Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ स० ८ जीववेदनादिसमुद्घाताल्पबहुत्यनिरूपणम् १०१५ पेक्षया- तेयगसमुग्घाएणं समोहया असंखेज्जगुणा' तैजसमुद्घातेन समवहता जीया असंख्येयगुणा भवन्ति, पश्चेन्द्रियतिर्यग्योनिकानां मनुष्याणां देवानाश्चापि तैजससमुद्घात सद् भावात् , तदपेक्षया- वे उव्यियसमुग्घाएणं समोहया असंखेजगुणा' वैक्रियसमुद्घानेन समवहता जीवा असंख्येषगुणा भवन्ति, नैरयिकाणां वायुकायिकानामपि चैक्रियसमुद्यात संभवात् , वायुकायिकानाश्च वैक्रियलब्धिमतां देवेभ्योऽप्यसंख्येयगुणत्यं बादरपर्याप्तवायुकायिकाना स्थल परपञ्चेन्द्रियेभ्योऽसंख्येयगुणत्वात् स्थल वरपश्चेन्द्रियाणाश्च देवेभ्योऽप्य संख्येयगुणत्वात् , अतो नैरयिकाणां घायुकायिकानाश्चापि वै क्रेपसमुद्घातसंभवेन तैनस. समुद्घातसमबहतापेक्षया बैंक्रियसमुद्घातसमवहतानामसंख्येषगुणत्वमवसेयम् , तेभ्योऽपि'मारणंतियसमुग्घाएणं समोहया अणंतगुणा' मारणान्तिकसमुदघातेन समयहता जीया अनन्तगुणा भवन्ति, अनन्तानां निगोदजीवानामसंख्येयभागस्य सदा विग्रहायस्थायां वर्तहोते हैं। उनकी अपेक्षा तैजससमुद्घात से समयहत जीय असंख्यात गुणा होते हैं, क्योंकि पंचेन्द्रियतिर्यंचों में, मनुष्यों में और देवों में भी तैजससमुदघात पाया जाता है। तैजससमुदघात वालों की अपेक्षा वैक्रियसमुदघात से समवहत जीव असंख्यातगुणा होते हैं, क्योंकि वैक्रियसमुदघात वायुकायिकों और नारकों में भी होता है । वायुकायिक जीव, जो वैक्रियलब्धि से युक्त हैं, देवों से भी असंख्यातगुणा हैं और बादर पर्याप्त वायुकायिक स्थलचर पंचेन्द्रियों की अपेक्षा भी असंख्यातगुणा हैं। स्थलचर पंचेन्द्रिय देवों से भी असंख्यातगुणा हैं। इस प्रकार नारकों और चायकायिकों में भी वैक्रियसमुदघात का संभव होने के कारण तैजससमुदधात से समवहत जीवों की अपेक्षा वैक्रियसमुदघात से समवहत जीव असंख्पातगुणित समझना चाहिए।
वैक्रिय समुद्घात वालों की अपेक्षा मारणान्तिकसमुदूघात से समवहत ગણા અધિક છે, કેમકે તેઓ એક સાથે શતપૃથકત્વની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમની અપેક્ષાએ તૈજસસમુદ્દઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી હોય છે, કેમ કે પંચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં અને દેવામાં પણ તેજસસ મુદ્દઘાત મળે છે. તેજસસમુદ્યાતવાળા એની અપેક્ષાએ વેકિયસમુદ્ધાતથી સમવહત જીવ અસ ખ્યાતગણું હોય છે, કેમ કે વૈક્રિયસમુદ્રઘાત વાયુકાયિક અને નારકમાં પણ હેય છે. વાયુકાયિક જીવ, જે વૈક્રિય લબ્ધિથી યુક્ત છે, દેવોથી પણ અસંખ્યાતગણી છે, અને બાઇર પર્યાપ્ત વયુકાયિક સ્થલચર પંચેન્દ્રિયે ની અપેક્ષાએ પણ અસંખ્યાતગણી છે સ્થલચર પંચેન્દ્રિય દેથી પણ અસંખ્યાતગણું છે. એ પ્રકારે નારકે અને વાયુકાયિકોમાં પણ ક્રિયસમુદ્રઘાતને સંભવ હવાને કારણે તેજસસમુદ્દઘાતથી સમવહત છની અપેક્ષાએ ઉક્રિયસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી સમજવા જોઈએ.
વેકિયસમુદ્રઘાતવાળાઓની અપેક્ષાએ મારણાંતિકસમુદ્રઘાતથી સમવહત જીવ અનન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫