Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९९५
प्रबोधिनी टीका पद ३६ सू० ७ नैरयिकाणां नैरयिकत्वे समुद्घातनिरूपणम् कषायमारणान्तिकसमुद्घातास्तु सर्वत्रैवाविशेषेण वेदनासमुद्घातपदतीता अनागताश्च अनन्ता वक्तव्याः, नतु कुत्रापि ते प्रतिषेद्धव्याः सम्प्रति आहारसमुद्घातमधिकृत्य प्ररूपयितुमाह'नेरइया णं भंते ! नेरइयत्ते केवइया आहारसमुग्धाया अतीता ?" हे भदन्त ! नैरयिकाणां नैरयित्वे पूर्व वृत्तानां कियन्त आहारकसमुद्घाता अतीताः सन्ति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'नत्थि' नैरयिकाणामाहारकसमुद्घाताः पूर्वम् अतीता न सन्ति आहारकलब्धौ सत्या मेवाहारकशरीरारम्भसमये आहारकसमुद्घातः संभवति, आहारकलब्धेश्च चतुर्दशपूर्वाधिगमे एव संभवेन चतुर्दश पूर्वाणाञ्च मनुष्यत्वावस्थायामेवाधिगमो भवति न तदन्यवस्थायामिति मनुष्यत्वभिन्नासु अवस्थासु अतीतानामनागतानाञ्च हारकसमुद्घातानाम
कषायसमुद्घात और मारणान्तिकसमुद्घात सर्वत्र समान रूप से वेदनासमुदूधात की तरह ही कह लेना चाहिए अर्थात् अतीत और अनागत अनन्त कहना चाहिए। किसी भी दंडक में उनका निषेध नहीं करना चाहिए ।
अब आहारकसमुद्घात की प्ररूपणा की जाती हैं
गौतमस्वामी - हे भगवन् ! नारकों के नारक अवस्था में अतीत आहारकसमुद्घात कितने हैं ?
भगवान् - हे गौतम! नारकों के नारक अवस्था में अतीत आहारकसमुद्र घात नहीं होते ।
आहारकसमुद्घात आहारकशरीर से ही होता है और आहारकशरीर आहारक लब्धि की विद्यमानता में ही हो सकता हैं । आहारक लब्धि चौदह पूर्वो का ज्ञान होने पर होती है और चौदह पूर्वो का ज्ञान मनुष्यावस्था में ही होता है । किसी भी अन्य पर्याय में वह संभव नही हैं। इस कारण मनुष्येतर
નથી, કષાયસમુદ્ધાત અને મારણાન્તિક સમુધ્ધાંત સત્ર સમાન રૂપથી વેદનાસમુદ્લાતની જેમ જ હી લેત્રા જોઇએ. અર્થાત્ અતીત અને અનાગત અનન્ત કહેવા જોઇએ, કાઇ પણ દડકમાં તેના નિષેધ ન કરવા જોઇએ.
હવે આહારક સમુધાતની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારાના નારક અવસ્થામાં અતીત આહારક સમુદ્ઘાત કેટલા છે ?
શ્રી ભગવાન્-ડે ગૌતમ! નાના નારક અવસ્થામાં અતીત આહારક સમ્રુદ્ધાત નથી થતા. આહારક સમુદ્દાત આહારક શરીરથી જ થાય છે અને આહારક શરીર !હારક લબ્ધિની વિદ્યમાનતામાં જ થઇ શકે છે. આહારક લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન થતાં થાય છે અને ચૌદપૂર્વીનું જ્ઞાન મનુષ્યાવસ્થામાં જ થાય છે. કોઈ પશુ ખીા પર્યાયમાં તેનેા સભવ નથી. એ કારણે મનુષ્યેતર અવસ્થાએમાં અતીત અથા અનાગત આહા ક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫