Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०९४
प्रशापनासूत्रे प्रमाणं क्षेत्रमयसेयम न तु विदिशि, भवनपतियानव्यन्तरज्योतिष्कवैमानिकानां मनुष्याणाश्च स्वेचअचारित्या विशिष्टलब्धिसम्पन्नसाच्च कदाचित ते प्रयत्नविशेषाद् विदिश्यपि आत्मप्रदेशानां दण्डं विक्षिपन्तस्तत्र तेभ्य आत्मप्रदेशेभ्यः पुदमलान् विक्षिपन्तीति तेषामेकस्यां दिशि विदिशि या पूर्वोक्तक्षेत्रापूरणं द्रष्टव्यम्, प्रकृतमुपसंहरन्नाह-'एवइए खेत्ते अप्फुण्णे एवइए खेत्ते फुडे' एतावद्-यथोक्तप्रमाणं क्षेत्रमापूर्ण मवति, एतावत्-यथोक्तप्रमाणं. क्षेत्रं स्पृष्टं भवति, वैक्रियसमुद्घातगतश्च कश्चित् कालमपि करोति विग्रहेण चोत्पत्ति देशमभि. सर्पति तस्माद् विग्रहगतिमधिकृत्य कालं प्ररूपयितुमाह-'से। णं भंते ! केवइकालस्स अप्फुण्णे केवइकालस्स फुडे ?' हे भदन्त ! तत् खलु यथोक्तप्रमाणं क्षेत्र विग्रहगतिमाश्रित्य उत्पत्तिदेशं पावद कियत्कालस्य-कियता कालेन आपूर्ण भवति, कियत्कालस्य-कियता कालेन स्पृष्टं तिर्यचों और वायुकायिकों का पूर्वोक्त आयाम क्षेत्र एक दिशा में ही समझना चाहिए, विदिशा में नहीं। परन्तु भवनपलि, घानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देव, तथा मनुष्य स्वेच्छापूर्वक विहार करनेवाले हैं-स्वच्छन्द हैं और विशिष्ट लन्धि से सम्पन्न भी होते हैं। इस कारण वे विशिष्ट प्रयत्न के द्वारा विदिशा में भी आत्मप्रदेशों का दण्ड निकालते हैं। अतएव वे एक दिशा में
और विदिशा में भी पूर्वोक्त क्षेत्रको आपूर्ण और व्याप्त करते हैं। उपसंहार करते हुए कहा है-इतना क्षेत्र आपूर्ण होता हैं, इतना क्षेत्र व्याप्त होता है ।
वैकियसमुदघात को प्राप्त कोई जीव कालधर्म को भी प्राप्त हो जाता है और विग्रह के द्वारा उत्पत्ति देश तक पहुंचता है, अतः विग्रहगति को लेकर काल की प्ररूपणा करने के लिए कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! वह पूर्वोक्त प्रमाणयाला क्षेत्र विग्रहगति से उत्पत्ति देश पर्यन्त कितने काल में आपूर्ण होता है ? कितने काल में व्याप्त होता है ? થાય છે, વિશ્રેણીમાં ગમન નથી થતું. આ કારણથી નારકે, પંચેન્દ્રિય તિય અને વાયુકાયિકાના પૂર્વોક્ત આયામ ક્ષેત્ર એક દિશામાં જ સમજવા જોઈએ. વિદિશામાં નહીં પરંતુ ભા નપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તથા મનુષ્ય સ્વેચ્છાપૂર્વક વિહાર કરવાવાળા છે, સ્વચ્છેદ છે અને વિશિષ્ટ લબ્ધિથી સંપન્ન પણ છે. આ કારણથી તેઓ વિદિશામાં પણ વિશિષ્ટ પ્રયત્નો દ્વારા આત્મ પ્રદેશના દંડ કાઢે છે. આથી તેઓ એક દિશામાં અને વિદિશામાં પણ પૂર્વોક્ત ક્ષેત્રને અપૂર્ણ અને વ્યાપ્ત કરે છે ઉપસંહાર કરતાં કહ્યું છે-આટલું ક્ષેત્ર આપૂર્ણ હોય છે, અને આટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય છે.
વૈક્રિયસમુદ્દઘાતને પ્રાપ્ત કઈ જીવ કાલધર્મને પણ પ્રાપ્ત થઈ જાય છે અને વિગ્રહ દ્વારા ઉત્પત્તિદેશ સુધી પહોંચે છે. તેથી વિગ્રહગતિને લઈને કાલની પ્રરૂપણા કરવાને માટે કહે છે–
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તે પૂર્વેત પ્રમાણવાળું ક્ષેત્ર વિગ્રહગતિથી ઉત્પત્તિ દેશ પયંત કેટલાકળમાં આપૂર્ણ થાય છે, કેટલાકળમાં વ્યાપ્ત થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫