Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रशापनासूत्र यावत्-भसुरकुमारादि भवनपतिपृथिवीकायिकायेकेन्द्रियविकलेन्द्रियपश्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानन्यन्ताज्योतिष्कवैमानिकानाम् अनन्ता वेदनासमुद्घाताअतीताः, अनन्ताश्च वेदनासमुद्घाता भाविनः सन्ति, एवं जाव तेयगसमुग्घाए' 'एवम्-वेदनासमुद्घातोक्तरीत्या यावत्-कषायसमुद्घातो मरणान्तिकसमुद्घातो क्रियस मुद्यात स्तैजस समुद्घातश्च चतर्विशतिदण्डकक्रमेण बहुत्वेन वक्तव्यः, तदभिप्रायेणाह-‘एवं एएवि पंच चउवीसदंडगा' एवम् - उक्तरीत्या एते- पूर्वोक्ताः वेदनादि तैजसान्तसमुद्घाताः पश्च चतुर्विशतिदण्डकविषयतया अपसेयाः सम्मति आहारकसमुद्घातमधिकृत्याह-'नेरइयाणं भंते ! केवइया आहारगसमु दघाया अईया ?' हे भदन्त ! नैरयिकाण कियन्त आहारकासमुद्घाताअतीताः सन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'असंखेज्जा' असंख्येया आहारकसमुद्घाता नैरयिका णाप्रतीताः सन्ति, तथाहि-पृच्छासमयवर्तिनां नैरयिकाणां यत्समये पृच्छति तत्समये इत्यर्थः एकेन्द्रियो, विकलेन्द्रियों, पंचेन्द्रियतियचो, मनुष्यों, वानव्यन्तरो, ज्योतिषकों और वैमानिकों के भी अनन्त वेदना समुद्घान अतीत और अनन्त ही भाची हैं। वेदनासमुदघात की भांति कषायसमुद्घात, मारणान्तिकसमुद्घात, वैक्रियसमुद्घात, और तैजससमुद्घात भी समझ लेने चाहिए । इन सब का भी चौबीसों दण्डको में बहुवचन के रूप में निरूपण करना चाहिए । इसी अभिप्राय से कहते हैं-ये वेदना से लेकर तैजस तक पांच समुद्घात चौबीसों दण्ड कों में कह लेना चाहिए । अब आहारक समुद्घात के विषय में कथन किया जाता है
गौतमस्थामी-हे भगवन् ! नारकों के आहारक समुद्घात कितने अतीत
भगवान्-हे गौतम ! नारकों के अतीत आहार कसा द्घात असंख्यात हैं ? तात्पर्य यह है कि सब नारक यद्यपि असंख्यात हैं, परन्तु उनमें भी कुछ असं.
નારકેની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયે, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિકને પણ અનન્ત વેદના સમુદુઘાત અતીત અને અનન્ત જ ભાવી છે. વેદના સમુદૂઘાતની જેમ, કષાય સમુદ્રઘાત મારણાંતિક સમુદ્રઘાત, વક્રિય સમુદ્રઘાત અને તેજસ સમુદૂઘાત પણ સમજી લેવા જોઈએ. એ બધાનું ચોવીસે દંડકમાં બહુવચનમાં નિરૂપણ કરવું જોઈએ. એજ અભિપ્રાયથી કહે છે–આ વેદનાથી લઈને જે તેજસ સુધી પાંચ સમુદુઘાત ચોવીસે દંડકમાં કહી લેવા જોઈએ.
હવે આહારક સમુદૂઘાતના વિષયમાંથી કથન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકોના આહારક સમુદુઘાત કેટલા અતીત થયેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોના અતીત આહારકસમુઘાત અસંખ્યાત છે. તાત્પર્ય એ છે કે બધા નારક જે કે અસંખ્યાત છે, પરંતુ તેમનામાં પણ કેટલાક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫