Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद ३६ सु० ४ वेदनासमुद्घातविशेषनिरूपणम्
९५१
वृतस्य नैरयिकस्य सन्ति नरकस्थानस्यानन्तशः प्रासत्वात् एकैकरिमथ नरकभवे जघन्येनापि संख्येयानां वेदनासमुद्घातानां सद्भावात्, गौतमः पृच्छति - ' केवइया पुरेक्खडा ? ' कियन्तो वेदनासमुद्घाताः पुरस्कृताः- भाविनः सन्ति एकैकस्य नैरयिकस्य संसारमोक्षपर्यन्तं सकलानागतकाला पेक्षया नैरयिकत्वे भाविनः सर्वसंख्यया कियन्तः पुरस्कृता वेदनासमुद्घाताः ? इति प्रश्नः, भगवानाह - गोयमा !' हे गौतम ! ' कस्सइ अत्थि, कस्सर नत्थि ' कस्यचिन्नैरयिकस्य भाविनो वेदनासमुद्घाताः सन्ति, कस्यचिन्नसन्ति, तत्र आसन्नमृत्योर्वेदना समुद्घातमवाप्य मारजान्तिकेन समुद्घातेन नरकादुवृश्य सिद्धभाविनो समुद्घात किए उन्ही की गणना की जायगी, अन्य अवस्थाओं में किए हुए वेदनासमुद्रात वहाँ विवक्षित नहीं होंगे । इस प्रकरण में आगे सर्वत्र यह विशेषता ध्यान में रखनी चाहिए ।
गौतमस्वामी के प्रश्न का श्री भगवान् उत्तर देते हैं- हे गौतम! नारकपर्याय में रहे हुए एकनारक के अनन्त वेदनासमुद्घात हैं, क्योंकि उसने अनन्त वार नरकपर्याय प्राप्त की है और एक-एक नरकभव में कम से कम भी संख्यात वेदनासमुद्घात होते हैं।
गौतमस्वामी - हे भगवन् ! एक-एक नारक के, मोक्ष पर्यन्त सम्पूर्ण अनागत काल की अपेक्षा से नारकपर्याय में भावी वेदनासमुद्घात कितने हैं ?
भगवान् हे गौतम! किसी नारक के भावी वेदनासमुद्घात होते हैं, किसी के नहीं होते । अर्थात् जिस नारक की मृत्यु निकट हैं, वह कदाचित् वेदनासमुद्घात किए बिना ही, मारणान्तिक समुद्घात के द्वारा नरक से उद्वर्त्तन
અસુરકુમાર અવસ્થામાં જે વેદના સમુદ્દાત કર્યાં તેમની જ ગણના કરાશે. અન્ય અવસ્થાઓમાં કરેલા વેદના સમુદ્દાત અહી વિવક્ષિત નહી થાય. આ પ્રકરણમાં આગળ મધે આ વિશેષતા ધ્યાનમાં રાખવી જોઇએ.
શ્રીગૌતમસ્વામીના પ્રશ્નના શ્રીભગવાન ઉત્તર આપે છે
હે ગૌતમ ! નારક પર્યાયમાં રહેલ એક નારકના અનન્ત વેદના સમુદ્દાત છે, કેમ કે તેણે અનન્તવાર નારક પર્યાય પ્રાપ્ત કરેલ છે અને એક-એક નારક ભવમાં એાછામાં ઓછા પણ સંખ્યાત વેદના સમુદ્દાત થાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! એક એક નારકના મેક્ષ પર્યન્ત સપૂર્ણ અનાગત કાળની અપેક્ષાએ નારક પર્યાયમાં ભાવી વેદના સમુદ્ધાત કેટલા છે ?
શ્રીભગવાન-ડે ગૌતમ ! કોઈ નાકનો ભાવી વેદના સમુદ્દાત થાય છે, કૈઈના નથી થતા. અર્થાત્ જે નારકનું મૃત્યુ નિકટ છે, તે કદાચિત્ વેદના સમુદ્ધાત કર્યાં વિના જ મારણાંતિક સમુધાતના દ્વારા નરકથી ઉદ્ભવન કરીને, મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫