Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टोका पद ३६ सू० २ अतीतवेदनादि समुद्घातनिरूपणम् __ ९३१ समुद्घाता अतीता न तु चत्वारः, चतुर्यारं कृताहारकशरीरस्य नरकगमनासंभवात्, गौतमः पृच्छति-'केवइया पुरेक्खडा ?' एकैकस्य नैरयिकस्य कियन्त माहारकसमुद्घाताः पुरस्कृताः भाविनः सन्ति ? भगवानाह-'कस्सइ अस्थि कस्सइ नस्थि' कस्यचिद् नैरयिकस्य भाषिन आहारकसमुद्घाताः सन्ति-संभयन्ति, कस्यचिद् न सन्ति 'जस्सस्थि जहणणेणं एक्को या दो या तिणि या उकोसेणं चत्तारि' यस्या पि नैरयिकस्प भाविन आहारकसमुद्घाता: सन्ति तस्यापि जघन्येन एको वा द्वौ या त्रयो या भाविनः सन्ति उत्कृष्टेन चत्वारो उनके जघन्य एक या दो और उत्कृष्ट तीन आहारक समुद्घात होते हैं । चार नहीं हो सकते, क्योंकि चार चार आहारकशरीर का निर्माण करनेवाला जीव नरक में नहीं जा सकता।
गौतमस्वामी-हे भगवन् ! एक-एक नारक के भावी समुद्घात कितने हैं ?
भगवान्-हे गौतम ! किसी के होते हैं, किसी के नहीं होते हैं । जिस नारक के भावो समुदूघात होते हैं, उसके भी जघन्य एक, दो या तीन होते हैं और उत्कृष्ट चार होते हैं। जो नारक मनुष्य भय को प्राप्त कर के अनुकूल सामग्री न मिलने के कारण चौदह पूर्थों का अध्ययन नहीं करेगा या अध्ययन कर के भी आहारक समुद्घात नहीं करेगा, और सिद्ध हो जाएगा, उसके भावी समुद्घात नहीं होते । दूसरे के जघन्य एक या दो या तीन और उत्कृष्ट चार होते हैं । इसके अधिक भावी समुद्घात नहीं हो सकते, क्योंकि तदनन्तर यह जीव नियम से किसी दूसरी गति में नहीं जाता और आहारक समुद्घात કેમ કે ચાર વાર આહારક શરીરનું નિર્માણ કરવાવાળા જીવ નારકમાં નથી જઈ શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એકએકનારકનાં ભાવી આહારક સમુદ્દઘાત કેટલા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કોઈનાં હોય છે, કેઈનાં નથી હોતાં જે નારકનાં ભાવિસમુદુઘાત હોય છે, તેમનાં પણું જઘન્ય એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ ચાર હોય છે. જે નારક મનુષ્યભવને પ્રાપ્ત કરીને અનુકૂળ સામગ્રી ન મળવાને કારણે ચૌદ પર્વોનું અધ્યયન નહીં કરે અથવા અધ્યયન કરીને પણ આહારક સમુદ્રઘાત નહી કરે અને સિદ્ધ થઈ જશે તેના ભાવિ સમુદુઘાત નથી હોતાં.
બીજાનાં જઘન્ય એક કે બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર હોય છે. આનાથી વધારે ભાવી સમુદ્દઘાત ન હોઈ શકે. કેમ કે તે પછી તે જીવ નિયમથી કોઈ બીજી ગતિમાં નથી જતો અને આહારક સમુદ્રઘાત વગર જ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫