Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद ३१ सू० १ अवधिविषयाद्वारनिरूपणम्
७७५
अवधिस्तथैव बोध्यः, तत्रात्मप्रदेशानां मध्ये गतः - मध्यवर्तिषु आत्मप्रदेशेषु स्थितो मध्यगत उच्यते, अयञ्चावधिः स्पर्द्धकलक्षणः सर्वदिगुपलम्भ हेतु मध्ययत्यरिमप्रदेशानामवसेयः, अथवा सर्वेषामपि आत्ममदेशानां क्षयोपशमभावेऽपि ओदारिकशरीरमध्यभागेन यद्वशादुपलभ्यते स मध्यगतो व्यपदिश्यते, तथा च यदाऽवधिना प्रकाशितं क्षेत्रमवधिमता सम्बद्धं भवति तदाऽभ्यन्तरावधिश्वसेयः, यदा पुनरवधिना प्रद्योतितं क्षेत्रं मध्ये व्यवच्छिन्नत्वादमिता सम्बद्धं न भवति तदा बाह्ययविवगन्तव्यः, तदनन्तरं देशावधि वक्तव्यः, तत्प्रतिपक्षभूतः सर्वावधिश्वापि वक्तव्यः, कस्तावद् देशावधिः सर्वावधिर्वा पदार्थ ? इति चेदत्रोच्यते - अत्रावधिस्त्रिविध:- सर्वजघन्यमध्यमसर्वोत्कृष्टभेदात् तत्र सर्वजधन्योऽवधिः
से) अन्तगत, पृष्ठतः (पीछे से) अन्तगत और पार्श्वतो (पसबाडे से) अन्तगत । मध्यगत अवधि भी उसी प्रकार समझना चाहिए। जो आत्मप्रदेशों के मध्य में गत स्थित हो अर्थात् मध्यवर्ती आत्मप्रदेशों में स्थिति हो. यह मध्यगत कहा जाता है । यह अवधि स्पर्द्धक रूप होता है और समस्त दिशाओं में जानने का हेतु होता है । अथवा मध्यवर्ती आत्म प्रदेशो में होता है । अथवा समस्त आत्मप्रदेशों में क्षयोपशम होने पर भी जिस के द्वारा औदारिकशरीर के मध्य भाग से जाना जाता है, वह मध्यगत कहलाता है। इस प्रकार जब अवधिज्ञान के द्वारा प्रकाशित क्षेत्र अवधिज्ञानी के साथ सम्बद्ध होता है तब वह आभ्यतर अवधि कहा जाता है किन्तु जब अवधिज्ञान द्वारा प्रकाशित क्षेत्र मध्य में व्यवच्छिन्न हो जाने के कारण अज्ञानी से सम्बद्ध नहीं होता तब वह बाह्यावधि कहलाता है । इस प्रकार आभ्यन्तर और बाद्य अवधि के पश्चात् देशावधि कहा जाएगा और उसका प्रतिपक्ष सर्वाधि भी कहा जाएगा । देशावधि और सर्वावधि का अर्थ क्या है ? इसका અન્તગત, મધ્યગત, અવધિ પણ એ જ પ્રકારે સમજવી જોઇએ. જે આત્મપ્રદેશના મધ્યમાં ગત સ્થિત હાય અર્થાત્ મધ્યવતી આત્મપ્રદેશામાં સ્થિત હોય તે મધ્યગત કહેવાય છે. આ વધિ પક રૂપ હાય છે અને સમસ્ત દિશાઓમાં જવાના હેતુ હાય છે અને મધ્યવતી આત્મપ્રદેશામાં હોય છે. અથવા સમસ્ત આત્મપદેશમાં ક્ષયે પશમ હાવા છતાં જેના દ્વારા ઔદારિક શરીરના મધ્ય ભાગથી જણાય છે, તે મધ્યગત કહેવાય છે.
એ પ્રકારે જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર અવધિજ્ઞાનીના સાથે સમ્બદ્ધ થાય છે ત્યારે તે આભ્યન્તર અવધિ કહેવાય છે પણ જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર મધ્યમાં વ્યવચ્છિન્ન થઇ જવાના કારણે અવધિ જ્ઞાનીથી સમ્મદ્ધ ન બને ત્યારે તે માહ્યાવધિ કહેવાય છે.
એ પ્રકારે આભ્યન્તર અને બાહ્ય અધિના પછી દેશનાવધિ કહેવામાં આવશે અને તેના પ્રતિપક્ષ સધિ પણ કહેવાશે. દેશવિધ અને સર્વાધિને અથ શુ છે ? તેના ઉત્તર આ પ્રમાણેછે કે અવધિજ્ઞાન ત્રણ પ્રકારતું કહ્યું છે-(૧) સ`જઘન્ય (૨) મધ્યમ અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫