Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४८
प्रज्ञापनासूचे समयहता अयसेयाः, कषायव्यतिरिक्तसमुद्घतसमय हतानां क्यचित् कादाचित् केषाश्चिदेव प्रतिनियतत्येनोपलभ्यमानत्वात्, तेषाश्चोत्कृष्टेनापि कषायसमुद्घातसमवहतापेक्षया अनन्तभागवर्तितया सर्वस्तोकत्वं बोध्यम्, तेभ्यो-'माणसमुग्घाएणं समोहया अणंतगुणा' मान समुद्घातेन समवहता अनन्तगुणा भवन्ति, अनन्तानां वनस्पतिकायिकजीवानां पूर्वभवसंस्कारानुवृत्त्या मानसमुद्घाते वर्तमानानां समुपलभ्पमानत्वात्, तदपेक्षयाऽपि-'कोहसमुग्धाएणं समोहया विसेसाहिया' क्रोधसमुद्घा तेन समवहता विशेषाधिका:-किञ्चिदधिका भवन्ति, मानिजीयापेक्षया क्रोधिनां प्रभूतत्वात्, तेभ्योऽपि-'मायासमुग्घाएण समोध्या विसेसाहिया' मायासमुद्घातेन समवहता विशेषाधिका:-किश्चिदधिका भवन्ति, क्रोधिजीवा पेक्षया मायाविनां प्रभूतत्वात्, तदपेक्षयाऽपि-'लोभसमुग्घाएणं समोहया विसेसाहिया' लोभसमुद्घातेन समवहता विशेषाधिका:-किश्चिदधिका भवन्ति, मायावि जीवापेक्षया बहत हैं, अर्थात् कषायसमुद्घात से भिन्न छह समुदघातों में से किसी भी एक समुद्घात से समवहत है। क्योंकि अकषायसमुद्घात से समयहत जीव क्यचित् कदाचित् कोई-कोई ही पाए जाते हैं । वे उत्कृष्ट संख्या में भी यदि हों तो कषायसमुदघात से समयहत जीयों के अनन्तयें भाग ही होते हैं। इस कारण उन्हें सब से कम कहा है। उनकी अपेक्षा मानसमुद्घात से समवहत जीव अनन्तगुणा अधिक हैं, क्योंकि अनन्त वनस्पतिकायिक जीव पूर्वभय के संस्कारों के कारण मानकषायसमुद्घात में वर्तमान रहते हैं। उनकी अपेक्षा भी क्रोधसमुदघात से समवहत विशेषाधिक हैं, क्योंकि मानी जीवों की अपेक्षा क्रोधी जीव अधिक होते हैं। उनकी अपेक्षा मायासमुदघात से समवहत जीव विशेषाधिक होते हैं, क्योंकि क्रोधी जीवों की अपेक्षा मायावी अधिक होते हैं। उनकी अपेक्षा लोभसमुद्घात से समवहत जीव विशेषाधिक होते हैं, સમવહત છે અર્થાત્ કષાય મુદ્દઘાતથી ભિન્ન છ સમુદ્દઘાતમાંથી ડેઈ પણ એક સમૃદુઘાતથી સમાવહત છે. કેમકે અકષાય મુદ્દઘાતથી સવહત જીવ કવચિત-કદાપિ કેઈ– કઈ જ મળી આવે છે. તેઓ ઉત્કૃષ્ટ સંખ્યામાં પણ જે હોય તે કષાય સામુદ્દઘાતથી સમવહત છને અનન્ત ભાગ જ હોય છે.
એ કારણે તેમને બધાથી ઓછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માનસ મુદ્દઘાતથી સમવહત જીવ અનન્તગણ અધિક છે, કેમકે અનન્ત વનસ્પતિકાયિક જીવ પૂર્વ ભના સંસ્કારને કારણે માનસ મુદ્દઘાતમાં વર્તમાન રહે છે. તેમની અપેક્ષાએ પણ ધસમુદુઘાતથી સમહત વિશેષાધિક છે, કેમકે માની જીની અપેક્ષાએ કોધી જીવ અધિક હોય છે. તેમની અપેક્ષાએ માયામુદ્દઘાતથી સમવહત જીવ વિશેષાધિક હોય છે, કેમકે કોધી જીવોની અપેક્ષાએ માયાવી અધિક હોય છે તેમની અપેક્ષાએ લોભસમુદ્રઘાતથી સમવહત જીવ વિશેષાધિક હોય છે, એમ કહેવાય છે.
કેમકે માયાવી જીવોની અપેક્ષાએ લેભી જીવ ઘણા વધારે હોય છે. તેમની અપેક્ષાએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫