Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयोधिनी टीका पद ३६ सू० १३ वैक्रियसमुद्घातविशेषनिरूपणम् १०९५ भवति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! /एगसामयिकेन वा द्विसामयिन या त्रिसामयि केन वा विग्रदेण-विग्रहगत्या पूर्वोक्तपम णं क्षेत्रमापूर्ण भवति स्पृष्टश्च भवति, तथा च चित्रहगत्यपेक्षया मरणसमयादारभ्योत्पत्तिदेशं यावद् उत्कृष्टेन पूर्वोक्तप्रमाणक्षेत्रापूरणं त्रिमिः समयै रुपलभ्यते नो चतुर्थेनापि समयेन, चैक्रियसमुदघातो वायुकायिकोऽपि प्रायशस्त्रसनाड्याश्च विग्रहगतिरुत्कृष्टेनापि त्रिसामयिक्येव भवतीति भावः, तदुपसंहरबाह-'एवइकालस्स अप्पुणे एवइकालस्स फुडे' एतावत्कालस्य-एतावता-पूर्वोक्तप्रमाणेन कालेन यथोक्तप्रमाणं क्षेत्रम् आपूर्ण भवति, एतावत्कालस्य-एतायता-पूर्वोक्तप्रमाणेन कालेन तथाविधं क्षेत्रं स्पृष्टं भवति, 'सेसं तं चेय जाय पंचकिरिया वि' तदनन्तरं शेषं वक्तव्यं तच्चेव-पूर्वोक्तवेदनासमुद् घातरीत्यैव यावत्-ते खलु भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तो यान् तत्र वैक्रियसमुद्घातगतपुरुषात्मप्रदेशसंस्पृष्टे यथोक्तप्रमाणे क्षेत्रे यान प्राणान भूतान जीवान् ससान् अभि.
भगवान्-हे गौतम ! एक समय की, दो समय को अथवा तीन समय की विग्रहगति से पूर्वोक्त प्रमाण क्षेत्र आपूर्ण होता है और स्पृष्ट होता है । इस प्रकार विग्रहगति की अपेक्षा मरण समय से लेकर उत्पत्ति देश पर्यन्त उत्कृ ष्टतः प्रोक्त प्रमाण क्षेत्र का आपूरण तीन समय में होता हैं। उस में चौथा समय नहीं लगता । वैक्रियसमुद्घातगत वायुकायिक भी प्राय: सनाडी में ही उत्पन्न होता है और त्रसनाडी में विग्रहगति अधिक से अधिक तीन समय की ही होती हैं। उपसंहार करते हुए कहते हैं-इतने काल में पूर्वोक्त प्रमाणयाला क्षेत्र आपूर्ण होता है, इतने समय में स्पृष्ट होता है। उसके बाद का वक्तव्य वेदनासमुद्रात के समान ही समझना चाहिए । यावत् वह वक्तव्य इस प्रकार है-हे भगवन् ! ये बाहर निकाले हुए पुद्गल, यैक्रिय समुद्घात करने वाले जीव के प्रात्मप्रदेशों द्वारा स्पृष्ट क्षेत्र में जिन प्राणों, भूता, जीयों और सत्यों का
શ્રી ભગવાન-હે ગૌતમ! એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહ ગતિથી પૂર્વોક્ત પ્રમાણક્ષેત્ર આપૂર્ણ થાય છે અને સ્પષ્ટ થાય છે. એ જ પ્રકારે વિગ્રહ ગતિની અપેક્ષાએ મરણ સમયથી લઈને ઉત્પત્તિ દેશ પર્યન્ત ઉત્કૃષ્ટતા પૂર્વોક્ત પ્રમાણ ક્ષેત્ર આપૂર્ણ ત્રણ સમયમાં થાય છે. તેમાં એથે સમય લાગતો નથી.
પક્રિયસમુદ્રઘાતગત વાયુકાયિક પણ પ્રાય: ત્રસ નાડીમાં જ ઉત્પન્ન થાય છે અને ત્રાસ નાડીમાં વિગ્રહગતિ અધિકથી અધિક ત્રણ સમયની હેય છે. ઉપસંહાર કરતા કહે છે એટલા કાળમાં પૂર્વોક્ત પ્રમાણવાળા ક્ષેત્ર આપૂર્ણ થાય છે, એટલા સમયમાં થાય છે. ત્યાર પછીનું વક્તવ્ય વેદના સમુદ્દઘાતના સમાન જ સમજવું જોઈએ.
યાવત્ તે વક્તવ્ય આ પ્રકારે છે
હે ભગવન ! તે બહાર કાઢેલાં પુદ્ગલ વેકિયસમુદ્દઘાત કરનારા જીવના આત્મપ્રદેશે દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણે, ભતે. અને સને અભિઘાત કરે છે. તેમને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫