Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७६
प्रज्ञापनासूत्रे द्रव्यापेक्षयाऽनन्तानि तैजस भाषाऽपान्तरालवर्तीनि द्रव्याणि, क्षेत्रापेक्षयाऽगुलाऽसंख्येय भार्ग क्षेत्र कालापेक्षयाऽऽबलि काया असंख्येयभागमतीतमनागतं गृह्णाति, तत्र क्षेत्रं कालं चावधिः सरूपतो न साक्षाद् गृह्णाति तस्यावधेरि विषयतया तयोरमूर्तत्वात्, किन्तूपचारात् क्षेत्रकालदर्शनमधिनाऽवसेयम्, तथा चैतावति क्षेत्रे काले च यानि द्रव्याणि तानि जानातीति बोध्यम्, भावापेक्षयाऽनन्तान् पर्यायान् जानाति, जघन्येनापि प्रतिद्रव्यं रूपरसगन्धस्पर्शलक्षणानां चतुर्णां पर्यायाणा मवगतेः, द्रव्याणाश्चानन्तत्वात्, इत ऊर्ध्व पुनः प्रदेशवृद्धया समयवृद्धया पर्यायवृद्धया च प्रवर्द्धमान'ऽधि मध्यमोऽत्रगन्तव्यः, स च यावत् सर्वोत्कृष्टः परमावधि नौपजायते तावदवसेयः, सर्वोत्कृष्टश्च परमावधि द्रव्यापेक्षया सर्वाणि उत्तर यह है कि अवधिज्ञान तीन प्रकार का है (१) सर्व जघन्य (२) मध्यम और (३) सर्वोत्कृष्ट । सर्वेजघन्य अवधि द्रव्य की अपेक्षा तैजसवर्गणा और भाषावगणा के अपान्तराल वर्ली द्रव्यों को, क्षेत्र की अपेक्षा अंगुल के असंख्यातवें भाग को, काल की अपेक्षा आवलिका के असंख्यातवें भाग अतीत और अनागत काल को जानता है। यहां यह ध्यान में रखना चाहिए कि अवधिज्ञान रूपी पदार्थों को ही जानता हैं, अतएव क्षेत्र और कायिकों साक्षात् ग्रहण नहीं कर सकता, क्योंकि वे अमूर्त हैं, किन्तु उपचार से क्षेत्र और काल का जानना समझना चाहिए। तात्पर्य यह है कि इतने क्षेत्र और काल में जो रूपी द्रव्य होते हैं, उन्हें जानता है । वह भाव से अनन्त पर्यायों को जानता है। कम से कम भी वह प्रत्येक द्रव्य के रूप, रस, गंध और स्पर्श रूप, चार पर्यायों को जानता है और द्रव्य अनन्त होते हैं । इस से आगे पुनः प्रदेशों की वृद्धि से, काल की वृद्धि से और पर्याय की वृद्धि से, बढता हुआ अवधि मध्यम कहलाता है। जब तक सर्वोत्कृष्ट अवधि न हो जाय तब तक मध्यम का ही रूप समझना (૩) સત્કૃષ્ટ, સર્વજઘન્ય અવધિ દ્રવ્યની અપેક્ષાએ તૈજસ વર્ગણ અને ભાષા વગણના અપાતર લવત દ્રવ્યને, ક્ષેત્રની અપેક્ષાએ અંગુલને અસંખ્યાત ભાગ તેને, કાલની અપેક્ષાએ આવલિકાના અસંખ્યામાં ભાગ અતીત અને અનાગત કાને જાણે છે.
અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અવધિજ્ઞાન રૂપી પદાર્થોને જ જાણે છે, તેથી જ ક્ષેત્ર અને કાળને સાક્ષાત્ ગ્રહણ નથી કરી શકતા, કેમકે તેઓ અમૂર્ત છે, પણ ઉપચારથી ક્ષેત્ર અને કાળને જાણ સમજવો જોઈએ. તાત્પર્ય એ છે કે એટલા ક્ષેત્ર અને કાળમાં જે રૂપી દ્રવ્ય હોય છે, તેઓને જાણે છે, તે ભાવથી અનન્ત પર્યાને જાણે છે, ઓછામાં ઓછા તે પ્રત્યેક દ્રવ્યના રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ ચાર પર્યાને જાણે છે અને દ્રવ્ય અનત હોય છે. તેનાથી આગળ પુનઃ પ્રદેશની વૃદ્ધિથી કાલની વૃદ્ધિથી અને પર્યાયની વૃદ્ધિથી વધતું અવધિ મધ્યમ કહેવાય છે, જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ અવધિ દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે છે, ક્ષેત્રની અપેક્ષાએ સપૂર્ણ લેકને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫