? इति पृच्छा, भगवानाह- 'उत्तरंच नवरं अमणुण्णा सदा जाव कायदुहया' उत्तरश्च-सातावेदनीयकर्मोक्तरीत्यैव असातावेदनीयस्यापि अवसेयम् , तथा च यं वेदयते विषशस्त्रकण्टकादि पुद्गलम् , यान् वा बहून् विषशस्त्रकण्टकादीन् पुदगलान् वेदयते. यं वा पुदगलपरिणाममपथ्याहारस्वरूपं वेदयते विस्रसया वा स्वभावेन यं वेदयते यथा कालमनभिलषितं शीतोष्णातपादिपरिणामलक्षणं पुदगलपरिणाम, तेन वेदनीय कर्म का, गति स्थिति, भव, पुदगल, और पुद्गलपरिणाम के निमित्त से होनेवाला अनुभाव आठ प्रकार का कहा गया हैं।
श्री गौतमस्वामी-हे भगवन्-जीव के द्वारा बद्ध, स्पृष्ट आदि विशेषणों से युक्त असातावेदनीय कर्म का अनुभाव कितने प्रकार का कहा गया है ?
श्री भगवान्-हे गौतम ! सातावेदनीयकर्म के विपाक के समान असातावेदनीय कर्म का भी विपाक समझ लेना चाहिए। इस प्रकार जिस विष शस्त्र कंटक आदि पुद्गल को वेदा जाता है, जिन बहुत से विष-शस्त्रादि पुदगलों को वेदन किया जाता है । अपथ्य आहार रूप जिस पुदूगलपरिणाम का वेदन किया जाता है अथवा स्वभाव से यथाकाल होनेवाले अनिष्ट शीत, उप्ण, आतप आदि रूप पुद्गलपरिणाम को जो वेदन किया जाता है । उससे मन को असमाधि होती है। अतः वह असातावेदनीय का अनुभाव है। મિત, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલ, બીજાનાથી ઉદય પ્રાપ્ત થયેલ અથવા બને દ્વારા ઉદીય માન સાતા વેદનીય કર્મના ગતિ, સ્થિતિ, ભવ, પુગલ, અને પુદ્ગલ પરિણામના નિમિત્તથી થનારે અનુભાવ આઠ પ્રકારને કહેવામાં આવેલ છે. - ગૌતમસ્વામી–હે ભગવત જીવથી બદ્ધ, પૃષ્ટ, વિગેરે વિશેષણોથી યુક્ત આસાતા વેદનીય કર્મને અનુભાવ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ?
ભગવાન–હે ગૌતમ! સાતા વેદનીય કર્મના વિપાકની સરખો અસાતા વેદનીય કર્મને પણ વિપાક સમજી લેવું.
એ રીતે જે વિષ, શસ્ત્ર કંટક વિગેરે પુગલને વેદવામાં આવે છે, જે ઘણા વિષ, શસ્ત્રાદિ પુદલેનું વદન કરવામાં આવે છે. અપથ્ય આહાર રૂપ જે પુઝલ પરિણામનનું વેદન કરવામાં આવે છે. અથવા સ્વભાવથી યથાકાળે થનારા અનિષ્ટ શીત, ઉષ્ણ, તડકા વિગેરે રૂપે પુદ્ગલ પરિણામનું જે વેદન કરાય છે. તેનાથી મનને અસમાધ થાય છે. તેથી તને અસાતા વેદનાને અનુભાવ કહેવામાં આવેલ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫