Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૦૨
प्रज्ञापनास्त्रे कश्चिन्नैरयिको वायव्यां दिशि वर्तमानो भरतक्षेत्रे पूर्यस्यां दिशि पश्चेन्द्रियतिर्यग्योनिकत्येन मनुष्यत्वेन योत्पत्तु मिच्छुः प्रथमसमये ऊर्ध्वमागच्छति द्वितीयसमये वायव्या दिशः पश्चिमदिशं तृतीये पश्चिमाया दिशः पूर्वदिशमित्येवं त्रिसामयिको विग्रहः, एयमसुरकुमारादिष्यपि यथासंभवं त्रिसमयविग्रहमायनामावयितव्येति भावः, ' सेसं तं चेव जाय पंचकिरिया वि' तदनन्तरं शेषं तच्चैव-पूर्वोक्तं सर्व वक्तव्यं यावत्-ते खलु भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तो मारणान्तिकसमुवातगतनैरयिकसंस्पृष्टे क्षेत्रे यान् प्राणान् भूतान् जीवान् सचान् अभिघ्नन्ति, वर्तयन्ति, लेशयन्ति, संघातयन्ति, संघट्टयन्ति, परितापयन्ति, क्लमयन्ति अपद्राययन्ति तेभ्यः पुद्गलेभ्य स्तेषां प्राणादीनामभिघातादिविषये मारणान्तिकसमुद्घात. गतो नैरयिकः कति-क्रियो भवति ? गौतम ! स्यात् त्रिक्रियः, स्यात् चतुष्क्रियः, स्यात् अधिक तीन समय का ही होता है। जैसे कोई नारक वायव्य दिशा में वर्तमान हो और भरतक्षेत्र में, पूर्व दिशा में पंचेन्द्रिय तिर्यंच अथया मनुष्य के रूप में उत्पन्न होने वाला हो तो वह तो यह प्रथम समय में ऊपर जाता है, दूसरे समय में वायव्य दिशा से पश्चिम दिशा में जाता है और फिर पश्चिम दिशा से पूर्व दिशा में जाता है। इस प्रकार तीन समय का विग्रह होता है इसी प्रकार असुरकुमार आदि में भी तीन समय का विग्रह समझ लेना चाहिए।
तत्पश्चात् वही सब पूर्वोक्त कहना चाहिए, यावत्-हे भगवन् ! बाहर निकाले हए ये पुद्गल मारणान्तिकसमुदघातगत नारक के द्वारा स्पृष्ट क्षेत्र में जिन पाणों, भूतो जीवों और सत्यों का अभिघात करते हैं, उन्हें आवर्त्तपतित करते हैं, स्पर्श करते हैं, संहत करते हैं, संघटित करते हैं, परिताप पहुंचाते हैं, मूर्छित करते हैं और निष्प्राण कर देते हैं, उन पुद्गलों के निमित्त से मारणान्तिकसमुदघातगत नारक कितनी क्रियाचाला होता है ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! कदाचित् तीन क्रिया वाला, कदाचित् જેમ કેઈ નારક વાયવ્ય દિશામાં વર્તમાન હોય અને ભરતક્ષેત્રમાં, પર્વ દિશામાં પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થનારા હોય છે તે પ્રથમ સમયમાં ઉપર જાય છે, બીજા સમયમાં વાયવ્ય દિશાથી પશ્ચિમ દિશામાં જાય છે અને પછી પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જાય છે. એ પ્રકારે ત્રણ સમયને વિગ્રહ થાય છે. એ જ પ્રકારે અસુરકુમાર આદિમાં પણ ત્રણ સમયને વિગ્રહ સમજી લેવું જોઈએ. તત્પશ્ચાત્ એ બધું પૂર્વોક્ત કહેવું જોઈએ, યાવ-હે ભગવન્ ! બહાર કાઢેલાં તે પુગલો મારણાંતિકસમુદ્દઘાતગત નારકના દ્વારા સ્પષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણે, ભૂત, છ અને સને અભિઘાત કરે છે, તેમને આવત–પતિત કરે છે, સ્પર્શ કરે છે, સંહત કરે છે સંયમિત કરે છે, પરિતાપ પહોંચાડે છે, મૂર્હિત કરે છે અને નિષ્ણાણ કરી દે છે, તે પુગલના નિમિત્તથી મારાન્તિક સમુદ્દઘાતગત નારક કેટલી ક્રિયાવાળા થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫