Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०९२
प्रज्ञापनासूत्र आयामेन दैर्येण जघन्यतोऽगुलस्य संख्येयभागम् उस्कृष्टेन संख्येयानि योजनानि यावत् एकदिशि, विदिशि वा-दिक्कोणे वा यथोक्तप्रमाणमायामक्षेत्रमयसेयम्, तत्रापि आयामत उत्कृष्टेन संख्येयानि योजनानि यावत् क्षेत्रं वायुकायिकयर्ज नैरयिकाद्यपेक्षया द्रष्टव्यम्, नैरयिकादयो वैक्रियसमुद्घातमारममाणास्तथाविधप्रयत्नविशेषप्रभावेण संख्येयान्येव योजनानि उत्कृष्टेनापि आत्मप्रदेशानां दण्डं विरचयन्ति नो असंख्येयानि योजनानि, वायुकायिकाः पुन जघन्येन या उत्कृष्टेन वा अशुलासंख्येयभागमेव, उत्कृष्टेन तावत्प्रमाणं दण्डं विरचयन्तो नैरयिकादय स्तायति प्रदेशे तैजसादिशरीरपुद्गलान् आत्मप्रदेशेभ्यो विक्षिपन्ति, ततस्तैः पुद्गले रापूर्ण क्षेत्रमायामत उत्कृष्टेनापि संख्येयान्येव योजनानि लभ्यन्ते एतच्च क्षेत्रप्रमाणं केवलं वैक्रियसमुद्घातसमुत्पन्नप्रयत्नापेक्षया प्रतिपादितम, यदा पुनः कश्चिद अंगुल का असंख्यातयां भाग और उत्कृष्ट संख्यात योजन क्षेत्र एक दिशा में अथवा विदिशा में आपूर्ण होता है-व्याप्त होता है। यहां लम्बाई में उत्कृष्ट संख्यात योजन प्रमाण क्षेत्र का व्याप्त होना कहा गया है सो वायुकोयिकों को छोडकर नारक आदि की अपेक्षा से समझना चाहिए। क्योंकि नारक आदि वैक्रियसमुद्घात जब करते हैं तो तथाविध प्रयत्न विशेष से संख्यात योजन प्रमाण आत्मप्रदेशों के दंडकी रचना करते हैं, असंख्यात योजन प्रमाण दंडकी रचना नहीं करते हैं। किन्तु वायुकायिक जघन्य और उत्कृष्ट अंगुल के असं. ख्यातवें भाग का ही दंड रचते हैं। इतने प्रमाण वाले दण्डकी रचना करते हुए ये नारक आदि उतने प्रदेश में तैजसशरीर आदि के पुद्गलों को आत्मप्रदेशों से बाहर निकालते हैं। तब उन पुद्गलों से आपूर्ण और व्याप्त वह क्षेत्र लम्बाई में उकृष्ट रूप से भी संख्यात योजन ही होता है। क्षेत्र का यह प्रमाण केयल वैक्रियसमुद्घात से उत्पन्न प्रयत्न की अपेक्षा से कहा गया है। जब कोई वैक्रिय અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત જન ક્ષેત્ર એક દિશામાં અથવા વિદિશામાં આપૂર્ણ થાય છે–વ્યાપ્ત થાય છે. અહીં લંબાઈમાં ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રનું વ્યાપ્ત થવું કહેલ છે તે વાયુકાયિક સિવાય નારક આદિની અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે નારક આદિ ક્રિયસમુદ્રઘાત જ્યારે કરે છે તે તેવી જાતના પ્રયત્ન વિશેષથી સંખ્યાત જન પ્રમાણ આત્મપ્રદેશના દંડની રચના કરે છે, અસંખ્યાત જન પ્રમાણ દંડની રચના નથી કરતા. પણ વાયુકાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગલના અસંખ્યાતમાં ભાગને જ દંડ રચે છે. આટલા પ્રમાણવાળા દંડની રચના કરી રહેલ તે નારકો વિગેરે તેટલા પ્રદેશમાં તેજસ શરીર આદિના પુદ્ગલેને આત્મપ્રદેશથી બહાર કાઢે છે ત્યારે તે પગલેથી આ પૂર્ણ અને વ્યાપ્ત તે ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટ રૂપથી પણ સંખ્યાત જન જ હોય છે. ક્ષેત્રનું આ પ્રમાણ કેવળ પૈકિયસમુદુઘાતથી ઉત્પન પ્રયત્નની અપેક્ષાથી કહેલ છે.
જ્યારે કોઈ વૈક્રિયસમુદુઘાતને પ્રાપ્ત કરીને મારાન્તિકસમુદ્ઘતને પ્રાપ્ત કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫