Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९७८
प्रशापनासूत्रे
%
an
टीका-अथ मरणान्तिकसमुद्घातादीनधिकृत्य प्ररूपयितुामाह-'मारणंतियसमुग्घाओ सहाणे वि परहाणेवि एगुत्तरियाए नेयवो जाव माणियस्स वेमाणियत्ते' मारणान्तिकसमुद्धातः स्वस्थानेऽपि परस्थानेऽपि च एकोत्तरिकया-पूर्वोक्तैकोत्तरेणैव ज्ञातव्यः, यावद्नैरयिकादीनां वैमानिकान्तानाम्- चतु विंशतिदण्डकवान्यानां नैरयिकत्वादिके स्वस्थाने तद्भिन्नरूपे अपुरकुमारत्वादिके परस्थाने च पूर्व वृतानां मरणान्तिकसमुद्घाता अनन्ता अतीताः सन्ति, पुरस्कृता स्तु-भाविनः कस्यचित् सन्ति कस्यचिन सन्ति, यस्यापि सन्ति तस्यापि जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टेन संख्येया वा असंख्येया चा अनन्ता वा सन्ति, इत्याशयेनैव तदन्तिममाह-वैमानिकस्य वैमानिकत्वे इति, तथा च नैरयिकस्य नैरयिकत्वादिषु चतुर्विंशति स्व परस्थानेषु मारणान्तिकसमुद्घातस्य अतीतानागतस्य
टीकार्थ-अथ मारणान्तिक समुद्घात आदि शेष समुद्घातों की प्ररूपणा की जाती है
मारणान्तिकसमुदघात स्वस्थान में भी और परस्थान में भी पूर्वोक्त एकोतरि का से समझने चाहिए। यावत् नैरयिकों से लेकर वैमानिकों तक जो चौवीस दंडकों के वाच्य हैं, उनके नारकपने आदि स्वस्थानों में और असुरकुमारपन आदि परस्थानों में अतीत मारणान्तिकसमुद्घात अनन्त हैं । तात्पर्य यह है कि नारक का स्वस्थान नारकपर्याय है और परस्थान असुरकुमारादि पर्याय हैं । इन दोनों में अर्थात वैमानिक पर्यन्त के सभी स्थानों में अतीत मारणान्तिक समुद्घात अनन्त है। भावी मारणान्तिक समुदघान किसी के हैं, किसी के नहीं हैं। जिसके हैं, उसके जघन्य एक, दो अथवा तीन हैं और उत्कृष्ट संख्यात, असंख्यात और अनन्त हैं, इसी आशय से अन्तिम दंडक का कथन करते हैं'वैमानिक के वैमानिक पर्याय में जैसे नारक के नारकत्व आदि चौवीस स्व
ટીકાથે હવે મારતિક સમુદ્દઘાત આદિ શેષ સમુદ્દઘાની પ્રરૂપણા કરાય છે
મારણાનિક સમુદ્દઘાત સ્વસ્થાનમાં પણ અને પરસ્થાનમાં પણ પૂર્વોક્ત એકત્તરિકાથી સમજવા જોઈએ. યાવત્ નિરયિકોથી લઈને વૈમાનિકે સુધી જે ચોવીસ દંડકના વાગ્ય છે, તેમના નારકપણા આદિ પરસ્થાનેમાં અતીત મારણાનિક સમુદુઘાત અનન્ત છે.
તાત્પર્ય એ છે કે નારકનું સ્વાસ્થાન નારક પર્યાય છે અને પરસ્થાન અસુરકુમારાદિ પર્યાય છે. તે બન્નેમાં અર્થાત્ વૈમાનિક પર્યન્તના બધા સ્થાનમાં અતીત મારણાત્વિક સમુદ્ધાત અનન્ત છે.
ભાવી મારણતિક સમુદ્દઘાત કેઈન છે, કેઈના નથી. જેમના છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણે છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અનન્ત છે.
આજ આશયથી અન્તિમ દંડકનું કથન કરે છે વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં, જેવા નારકના નારકવાદિ વીસ સ્વપરરથાને માં, અતીત અને અનાગત મારણાંતિક સમુદું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫