Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९९४
प्रशापना सूत्रे
पुलान परिशातयति, केवलिसद्वातगतः केवली सदसद्देद्यादि कर्मपुङ्गलान् परिशातपति विशेषस्तु केवलिमुद्यातोऽसामायिको भवति, केवलिसमुद्घातं कुर्वन केवली प्रथमसमये वाडल्येन स्वशरीरप्रमाणम् ऊर्ध्वमधश्व लोकान्तं यावद् आत्मप्रदेशानां दण्डं विरचयति द्वितीय समये पूर्वापरं दक्षिणोत्तरं वा कपाटं तृतीये मन्थानं चतुर्थेऽवकाशान्तराणां पूरणं पञ्चमेऽववाशान्तराणां संहरणं षष्ठे मन्थानं सप्तमे कपाटस्य संहरणं करोति अष्टमे च सपये स्वशरीरस्थो भवति, तथा च वक्ष्यते - " पढमे समए दंड करेई, बीए कवाडं करेइ' इत्यादि, प्रथये समये दण्डं करोति, द्वितीये कपाटं करोति, इत्यादि ॥
चादर (स्थूल) पुद्गलों का परिशाटन करता है ।" तैजस समुद्घात करने वाला जीव तेजोलेश्या के निकालने के समय तैजस नामकर्म के पुद्गलों का परिशाटन करता है, आहारक समुद्घात करनेवाला आहारक शरीर नाम कर्म के कुदगलों का परिश टन करता है । केवलि समुद्घात करनेवाला जीव साताअसातावेदनीय आदि कर्मों के पुद्गलों का परिशाटन करता है। इस समुद्र वात में विशेषता यह है - केवलि समुद्रघात केवली ही करता हैं । इसमें आठ समय लगते हैं । केवलि समुद्घात करनेवाला केवली प्रथम समय में मोटाई में अपने शरीर के प्रमाण आत्मप्रदेशों का दण्ड, ऊपर और नीचे लोकान्त तक रचता है। दूसरे समय में पूर्व, पश्चिम, उत्तर और दक्षिण दिशा में कपाट की रचना करता करता है । तीसरे समय में मन्धान की रचना करता है । चौथे समय में आंतरों को पूरित करता है। पांचवें समय में उन आंतरों को सिकोडता है, छठे समय में मन्धान को सिकोड़ता है, सातवें में कपाट को संकुचित करता है और आठवें समय में दण्ड का संकोच करके आत्मस्थ हो जाता है। कहा भी जाएगा प्रथम समय में दण्ड करता है, दूसरे में कपाट करता है' इत्यादि ।
તૈજસ સમુદ્ઘાત કરવાવાળા જીવ તેને નામ કર્મોના પુદ્ગલેનું પરિશાટન કરે છે, આહારક સમુદ્ઘાત કરવાવાળા આહારક શરી૨ નામ કર્માંનાં પુર્વાંગલાનું પરિશાટન કરે છે. કૈવલ સમુદ્ઘાત કરવા વાળા જીવે શાતા-અશાતા વેદનીય વગેરે કર્મોના પુદ્ગલેાનુ પરિશીટન કરે છે. આ સમુદ્ધાતમાં વિશેષતા એ છે કે કેલિ સમુદ્દાત કેવલી જ કરે છે. એમાં આઠ સમય લાગે છે. કેવલી સમુદ્ઘાત કરવાવાળા કેવલી પ્રથમ સમયમાં મેાટાઈથી પોતાનાં શરીરના પ્રમાણુ આત્મપ્રદેશેના દડ, ઉપર અને નીચે લેાકાંતસુધી રચે છે બીજા સમયમાં પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં કપાટની રચના કરે છે. ત્રીજા સમયમાં મન નની રચના કરે છે. ચેાથા સમયમાં આંતાને પૂરિત કરે છે. પાંચમા સમયમાં તે આંતરાને સ કાઢે છે, છઠ્ઠા સમયમાં મન્થાનને સકેાડે છે, (સ'કાચે છે) સાતમા સમયમાં કપાટને સાંકુચિત કરે છે અને આઠમા સમયમાં ક્રૂડને સકેચીને આત્મસ્થ થઈ જાય છે. કહેવાશે પણ ખરૂ પ્રથમ સમયમાં દડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે વગેરે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫