Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५०
प्रशापनासूत्रे काणामिष्टइव्यमयोगाभावेन प्रायश स्तेषां लोभसमुद्घाताभावः, केपाश्चिद् नैरयिकाणां तत्संभवेऽपि तेषां कतिपयत्वेन लोभव्यतिरिक्तसमुद्घातसमवहतापेक्षया सर्वस्तोकस्यमयसेयम्, तदपेक्षया-'मायास मुग्धाएणं समोहया संखेज गुणा' मायासमुद्घातेन समवहता नैरयिकाः संख्येयगुणा भवन्ति, प्रागुक्तयुक्तः, तेभ्योऽपि-'माणसमुग्घाएणं समोहया संखेजगुणा' मानसमुद्घातेन समाहता नैरयिकाः संख्येयगुणा भवन्ति, ते गेऽपि-'कोहसमुग्घा. एणं समोहया सखेज गुणा' क्रोधसमुद्घातेन समबहता नैरयिकाः संख्येयगुणा भवन्ति, नेम्पोऽपि-'असमोहया संखेज गुणा' केनापि समुद्घातेन असमबहता नैरयिका: संख्येयगुणा भवन्ति प्रागुक्तयुक्तेः 'असुरकुमाराणं पुन्छ।' अमुरकुमाराणां पृच्छा, तथा चासुर कुमाराणां क्रोधपमुद्घातेन मानसमुद्घातेन मायासमुदातेन लोभसमुद्घा तेन समयहतान म् असमह तानाच मध्ये कतरे कतरे पोऽल्पा वा बहुका या तुल्या या विशेषाधिका घा-किश्चिदधिका क्योंकि नारकों को प्रिय वस्तुओं का संयोग नहीं मिलता, अतः प्रायः उनमें लोभसमुदघात होता भी है तो भी ये अन्य समुद्घातों से समवहत नारकों की अपेक्षा बहुत कम ही होते हैं। इस कारण उन्हें सब से कम कहा गया है। उनकी अपेक्षा मायासमुद्घात से समवहत नारक संख्यातगुणा अधिक हैं, यहाँ युक्ति पूर्व समझ लेना चाहिए । उनकी अपेक्षा भी मानसमुदघात से समबहत नारक संत्यातगुणा होते हैं। उनकी अपेक्षा कोधसमुद्घात से समवहत नारक संख्यातगुणा हैं, उनकी अपेक्षा असमबहत अर्थात् जो किसी भी समुदघात से युक्त नहीं हैं, संख्यातगुणा होते हैं। युक्ति पूर्ववत् समझनी चाहिए।
गौतमस्वामी-हे भगवन् ! क्रोधसमुद्घात से समवहत, मानसमुदघात से समवहत, मायासमुद्घात से समबहत, लोभसमुदघात से समयहत और अस. मवहत असुरकुमारों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? કેમકે નારકોને પ્રિય વસ્તુઓને સંગ નથી મળતું, તેથી, પ્રાય: તેમનામાં લાભ સમુદુઘાતને અભાવ હોય છે. કઈ-કઈ નારકને લેભસમુદ્રઘાત થાય પણ છે અને તે પણ તે અન્ય સમુદ્દઘાતથી સમવડત નારકની અપેક્ષાએ ખૂબ જ ઓછા હોય છે. એ કારણે તેમને બધાથી ઓછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માયામુદ્દઘાતથી સમવહલ નારક સંખ્યાતગણ અધિક છે. અહીં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ
તેમની અપેક્ષા છે પણ માનસમુઘાતથી સમવહત નારક સંખ્યા વગણ હોય છે. તેમની અપેક્ષાએ ક્રોધ મુદ્દઘાતથી સમવડત નારક સંખ્યાતગણું છે. તેમની અપેક્ષાએ આ મવહત અર્થાત્ જે કોઈ પણ સમુઘાતથી યુક્ત નથી સંખ્યાત ગણું હોય છે યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! ક્રોધસમુદ્રઘાતથી સમવહત, માનસમુદુઘાતથી સમવહત માયામુદ્દઘાતથી સમવહત, ભસમુદ્દઘાતથી સમહત અને અસમવહત અસુરકુમારેમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫