Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० ९ कषायसमुद्घातनिरूपणम्
१०४१ नैरयिकस्य नैरयिकत्ये अनन्ता मानसमुददाता अतीताः सन्ति, पुरस्कृता:-अनागतातु कस्यचित् सन्ति कस्यचिन्न सन्ति, यस्य सन्ति तस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टेन संख्येया वा असंख्येयावा अनन्ता वा सन्ति, एवम् एकैकस्य असुरकुमारस्य नैरयिकत्वे अनन्ता मानसमुद्घाता अतीताः सन्ति, भाविनरतु कम्यचित् सन्ति कस्यचिन सन्ति, यस्य सन्ति तस्य जघन्येन एको या द्वौ वा त्रयो वा उत्कृष्टेन संख्येया या असंख्ये या वा अनन्ता वा सन्ति, एवं नागकुपारादे नैरयिकत्वे भावनीयम् , एवम् असुाकुमारादित्वे नेरयिकादीनां भायनीयम् , तत्र यो नैरयिकः पृच्छा समयादनन्तरं मानसमुद्घातं विनैव मरणधर्ममासाद्य नरकादुवृत्तः सन् अनन्तरं परम्परया या मनुष्यभवं प्राप्य सिद्धो भविष्यति न पुन रकमागन्ता तस्य आगता मानसमुदधाता न सन्ति यस्तु नैरयिकः स्वभवे वर्तमानः पुनरपि वा नरकमागत्य समानसमुद्घातं कृत्वा नारक के नारकपर्याय में अनन्त मानसमुद्रात अतीत हैं, अनागत किसी के हैं, किसीके नहीं । जिसके हैं, उसके जघन्य एक, दो या तीन हैं, उत्कृष्ट संख्यात,
असंख्यात अथवा अनन्त हैं। इसी प्रकार एक-एक असुरकुमार के नारक पर्याय में अतीत मानसमुद्घात अनन्त हैं। भावी किसी के हैं और किसी के नहीं है। जिस के हैं, उसके जघन्य एक, दो या तीन और उत्कृष्ट संख्यात असख्यात अथवा अनन्त हैं । इसी प्रकार नागकुमार आदि के नारकपर्याय में भी समझ लेना चाहिए । इसी प्रकार नारक आदि के असुर कुमार पर्याय आदि में भी समझना चाहिए। उन में जो नारक पृच्छा समय के मानसमुदघात के विना ही मरणधर्म को प्राप्त हो कर अनन्तर भय में अथवा परम्परा से मनुष्य भव को प्राप्त कर के सिद्ध हो जाएगा, कभी नरक भव में उत्पन्न नहीं होगा, उसके भावी मानसमुद्घात नही हैं, किन्तु जो नारक नरक भर में वर्तमान है पुनः भविष्य में नरकभव प्राप्त करेगा और एकवार मानसमुद्घात करके, જોઈએ. અર્થાત્ એક એક નારકના નારકમાં અનન્ત માનસમુદ્દઘાત અતીત છે, અનાગત કોઈના છે, કોઈના નથી. જેના છે, તેના જ ઘન્ય એક, બે અથવા ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. એ જ પ્રકારે એક –એક અસુરકુમારના નારકપર્યાયમાં અતીત માનસમુદુઘાત અનન્ત છે. ભાવી કેઈના છે અને કોઈના નથી. જેના છે, તેના જઘન્ય એક, બે અગર ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે.
એ જ પ્રકારે નાગકુમાર આદિના નારકપર્યાયમાં પણ સમજી લેવા જોઈએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર પર્યાય આદિમાં પણ સમજી લેવા જોઈએ.
તેમનામાં જે નારક પૃચ્છા સમયના પછી માનસમુદ્દઘાતના વિનાજ મરણધર્મને પ્રાપ્ત થઈને અનન્તરભવમાં અથવા પરમ્પરાથી મનુષ્યભવને પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે, કયારેય નારકભવમાં ઉત્પન્ન થશે નહીં, તેના ભાવીસમુદ્દઘાત નથી, પરંતુ જે નારકભવમાં વર્તમાન છે અગર ફરી ભવિષ્યમાં નરકભવ પ્રાપ્ત કરશે અને પછી સિદ્ધ થઈ જશે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫