Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦ષર
प्रशापनासूत्रे कालकरणेन नरकादुदवृत्तः सन् सिद्धो भविष्यति तस्य एकोऽनागतो मानसमुद्घातः, एवं कस्यचिद् द्वौ कस्यचित् त्रयः, संख्येयवारान् नरकागामिनः संख्येयाः, असंख्येयवारान् नरकागामिनोऽसंख्येयाः, अनन्तवारान् नरकागामिनोऽनन्ता मानप्तमुद्घाता अनागता बोध्याः, एवं नैरयिकादेरसुरकुमारादित्वेऽयसेयम् , एवं मायासमुद्घातेऽपि आलापका ज्ञेयाः, एवं स्वपरस्थानेषु नैरयिकादीनामतीतानागतलोभसमुद्घातालापका अपि स्वयमूहनीयाः, किन्तु बहुत्वविशिष्टानां नैरयिकादीनां वैमानिकान्तानां नैरयिकत्यादिके स्वपरस्थाने च क्रोधमानमायालोभसमुद्घाता अतीता अनागताश्चानन्ता अवसे याः, अन्तिमामिलापो यथावैमानिकानां भदन्त ! चैमानिकत्वे कियन्तो लोमसमुद्घाता अतीताः ? गौतम ! अनन्ता अतीताः, कियन्तः पुरस्कृताः ? गौतम ! अनन्ताः पुरस्कृताः' इत्यवसेयः । सू० ९ ॥ काल करेगा और फिर सिद्ध हो जाएगा, उसका एक अनागत मानसमुदघात समझना चाहिए । इसी प्रकार किसी के दो, और किसी के तीन मानसमुदघात होते हैं। जो संख्यात वार नरक में जाएगा उसके संख्यात, जो असंख्यात वार नरक में उत्पन्न होगा उसके असंख्यात और जो अनन्तवार नरक में गमन करेगा उसके अनन्त मानसमुद्घात अनागत समझना चाहिए । इसी प्रकार नारक आदि के असुरकुमार आदि के पर्यायों में भी समझ लेना चाहिए। इसी प्रकार मायाकषाय में भी आलापक जानना चाहिए। इसी प्रकार स्वपरस्थानो में नारक आदि के भी अतीत और अनागत लोभसमुद्घात संबंधी आलापक स्वयं सोच लेने चाहिए । परन्तु बहुत्व विशिष्ट नारकों से लेकर चैमानिकों तक, नारक पर्याय आदि स्व-परस्थानों में क्रोधसमुदघात, मान समुदघात, मायासमुद्घात और लोभसमुदघात अतीत और अनागत अनन्त कहने चादिए । उन सब में अन्तिम आलापक इस प्रकार कहा जायगा-'हे તેને એક અનાગત માનસમુદુઘાત સમજ જોઈએ.
એજ પ્રકારે કેઈને બે, અને કોઈના ત્રણ માનસમુદ્દઘાત થાય છે, જે સંખ્યાતવાર નરકમાં જશે તેના સંખ્યાત, જે અસંખ્યાતવાર નરકમાં ઉત્પન થશે તેના અસં. ખ્યાત અને જે અનcવાર નારકભવમાં ગમન કરશે તેના અનન્તવાર માનમુદ્દઘાત અનાગત સમજવા જોઈએ. એજ પ્રકારે નારક આદિના અસુરકુમાર આદિના પર્યાયમાં પણ સમજી લેવા જોઈએ. એજ પ્રકારે માયા કષાયમાં પણ આલાપ જાણવા જોઈએ. એજ પ્રકારે સ્વ-પરરથાનેમાં નારક આદિના પણ અતીત અને અનાગત લેબસ મુદ્દઘાત સંબંધી આલાપક સ્વયં વિચારી લેવા જોઈએ. પરંતુ ઘણું વિશિષ્ટ નારકથી લઈને વૈમાનિકો સુધી, નારકમયાંય આદિ સ્વ-પરસ્થામાં, ક્રોધસમુદ્દઘાત, માનસમુદ્દઘાત, માયામુદ્દઘાત અને લેભસમુદ્રઘાત, અતીત અને અનાગત અનત કહેવા જોઈએ. તે બધામાં અન્તિમ આલાપક આ પ્રકારે કહેવાશે, હે ભગવન્ ! વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં અતીત લેભ સમુદુઘાત કેટલા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫