Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६४
प्रज्ञापनासूत्रे
बोध्याः, तत्र पृच्छा समये भवपर्यन्ते वर्तमानो यः क्षीणशेषायुः कषायसमुद्घातमप्राप्तः सभेव नरकपवादुद्धृत्य अनन्तरं परम्परया वा भविष्यति न पुनर्नरकावासगामी भवति तस्य भाविनः [: कषायसमुद्धाता नैरयिकत्वेन सन्ति, तदन्यस्य तु सन्ति तत्रापि क्षीणशेषायुषां नरकभवभाजां जघन्येन एको वा द्वौ वा त्रयो वा बोध्याः, उत्कृष्टेन तु संख्येयवर्षशेषायुषां संख्येयाः, असंख्येयवर्षशेषायुपाम संख्येयाः, अनन्तशउत्पत्स्यमानानामनन्ताः कषायसमुद्arat भाविनो बोध्या: सम्प्रति नैरयिकस्यैवासुरकुमारत्वमधिकृत्य पृच्छति - ' एगमेगरस णं भंते ! नेरइयस्स असुरकुमारत्ते केवइया कसायसमुग्धाया अतीता ? ' हे भदन्त ! एकैकस्य
}
जो नारक अपने भव के अन्तिम काल में वर्तमान है, वह अपनी नरकायु का क्षय कर के, कषायसमुद्घात किए बिना ही, नरकभव से निकल कर अनन्तर मनुष्य भव या परम्परा से मनुष्यभव पाकर मोक्ष प्राप्त करेगा अर्थात् पुनः कभी नरक भव में नहीं जाएगा, उस नारक के नारक अवस्था संबंधी भावी कषायसमुद्घात नहीं हैं। जो नारक ऐसा नहीं है अर्थात् जिसे नरकभव में दीर्घ काल तक रहता है अथवा जो पुनः कभी नरकभव को प्राप्त करेगा, उसके भावी समुद्घात हैं। उनमें भी जिनकी लम्बी नरकायु व्यतीत हो चुकी है और थोडी शेष है, उनके एक, दो अथवा तीन कषाय समुद्घात होते हैं, जिनकी आयु संख्यात वर्ष की शेष हैं, उनके संख्यात, जिनकी आयु असंख्यात वर्ष की शेष है उनके असंख्यात और जो भविष्य में अनन्त वार नरक में उत्पन्न होंगे उनके अनन्त भावी कषायसमुद्घात समझने चाहिए ।
अब यह निरूपण किया जाता है कि एक-एक नारक के असुरकुमार
પ્રશ્નના સમયે જે નારક પેાતાના ભવના અન્તિમકાળમાં વમાન છે, તે પેાતાના નારકાયુના ક્ષય કરીને કષાય સમુદ્ઘાત કર્યાં વિના જ નારકભવથી નીકળીને અનન્તર મનુષ્યભવ અગર પરંપરાથી મનુષ્યભવ પામીને મેક્ષ પ્રાપ્ત કરશે. અર્થાત્ પુનઃકયારેય નરકભવમાં જશે નહીં તે નારકના નારક અવસ્થા સમ્બન્ધી ભાવી કષાય સમુદ્દાત નથી, જે નારક એવા નથી અર્થાત્ જે નરભવમાં દીર્ઘકાળ સુધી રડે છે, અથવા જે ફ્રી ક્યારે ય નરકભવને પ્રાપ્ત કરશે, તેના ભાવી સમુદ્ઘાત હૈાય છે. તેમનામાં પણ જેટલું લાંછુ નારકાવુ વ્યતીત થઇ ચૂક્યુ છે, અને થાડુ ખાકી છે, તેમનામાં એક, એ અથવા ત્રણુ કષાય સમુદ્દાત થાય છે,
જેનું આયુષ્ય સંખ્યાત વનું ખી છે, તેમના સંખ્યાત, જેનુ' આયુષ્ય અસ'ખ્યાત વનુ ખાકી છે, તેમના અસખ્યાત અને જેએ ભવિષ્યમાં અનન્ત વાર નારકમાં ઉત્પન્ન થશે તેમના અનન્ત ભાવૈ કષાય સમુદ્ધાત સમજવા જોઇએ.
હવે તે નિરૂપણ કરાય છે કે એક-એક નારકના અસુરકુમાર અવસ્થામાં કેટલા કષાયસસુધાત હોય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫