Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रभैयबोधिनी टीका पद ३६ सू० ४ वेदनासमुद्घातविशेषनिरूपणम्
९५५ सन्ति, तत्रापि यः सकृद् जघन्यस्थिति केषु नरकेषु मध्ये समुत्पत्स्यते तस्यामुरकुमारस्य जघन्येनापि संख्येयाः वेदनासमुद्घाताः पुरस्कृता भवन्ति सर्वजघन्यस्थितिकेष्वपि नरकेषु संख्येयानां वेदनासमुद्घातानां सदभावात्, नैरयिकाणां वेदनाबहुलत्वात् , असकृद् जघन्यस्थितिकेषु सकृदसकृद्वा गम ने असंख्येयाः पुरस्कृताः वेदनासमुद्घाताः, अनन्तशो नरकगमने अनन्ता बोध्या:, गौतमः पृच्छति-' एगमेगस्स णं भंते ! अमुरकुमारस्स असुर कुमारत्त केवइया वेयणासमुग्घाया अतोता?' हे भदन्त ! एकैकस्य खलु असुरकुमारस्य असुरकुमारत्वे पूर्व वृत्तस्य सकलातीतकालापेक्षया कियन्तो बेदनातसुद्घाता अतीताः ? भगशनाह-'गोयमा !' हे गौसम ! 'अणंता' अनन्ता वेदनासमुद्घाता असुरकुमारस्य पूर्वम सुरकुमारत्वे वृत्तस्य अतीताः सन्ति, 'केवइया पुरेक्खडा?' कियन्तो वेदनासमुद्घाता: नारकपर्याय ही प्राप्त नहीं होने वाली है, किन्तु जो असुरकुमार उस भव के पश्चात् परम्परा से नरक में जाएगा, उस के भावी वेदनासमुद्घात होते हैं उनमें जो एक वार जघन्य स्थिति वाले नरक में उत्पन्न होगा, उस असुरकुमार के जघन्य भी संख्यात वेदनासमुद्घात होते हैं क्योंकि वेदना की बहुलता होती है । कई वार जघन्य स्थितिक नरक में जाने पर असंख्यात वेदनासमुद्धात होंगे और अनन्त वार नरक में जाए तो अनन्त वेदनासमुद्घात होंगे।
गौतमस्वामी-हे भगवन ! एक-एक असुरकुमार के, असुरकुमार अवस्था में, सम्पूर्ण अतीत काल की अपेक्षा से कितने वेदनासमुदघात अतीत हुए ?
भगवान्-हे गौतम ! एक-एक असुरकुमार के असुरकुमार अवस्था मेंअतीत काल में जब वह असुरकुमार था तब, अनन्त वेदनासमुदूधात अतीत हुए।
गौतमस्वामी-असुरकुमार के असुरकुमारावस्था में कितने वेदनासमुद्घात भावी है ? પર્યાય જ પ્રાપ્ત થનાર નથીપણ જે અસુરકુમાર તે ભવના પછી પરંપરાથી નરકમાં જશે, તેના ભાવી વેદના સમુદ્રઘાત થાય છે. તેમાંથી પણ જે એકવાર જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થશે. તે અસુરકુમારનાં જઘન્ય પણ સંખ્યાત વેદના સમુદ્દઘાત થશે, કેમકે જઘન્ય સ્થિતિક નરકમાં પણ સંખ્યાત વેદના સમુદ્રઘાત થાય છે, કેમકે નારકોને વેદનાની બહુલતા હોય છે, કેટલીક વાર જઘન્ય સ્થિતિક નરકમાં જતાં અસંખ્યાત વેદના સમુદ્રઘાત થશે અને અનન્તવાર નરકમાં જાય તે અનન્ત વેદના મુદ્દઘાત થશે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! એક-એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં, સંપૂર્ણ અતીત કાળની અપેક્ષાથી કેટલા વેદના સમુદ્દઘાત અતીત થયા છે ?
શ્રીભગવાન્ હે ગૌતમ ! એક એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં અતીત કાળમાં જ્યારે તે અસુરકુમાર હતા ત્યારે અનન્ત વેદના સમુદ્દઘાત અતીત થયા.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં કેટલા વેદના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫