Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासत्र जाव तेयगसमुग्घाया' एवम्-वेदनासमुदघाता इव यावत् कषायसमुद्घाताः, मारणान्तिकसमुद्घाता वैक्रियसमुद्घाता स्तैजससमुदघाताश्चापि नैरयिकादीनां वैमानिकान्तानां प्रत्येक सर्वेषु नैरपिकत्वादिषु स्वपरस्थानेषु चतुर्विंशतिदण्डरक्रमेण वक्तव्याः, तथा च कषायादिसमपातानामपि प्रत्येकं षट्पश्चाशदधिकसहस्रसंख्यकालापका भवन्तीति विज्ञेयम्, किन्तु'पवर उव उज्जिऊण नेयवं जस्सत्थि वेउवियतेयगा' नवरम्-विशेषातु उपयुज्य-उपयोग छत्वा, प्रणिधानं विधाय, ज्ञातव्यम्-यत्र ये तावत् समुद्घाताः संभवन्ति तत्र तु एव समु
राता अतीता अनागताश्च अनन्ता वक्तव्याः, यत्र तु येन संभवन्ति तत्र ते न वक्तच्या इत्यर्वः, तदेव विशदयबाह- यस्य नैरयिकादेरसुरकुमारादेच वैक्रियतैजससमुद्घाता: संभबन्ति ते तस्य वक्तच्याः, तदन्येषु च पृथिवीकायिकादिषु न वक्तव्याः, तत्र तेषामसंभवान् , इस प्रकार बहुवचन संबंधी वेदनासमुद्घात के आलापक भी सब मिलकर एक हजार छप्पन होते हैं।
वेदनासमुद्घात के समान कषायसमुद्घात, मारणान्तिकसमुद्घात, वैक्रिय समुद्घात, और तेजससमुद्घात भी नारकों से लेकर वैमानिको तक, चौबीसों दंडकों में कहना चाहिए । इस प्रकार कषायसमुदघात आदि के भी, प्रत्येक के एक सहस्र छप्पन आलापक होते हैं । विशेष बात यह है कि उपयोग लगाकर अर्थात् ध्यान रखकर जो समुद्घात जहां संभव हैं, वहाँ वे ही अतीत और अनागत समुद्घात कहने चाहिए, अर्थात् जो समुद्घात जहां संभव न हों, वहां उनका कथन नहीं करना चाहिए । इसी कथन का स्पष्टीकरण करने हुए कहा है-जिन नारकादि अथवा असुरकुमारादि के घेक्रिय और तेजस समुद्घात का संभव हैं, उन्हीं में उनका कथन करना चाहिए, उनके अतिरिक्त पृथिवी. कायिक आदि में नहीं कहना चाहिए, क्योंकि उनका वहाँ संभव नहीं है। ઘાત કહેવા જોઈએ. એ પ્રકારે બહુવચન સમ્બન્ધી વેદના સમુદુઘાતના આલાપક પણ બો મળીને એક હજાર છપ્પન હોય છે.
વેદના સમુદ્રઘાતના સમાન કષાયસમુદ્દઘાત મારણતિકસમુદ્દઘાત વૈકિયસમુદ્દઘાત અને તેજસ સમુદ્દઘાત પણ નારકાથી લઈને વૈમાનિકે સુધી, ચેવીસે દંડકમાં કહેવા જોઈએ. એ પ્રકારે કષાય સમુદ્દઘાત આદિના પણ પ્રત્યેકના એક હજાર છપ્પન આલાપક હોય છે. વિશેષ વાત એ છે કે-ઉપગ લગાવીને અથતું ધ્યાન રાખીને જે સમુદુઘાતને જ્યાં સંભવ હોય ત્યાં તેજ અતીત અને અનાગત સમુદ્રઘાત કહેવા જોઈએ. અર્થાત્ જે સમુદ્દઘાતને જ્યાં સંભવ ન હોય, ત્યાં તેમનું કથન ન કરવું જોઈએ.
એજ કથનનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે-જે નારકાદિ અથવા અસુરકુમારદિના વેકિય અને તૈજસ સમુદ્દઘાતને સંભવ છે, તેમનામાં જ તેમના કથન કરવું જોઈએ. તેનાથી અતિરિક્ત પૃથ્વીકાયિક આદિમાં ન કરવા જોઈએ. કેમ કે તેમને ત્યાં સંભવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫