Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇશ્વર
प्रज्ञापनासत्रे क्रमायुष्का एव बोध्याः, तदन्ये च सोपक्रमा अपि निरुपक्रमा अपि भवन्ति, तथाचोक्तम्-'देवा नेरइया वा असंखवासाउया य तिरियमणुया। उत्तमपुरिसरा य तहा चरमसरीरा य निरुवकमा ॥१॥ सेसा संसारत्था भइया सोवक्कमा वइयरे वा । सोवक्कमनिस्वक्कमभेओ भणिो समा. सेणं" ॥२॥ देवा नैरयिका वा असंख्येयवर्षायुष्काश्च नरतियश्चाः। उत्तमपुरुषाश्च तथा चरमशरीराश्च निरुपक्रमाः ॥१॥ शेषाः संसारस्था भक्ताः सोपक्रमावेतो वा । सोपक्रमनिरुपक्रमभेदो भणितः समासेन ॥२॥ इति, तत्र देवा नैरयिका असंख्येयवर्षायुष्कास्तिर्यग्मनुष्याश्च पण्मासावशेषायुष्काः पारमविकायुष्यबन्धका एव भवन्ति ये तु तिर्यग्मनुष्याः संख्येयवर्षायुष्का अपि निरुपक्रमायुकास्ते नियमेन तृतीयभागावशेषायुष्काः परभवायुष्यं बध्नन्ति, ये मनुष्य, संख्यातवर्ष की आयुवाले भी चक्रवर्ती आदि उत्तम पुरुष और चरम शरीरी जीव निरुपक्रम आयु वाले ही होते हैं । इनसे अतिरक्त जीव कोई सोपक्रम आयु वाले और कोई निरुपक्रम आयु वाले होते हैं। कहा भी हैदेवता, नारक, असंख्यात वर्ष की आयु वाले तिर्यच एवं मनुष्य, उत्तमपुरुष तथा चरमशरीरी अर्थात् उसी भव से मोक्ष प्राप्त करने वाले जीय निरुपक्रम आयु वाले ही, होते हैं ॥१॥ शेष संसारी जीवों में भजना है, अर्थात् कोई सोपक्रम आयु वाले और कोई निरुपक्रम आयुवाले होते हैं। यह सोपक्रम और निरुपक्रम का भेद संक्षेप से कहा गया है ॥२॥
देवता, नारक और असंख्यात वर्ष की आयु वाले तिर्यच और मनुष्य भुज्य मान आयु के छह महीना शेष रहने पर परभव संबंधी आयु का बन्ध करते हैं। जो तिर्यच और मनुष्य संख्यात वर्ष की आयु होने पर भी निरुपक्रम आयुवाले होते हैं; वे भुज्यमान आयु का तीसरा भाग शेष रहने पर परभव की आयु સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળ પણ ચક્રવર્તી આદિ ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરી જીવ નિરૂપકમ અયુવાળા જ હોય છે. તેમના સિવાયના જીવ કેઈ સેપક્રમ આયુવાળા અને કોઈ નિરૂપક્રમ આયુવાળા હોય છે.
४यु ५५ छ-हेवता, ना२४ असभ्यात मायुषा, तिय य तेमन भनुष्य, ઉત્તમપુરૂષ તથા ચરમ શરીરી અર્થાત્ તેજ ભવથી મેક્ષ પ્રાપ્ત કરનારા જીવ નિરૂપક્રમ અચુવાળા જ હોય છે. જે ૧ છે
- શેષ સંસારી જીવોમાં ભજના અર્થાત્ કોઈ સેપક્રમ આયુવાળા અને કેઈ નિરૂપક્રમ આયુવાળા હોય છે. આ સોપકમ અને નિરૂપક્રમને ભેદ સંક્ષેપમાં કહે છે કે ૨
દેવતા નારક અને અસંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ અને મનુષ્ય ભેગવાતા આયુષ્યના છ મહીના બાકી રહેતાં પરભવ સમ્બન્ધ આયુને બન્ધ કરે છે. જે તિર્યંચ અને મનુષ્ય સંખ્યાત વર્ષનું આયુષ્ય હોવા છતાં નિરૂપકેમ આયુવાળા હોય છે, તેઓ ભુજ્યમાન આયુષ્યને ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવના આયુનો અન્ય કરે છે. જે જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫