Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०९६
प्रशापनास ध्नन्ति वर्तयन्ति लेशयन्ति संघातयन्ति संघट्टयन्ति परितापयन्ति क्लमयन्ति अपद्राययन्ति ? तेभ्यः खलु भदन्त ! पुद्गलेभ्यः स जोयः कतिक्रिपो भवति ? गौतम । स्यात् त्रिक्रियोऽपि, स्याच्चतुष्क्रियोऽपि, स्यात् पञ्चक्रियोऽपि, ते एलु क्रियसमुद्घातगत पुद्गलस्पृष्टजीवा वैक्रियसमुद्घातसम्बन्धिशरीरेण स्पृश्यमानाः परितापयन्तो वृश्चिकादयः स्यात-कदाचिद अपरितापने त्रिक्रियाः प्रज्ञप्ताः, स्यात् परितापने चतुष्क्रिया: स्याद् जीविताद् व्यपरोपणे पश्चक्रिया भवन्ति, सर्पोदीनां शरीरेण स्पृश्यमानानां दंश. द्वारा जीविताद् व्यपरोपणस्य प्रत्यक्ष सिद्धत्वात्, स खलु भदन्त ! जीव स्ते च जीया अन्येषां जीवानां परम्पराघातेन कतिक्रियाः भवन्ति ? गौतम ! त्रिक्रिया अपि, चतुष्क्रिया अपि, पञ्चक्रिया अपि प्रज्ञप्ताः, इति भावः, 'एवं नेरइए वि' एयम्-समु अभिघात करते हैं, उन्हें आवर्त्तपतित करते हैं, स्पर्श करते हैं, संघातित करते हैं, संघटित कहते हैं, परिताप पहुंचाते हैं, मूर्छित करते हैं, निष्प्राण करते हैं, उन पुद्गलों के निमित्त से उस जीव को कितनी क्रियाएं लगती हैं ? भगवान् इस प्रश्न का उत्तर देते हैं - हे गौतम ! तीन क्रियाएं भी, चार क्रियाएं भी अथवा पांच क्रियाएं भी लगती हैं। वैक्रियसमुद्घातगत पुद्गलों से स्पृष्ट जीव चैकियसमुद्घात संबंधी स्पृष्ट होते हुए विच्छ आदि कदाचित् परिताप उत्पन्न न करें तो चार क्रिया वाले होते हैं और प्राणां का व्यपरोपण करें तो पांच क्रिया वाले होते हैं। क्योंकि सर्प आदि के शरीर से स्पृष्ट होनेवालों का दंश द्वारा जीवन से रहित हो जाना प्रत्यक्षप्तिद्ध है । गौतमस्थामी प्रश्न करते हैं-हे भगवन् ! यह जीव और वे जीव अन्य जीवों का परम्परा से विधात करें उन्हें कितनी क्रियाएं लगती हैं ? भगवान् ने उत्तर दिया-हे गौतम! तीन આવર્ત પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંઘાતિત કરે છે, સંઘદ્રિત કરે છે, પતિ ૫ પહોચાડે છે, મૂછિત કરે છે, નિપ્રાણ કરે છે, તે પુદ્ગલોના નિમિત્તથી તે જીવને કેટલી ક્રિયાઓ લાગે છે ?
શ્રી ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આપે છે–હે ગૌતમ ! ત્રણ કિયાઓ પણ, ચાર ક્રિયાઓ પણ અથવા પાંચ ક્રિયાઓ પણ લાગે છે. વૈક્રિયસમુદ્દઘાતગત પુદ્ગલોથી પૃષ્ટ જીવ ક્રિસમુદ્દઘાત સંબંધી પૃષ્ટ થઈને વિચઠ્ઠ (વિંછી) આદિ કદાચિત પરિતાપ ઉત્પન્ન ન કરે તે ત્રણ ક્રિયાવાળા થાય છે, પરિતાપ ઉત્પન્ન કરે તે ચાર ક્રિયાવાળા થાય છે. અને પ્રાણેનું વ્યપરોપણ કરે તે પાંચ કિયાવાળા થાય છે, કેમકે સર્ષ આદિથી શરીરથી પૃષ્ટ થનારનું દંશ દ્વારા જીવનથા રહિત થઈ જવું પ્રત્યક્ષ સિદ્ધ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવાન! તે જીવ અને તે જ અન્ય જીવોને પરાંપરાથી વિઘાત કરે તે તેમને કેટલી ક્રિયાઓ લાગે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ત્રણ ક્રિયાઓ પણ ચાર ક્રિયાઓ પણ, અને પાંચ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫