Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ विषयसंग्रहणीगाथानिरूपणम् द्घातगतः सन् वेदनाघनुभवज्ञानपरिणत एव भवति नान्यज्ञानपरिणतो भवति वेदनादिसमुद्घातपरिणतश्च अनेकान् वेदनीयादि कर्मप्रदेशान् कालान्तरानुभवयोग्यानपि उदीरणाकरणद्वारा समाकृष्य उदयावलिकायां प्रक्षिप्य अनुभूय च निर्जस्यति आत्मप्रदेशैः सह संक्लिष्टान् सातयति, इत्येवं घाते प्राबल्यं बोध्यम्, उक्तञ्च-'पुव्यकयकम्रसाडणं तु निज्जरा' इति, पूर्वकृतकर्मशाटनं तु देशतः निर्जरा इति, तत्र असवेधकर्माश्रयो वेदनासमुद्घातः, कषायरूपचारित्रमोहनीयकमाश्रयः कषायसमुद्घातः, अन्तर्मुहूर्तशेषायुः- कर्माश्रयो मारणान्ति कसमुद्घातः, वैक्रियशरीरनामकर्माश्रयो वैक्रियसमुद्घातः, तैजसशरीरनामकर्माश्रय स्तैज समुद्घातः, आहारकशरीरनामकर्माश्रय आहारकसमुद्घातः, सदसवेद्यशुभाशुभनामोच्चनीएक हो जाना । वेदना आदि समुद्घात के समय आत्मा वेदनादि ज्ञान रूप ही परिणत हो जाता हैं, उसे अन्य कोई भान नहीं रहता। जब जीव वेदनादि समुद्घातों में परिणत होता है तो वेदनीय आदि कमों के प्रदेशों को, जो कालान्तर में अनुभव करने योग्य होते हैं, उदीरणा करण के द्वारा खींच कर, उन्हें उदयावलिका में डाल कर और उनका अनुभव करके निर्जीर्ण कर डालता है अर्थात् आत्मप्रदेशों से पृथक् कर देता है। यही घात में प्रबलता है। कहा भी है-'पूर्वकृत कर्म का खिरना अर्थात् पृथक् होना निर्जरा है।'
इतमें से वेदना समुदघात असाता वेदनीय कर्माश्रय है,कषाय समुद्घात कषाय चारित्र मोहनीय कर्माश्रय है, मारणान्तिक समुद्घात अन्तर्मुहर्त मात्र शेष आयुकर्माश्रय है, वैक्रियसमुद्घात वैक्रिय शरीर नाम कर्माश्रय है, तेजस समुद्घात तैजसशरीर नाम कर्माश्रय है, आहारक समुद्घात आहारकशरीर नाम कर्माश्रय है और केवलि समुदघात साता-असाता वेदनीय, शुभ-अशुभ ઘાત કરવો, અર્થાત્ વેદના વગેરે સાથે ઉત્કૃષ્ટ રૂપથી એક થઈ જવું. વેદના વગેરે સમુદુઘાતનાં સમયે આત્મા વેદના વગેરે જ્ઞાન રૂપ જ પરિણત થઈ જાય છે, તેને અન્ય કે ભાન નથી રહેતું. જ્યારે જીવ વેદના વગેરે સમુદ્દઘાતમાં પરિણત થાય છે, તે વેદનીય વગેરે કર્મોનાં પ્રદેશને જે કાલાન્તરમાં અનુભવ કરવા યોગ્ય હોય છે, ઉદીરણા કરશે દ્વારા ખેંચીને, તેમને ઉદયાવલિકામાં નાંખીને, અને તેમને અનુભવ કરીને નિજીણું કરી નાંખે છે અર્થાત્ આત્મપ્રદેશથી જુદા કરી નાંખે છે. આ જ ઘાતમાં પ્રબળતા છે.
કહ્યું પણ છે-“પૂર્વકૃત કર્મોનું ખરવું અર્થાત્ જુદા થવું નિર્જરા છે.
આમાંથી વેદના સમુદ્દઘાત અશાતા વેદનીય કર્માશ્રય છે, કષાય સમુદુઘાત કષાય ચારિત્ર મંડનીય કર્માશ્રય છે, મારણાંતિક સમુદ્દઘાત અંતમુહૂર્ત માવશેષ આયુ કર્માશ્રય છે વૈક્રિય સમુદુઘાત ક્રિય શરીરનામકશ્રય છે. તૈજસ સમુદ્દઘાત તૈજસ શરીરનામ કર્માશ્રય છે, આહારક સમુદુઘાત આહારકશરીરનામકર્માશ્રય છે અને કેવલિસમુદ્યાત શાતાઅશાતા વેદનીય શુભ-અશુભ નામ અને ઉચ્ચ નીચ ગોત્ર કર્માશ્રય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫