Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० १२ वेदनासमुद्घातगतजीवस्वरूपनिरूपणम् १०७३ समुदघातगतजीवमधिकृत्यैव तदपेक्षया वेदनासमुद्घातगतपुरुषपुद्गलस्पृष्टानां जीयानाम् क्रियाः प्ररूपयितुमाह-'ते णं भंते ! ताओ जीवाओ कइकिरिया ?' हे भदन्त ! ते खल वेदनासमुद्घातगतनीय पुद्गलस्पृष्टाः जीवास्ततो-वेदनासमुद्घातगतात् जीयात्-तं वेदनासमुद्घातगतं जीयमधिकृत्य-वेदनासमुद्घातगतजीवापेक्षयेत्यर्थः कति क्रियाः प्रज्ञप्ताः ! भगानाह-'गोयमा !' हे गौतम ! 'सिय तिकिरिया सिय चउकिरिया सिय पंच किरिया' स्वात्-कदाचित् त्रि क्रिया भवन्ति, स्यात्-कदाचित् चतुष्क्रिपा भवन्ति, स्यात्-कदाचित् पश्चक्रिया भवन्ति, तत्र यदा न किश्चित् तस्याबाधामुत्पादयितुं समर्था भवन्ति तदा त्रिक्रियाः, यदा तु स्पृष्टाः सन्तस्ते तं परितापयन्ति तद। चतुष्क्रिया अबसेयाः, शरीरेण स्पृश्यमानानां वृश्चिकादीनां परितापकत्यस्य प्रत्यक्षसिद्धत्वात् यदा पुनस्ते तं जीवितादपि व्यपरोयन्ति तदा पश्चक्रिया भवन्ति. शरीरेण स्पृश्यमानानां सर्षादीनां दंशादिद्वारा जीविताद् व्यपरोपकत्यस्य तो उनकी अपेक्षा से पांच क्रियावाला होता है ।
अब वेदनासमुद्घातगत जीव को लेकर ही, उसकी अपेक्षा से वेदनासमुदघानगत पुरुष के पुद्गलों से स्पृष्ट जीवों की क्रियाओं का प्ररूपण किया जाता है___ गौतमस्वामी-हे भगवन् ! वेदनासमुद्घात करनेवाले जीव के पुद्गलों से स्पृष्ट जीय, वेदनासमुद्घात जीव की अपेक्षा से कितनी क्रिया वाले कहे गए हैं।
भगवान्-हे गौतम ! कदाचित् तीन क्रियायाले, कदाचित् चार क्रियावाले और कदाचित पांच क्रियावाले कहे गए हैं। जब घे उसको कोई बाधा उत्पन्न करने में समर्थ नहीं होते तब तीन क्रिया वाले होते हैं । जब स्पृष्ट होकर वे उन वेदना समवहत जीव को परिताप पहुंचाते हैं तब चार क्रियायाले होते हैं। शरीर से स्पृष्ट होने वाले वृश्चिक आदि परिताप जनक होते हैं, यह प्रत्यक्ष सिद्ध है। किन्तु ये स्पष्ट होने वाले जीव जब उसे प्राणों से भी व्युपरत कर देते हैं, तब पांच क्रिया वाले होते हैं । शरीर से स्पृष्ट होने घाले सर्प आदि કેઈ જીવોને ઘાત કરે છે, તે તેમની અપેક્ષ થી પાંચ કિયાવાળા થાય છે.
હવે વે ના સમુદ્દઘાતગત આગળનાં જીવને ઉદ્દેશીને તેની અપેક્ષાથી વેદના સમુદ્રઘાતગત પુરૂષ પુદ્ગલોથી પૃષ્ટ જીવોની ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! વેદના સમુદ્રઘાત કરનારા જીવનાં પુદ્ગલથી પૃષ્ટ જીવ, વેદના મુદ્દઘાત જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા કહેલ છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા કહેલા છે. જ્યારે તેઓ તેને કઈ પીડા ઉત્પન્ન કરવામાં સમર્થ નથી થતાં ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે, જ્યારે સ્પષ્ટ થઈને તેઓ એ વેદનાથી સમવહત જીવને પરિતાપ પહોંચાડે છે ત્યારે ચાર કિયાવાળા થાય છે. શરીરથી પૃષ્ટ થનારા વૃશ્ચિક આદિ પરિતાપ જનક હોય છે, આ પ્રત્યક્ષ સિદ્ધ છે, પણ તે પૃષ્ટ થનારા જીવ જ્યારે તેને પ્રાણથી પણ ઉપરત કરી દે છે ત્યારે પાંચ કિયાવાળા હોય છે. શરીરથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫