Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद २३ उ. २ सु. ७ कर्मप्रकृतिनिरूपणम्
२४७
११. प्रत्याख्यानावरणो लोभश्च १२. उक्तञ्च - सर्व सावद्यविरतिः प्रत्याख्यानमुदाहृतम् । तदावरण संज्ञाऽत स्तृतीयेषु निवेशिता ॥ १ ॥ इति एवम् - 'संजलणकोहे एवं माणे माया लो' संज्वलनः क्रोधः १३. एवं संज्वलनो मानः १४. संज्वलना माया १५ संज्वलनो लोभः १६. तत्र परीषहोपसर्गनिपाते सति चारित्रिणमपि श्रमण श्रावकादिकसम् - इषत् ज्वलयतीति संज्वलनः क्रोधः, एवं मानादयोऽपि संज्वलना भवन्ति, तथा चाह - 'सं ज्वलयन्ति यतिं यत् स विज्ञ, सर्वपापविरतमपि । तस्मात् संचलना इत्यप्रशमकरा निरुध्यन्ते || १ || शब्दादीन् विषयान् प्राप्य संज्वलयन्ति यतो मुहुः । ततः सज्वलनाद्दान, चतुर्थानामिहोच्यते ||२|| क्रोधादीनां स्वरूपञ्च पञ्चानुपूर्व्याऽघोरी
तथा (९) प्रत्याख्यानवरण क्रोध (१०) प्रत्याख्यानावरण मान ( ११ ) प्रत्याख्याना वरण माया (१२) प्रत्याख्यामावरण लोभ ।
कहा हैं - सम्पूर्णरूप से सावद्य योग का त्याग यहां प्रत्याख्यान कहा गया है। उसे रोकने के कारण तृतीय कषाय को प्रत्याख्यानावरण संज्ञा दी गई || १॥
तथा (१३) संज्वलन क्रोध (१४) संज्वलन मान (१५) संज्वलन माया (१६) संज्वलन लोभ ।
1
जो कषाय परीषद या उपसर्ग उपस्थित होनेपर चारित्रवान् को भी किंचित प्रज्वलित करते हैं, वह संज्वलन क्रोध है । इसीप्रकार मान आदि समझ लेना चाहिए । कहा भी है जो कषाय संविग्न और सर्व पापोंसे विरत मुनि को भी उत्तप्त कर देते हैं, वे संज्वलन कषाय हैं । ये भी प्रशमभाव के विरोधी हैं, अतएव इनका भी निरोध किया जाता है ॥१॥
शब्द आदि विषयों को प्राप्त करके जो प्रज्वलित हो जाते हैं, इस कारण चौथे कषायका नाम संज्वलन दिया गया है ||२॥
તથા (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાના વરણુ માન (૧૧) પ્રત્યાખ્યાના વરણ માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણ લાભ. કહ્યુ` છે—સમ્પૂર્ણ રૂપથી સાઘ્યાયેાગને ત્યાગ અહીં પ્રત્યાખ્યાન કહેલ છે. તેને રાકવાના કારણે તૃતીય કષાયને પ્રત્યાખ્યાનાવરણ સત્તા આપેલી છે. ૧
तथा (१३) संभवसन ोध (१४) संभवसन मान (१५) संभवसन भाया (१६) સંજવલન લાભ.
જે કષાય પરીષહ અગર ઉપસર્ગ ઉપસ્થિત ચારિત્રવાને પણ કિંચિત પ્રજવલિત કરે છે, તે સ ંજવલન ક્રોધ છે. એ પ્રકારે માન આદિ સમજવાં જોઇએ.
કહ્યુ પણ છે—જે કષાય સવિગ્ન અને સર્વ પાપાથી વિરત મુનિને પણ ઉત્તમ કરી દે છે, તે સંજવલન કષાય છે. તે પણ પ્રશમ ભાવના વિરાધી છે, તેથી જ તેમને પણ વિરાધ કરાય છે. ૧
શબ્દ આદિ વિષર્ચાને પ્રાપ્ત કરીને જે પ્રજવલિત થઇ જાય છે, તે કારણે ચાથા કષાયેાનું નામ સંજવલન આપેલ છે. ર્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫