Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे न्ताः, बोध्याः, अनन्तानां मनुष्याणां पूर्वमधिगत चतुर्दशपूर्वाणां यथासम्भवं सद्विस्त्रि. कृताहारकसमुदघातानां सम्प्रति वनस्पतिकायिकेषु सदभावात, अनन्तरमेव च वनस्पतिकाया दुदवृत्त्यानन्तर्येण परम्परया वा मनुष्यत्वमवाप्य यथासंभवं सकृद् द्विनिर्वाऽऽहारकसमुद्घातानां करिष्यमाणत्वात् (मण साणं मणूसत्ते अतीता सिय संखेज्जा सिय असंखेजा' मनुष्याणां मनुष्यत्वे पृच्छासमयात् पूर्व वृत्तानाम अतीता आहार समुद्घाताः स्यात्-कदाचित् संख्येयाः भवन्ति, स्यत्-कदाचित् असंख्येया भवन्ति, ‘एवं पुरेक्खडावि' एवम्-अतीता इव पुरस्कृताः भाविनोऽपि मनुष्याणां मनुष्यत्वे आहारकसमुद्वाता:- स्यात्-कदाचिद् संख्येयाः सन्ति, स्थात्-कदाचिद् असंख्येयाः सन्ति, पृच्छा समयभविनां तेषामुत्कृष्टेनापि सर्व स्तोकत्वात् श्रेयसंख्येयभागातप्रदेशराशिप्रशगत्वात् तस्मात् पृच्छासमयभाविनां मध्ये कदाचिदसंख्येयत्वं बोध्यं यथासंभवं प्रत्येकं सकृद् द्वित्रिर्श कृतकरिष्यमाणाहारकसमुद्घाअनन्त जीव ऐसे हैं जिन्होंने मनुष्यभव में चौदह पूर्वो का अध्ययन किया था और यथासंभव एक, दो अथवा तीन वार आहारकसमुद्घात किया था किन्तु अथ वे वनस्पतिकायिक अवस्था में हैं। अनन्त जीव ऐसे भी हैं जो वनस्पति काय से निकलकर मनुष्य भव धारण कर के भविष्य में आहारकसमुद्घात करेंगे। मनुष्यों के मनुष्यावस्था में पृच्छा समय से पूर्व अतीत समुद्घात कदाचित् संख्यात हैं और कदाचित् असंख्यात हैं। इसी प्रकार मनुष्यों के मनुष्यावस्थाभावी भावी आहार कसमुद्घाती कदाचित् संख्यात और कदाचित् असंख्यात हैं । क्यों कि वे पृच्छा के समय उत्कृष्ट रूप से भी सब से कम श्रेणी के असंख्यातवें भाग में रहे हुए आकाश के प्रदेशों की राशि के बराबर हैं। इस कारण पृच्छा के समकालिकों में कदाचित् असंख्यात समझना चाहिए, क्योंकि यथासंभव प्रत्येक ने एक, दो अथा तीन वार या तो आहारकसमुद्घात किया है अथवा करेंगे। છે કે જેમણે મનુષ્ય મવમાં ચીપૂર્વનું અધ્યયન કર્યું હતું અને યથાસંભવ એક, બે અથવા ત્રણ વાર આહારક સમુદ્દઘાત કર્યો હતો પણ હવે તે વનસ્પતિકાયિક અવસ્થામાં છે.
અનઃ જીવ એવા પણ છે જે વનસ્પતિ કાયાથી નિકળીને મનુષ્યભવ ધારણ કરીને ભવિષ્યમાં આહારક સમુદુઘાત કરશે. મનુષ્યની મનુષ્યાવસ્થામાં પૃચ્છા સમયથી પૂર્વ અતીત સમુદ્દઘાત કદાચિત્ સંખ્યાત અને કદાચિત અસંખ્યાત છે.
એજ પ્રકારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં ભાવી આહારક સમુદ્દઘાત કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત છે કેમકે તેઓ પૃચ્છાને સમયે ઉત્કૃષ્ટ રૂપથી પણ બધાથી ઓછી શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશના પ્રદેશે રાશિના બરાબર થાય છે.
એ કારણે પૃચ્છાના સમકાલિકેમાં કદાયિત્ અસંખ્યાત સમજવા જોઈએ. કેમ કે યથાસંભવ પ્રત્યેકને એક બે અથવા ત્રણ વાર અગર તે આહારક સમુદ્દઘાત કર્યા છે અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫