Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१०८०
प्रशापनासूत्रे पृष्टं भवतीति, ' सेसं तं चेव जाच पंचकरिया' तदनन्तरं शेषम्-तच्चैव-पूर्वोक्तमेव सर्व वक्तव्यं यावत्-ते खलु भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तस्तत्र मारणान्तिकसमुद्घात गतजीयसंस्पृष्टे क्षेत्रे यान् प्राणान् भूतान् जीयान् सत्त्वान् अभिघ्नन्ति वर्तयन्ति लेशयन्ति संपातयन्ति संघहयन्ति परितापयन्ति क्लमयन्ति अपपद्रावयन्ति तेभ्यः पुद्गलेश्य स्तेषां प्राणादीनां घातादिविषये मारणान्तिकसमुद्घातगतो जीवः कतिक्रियो भवति ? गौतम ! स्यात् त्रिक्रियः, स्याच्चतुष्क्रियः, स्यात् पश्चक्रियो भवति इत्यादि रीत्या स्वयमूहनीयम्, तथा च जीयपदे मारणान्तिकसमुद्घातं प्ररूप्य नैरयिकादिके प्ररूपयितुमाह-' एवं नेरइए वि' एवम्-समुच्चयजीवोक्तरीत्यैव नैरयिकोऽपि वक्तव्यः, किन्तु-'णवरं आयामेणं जह इतने काल में पूर्वोक्त क्षेत्र स्पृष्ट होता है । ___ तत्पश्चातू यही सब पूर्वोक्त कहना चाहिए, यावत्-हे भगवन् ! वे बाहर निकाले हुए पुद्गल मारणान्तिकसमुद्घात से समवहत जीघ के द्वारा स्पृष्ट क्षेत्र में जिन प्राणों, भूतों, जीवों और सत्यों का अभिघात करते हैं, उन्हें आवर्सपतित करते हैं, स्पर्श करते हैं, संघातित करते हैं, उनका संघटन करते हैं, उन्हें परिताप पहुंचाते हैं, मूछित करते हैं और प्राण हीन करते हैं, उन पुद्गलों से, प्राण, भूत आदि के घात आदि के कारण मारणान्तिकसमुदघातगत जीव को कितनी क्रियाएं लगती हैं? ___भगवान्-हे गौतम ! कदाचित् तीन क्रियाएं लगती हैं, कदाचित् चार क्रियाएं लगती हैं और कदाचित् पांच क्रियाएं लगती हैं ? इत्यादि स्वयं ही सोच-समझ लेना चाहिए।
इस प्रकार समुच्चय जीव संबंधी मारणान्तिकसमुदघात का निरूपण कर के अब नैरयिक आदि दण्डकों में उस का प्ररूपण करने के लिए कहते हैंકાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર પૃષ્ટ થાય છે.
તે પછી તે જ બધું પૂર્વોક્ત કહેવું જોઈએ. યાવત્ હે ભગવન ! તે બહાર નિકળેલ પુદ્ગલ મારાન્તિક સમુઘાતથી સમવહત જીવના દ્વારા પૃષ્ટ ક્ષેત્રમાં જે પ્રાણુ, ભૂત, છે, અને સોને અભિઘાત કરે છે, તેમને આવર્ત પતિત કરે છે, પર્શ કરે છે, સંઘાતિત કરે છે, તેમનું સઘટન કરે છે, તેમને પરિતાપ પહોંચાડે છે, મૂર્શિત કરે છે અને પ્રાણહીન કરે છે, તે પુદ્ગલોથી પ્રાણ, ભૂત વગેરેને ઘાત વગેરેનાં કારણે, મારણતિકસમુદ્દઘાતગત જીવને કેટલી ક્રિયાઓ લાગે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત ત્રણ કિયાઓ લાગે છે, કદાચિત ચાર ક્રિયાઓ લાગે છે, કદાચિત પાંચ ક્રિયાઓ લાગે છે, વગેરે જાતે જ સમજી વિચારી લેવું જોઈએ.
આ રીતે સમુચ્ચય છે સંબંધી મારણાતિકસમુદ્યાનું નિરૂપણ કરીને-હવે નરયિક વગેરે દડકોમાં તેનું પ્રરૂપણ કરવા માટે કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫