Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०७२
प्रज्ञापनासूत्रे प्राप्तान् कुर्वन्ति, परितापयन्ति-पोडयन्ति, क्लमयन्ति मूछितान् विदधति, अपद्रावयन्ति-जीयनाद् व्यपरोपयन्ति-'तेहिंतो णं भंते ! से जीये कइ किरिए' हे भदन्त ! तेभ्यः खलु पुद्गलेम्प स्नेषां प्राणादीनां विषये स वेदनासमुद्घातगतो जीयः कति क्रियो भवति ? भगवानाह-गोयमा !' हे गौतम ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए' स्यात्-कदाचित् त्रिक्रियः, स्यात्-कदाचिच्चतुष्क्रियः, स्यात्-कदाचित् पञ्च क्रियो भवति, तथा च यदा न केषाश्चित् सर्वथा परितापनं जीवनात् व्यपरोपणं वा विदधाति तदा सर्वथा त्रिक्रियो भवति, यदापि केषाश्चित् परितापनं मरणं वा करोति तदापि येषां नाबाधां जनयति तदपेक्षयापि त्रिक्रियः प्रज्ञप्तः, केषाश्चित् परितापकरणे तु तदपेक्षया चतुष्क्रियो भवति, केषाश्चिदपद्रायणे जीविताव्यपरोपणे पुनस्तदपेक्षया पश्चक्रियो भवति, सम्प्रति वेदना
प्राण का अर्थ है द्वीन्द्रिय श्रीन्द्रिय, चतुरिन्द्रिय जीव, जैसे शंख, कीडी, मक्खी आदि । भून का अर्थ वनस्पतिकायिक जीव है । जीव अर्थात् पंचेन्द्रिय प्राणी, जैसे छिपकली, सर्प आदि । सत्य अर्थात् पृथिवीकायिक, अपकायिक, तेजस्कायिक और वायुकायिक जीव । तो भमयन इन प्राण, भूत, जीव और सत्य को आहत आदि करने के कारण समुदघात करने वाले जीव को कितनी क्रियाएं लगती हैं ?
भगवान्-हे गौतम ! कदाचित् तीन क्रियाएं, कदाचित् चार क्रियाएं और कदाचित् पाँच क्रियाएं होती हैं । जब किसी जीव को परिताप नहीं करता और न जीवन का व्यपरोपण करता है, तबतीन क्रियावाला होता है। जब किन्हीं का परितापन करता है अथवा मारता है तब भी, जिन्हें आबाधा नहीं पहुंचाता उनकी अपेक्षा से तीन क्रिया वाला होता है। जब किसी को परिताप उत्पन्न करता है तब चार क्रियावाला होता है । जब किन्हीं जीवों का घात करता है મૂર્શિત કરે છે અને તેમને નિપ્રાણ બનાવે છે.
પ્રાણને અર્થ છે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ જેવા શંખ, કેડી, માખી વગેરે. ભૂતનો અર્થ વનસ્પતિ કયિક જીવે છે. જીવ અર્થાત્ પંચેન્દ્રિય પ્રાણી જેવા છીપકલી, સાપ વગેરે સત્વ અર્થાત્ પૃથ્વીકાયિક, અકાયિક, તેજસુકાયિક અને વાયુકાયિક જીવ.
તે ભગવાન ! આ પ્રાણ, ભૂત, જીવ અને સત્યને આહત વગેરે કરવાનાં કારણે સમુદ્રઘાત કરવાવાળા જીવને કેટલી ક્રિયાઓ લાગે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! કદાચ ત્રણ કિયાએ, કદાચ, ચાર કિયાઓ, અને કદાચ પાંચ ક્રિયાઓ હોપ છે જયારે કઈ જીવને પરિતાપ નથી કરતા અને ન જીવન પરંપણ કરે છે, ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે. જ્યારે કોઈનાં પરિતાપન કરે છે અથવા મારે છે ત્યારે પણું, જેમને પીડા થતી નથી તેમની અપેક્ષાથી ત્રણ કિયાવાળા બને છે. જ્યારે કોઈને પરિતાપ ઉત્પન્ન કરે છે અથવા મારે છે. ત્યારે ચાર કિયા વાળા હોય છે. જ્યારે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫