Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९१२
प्रज्ञापनासूत्रे
चै गोत्रकर्माश्रयः केवलसमुद्घातोऽवसेयः तथा च वेदनासमुद्घातगत आत्मा आसातवेदनीय कर्मपुद्गलपरिशातनं करोति वेदनीयपीडितो जीवः अनन्तानन्त कर्म पुरुस्कन्धपरिवृतान् स्वप्रदेशान् शरीराद् बहिरपि विक्षिपति तैः प्रदेशैव मुखोदरादि स्त्राणि श्रवणस्कन्धाधन्तरालानि च परिपूर्य आयामेन विस्तारेण च शरीरमात्रं क्षेत्रमभिव्याप्य अन्तर्मुहूर्त पर्यन्तं तिष्ठति, तस्मिवान्तर्मुहूर्ते पुष्कलासात वेदनीयकर्म पुद्गलपरिशातनं करोति, कषायसमुद्घातगतो जीवः कषायरूप चारित्रमोहनीय कर्म पुद्गलपरिशातनं करोति- कषायोदयव्यप्तो जीवः स्वप्रदेशान
क्षिपति, तैश्च प्रदेशैर्वदन जठरादिरन्ध्राणि श्रवणस्कन्धाद्यन्तरालानि च परिपूर्य आयामेन विस्तारेण च शरीरमात्रं क्षेत्रमभित्र्याप्य तिष्ठति तथाविवश्व प्रचुरान् कषायकर्म पुद्गलान नाम कर्म और उच्च-नीच गोत्र कर्माश्रय है तात्पर्य यह है कि वेदना समुद्घात करने वाला जीव असातावेदनीय कर्म के पुद्गलों का परिशाटन (निर्जरण) करता है वेदना से पीडित जीव अनन्तानन्त कर्मपुद्गलों से व्याप्त अपने आत्मप्रदेशों को शरीर से बाहर भी निकालता है और मुख तथा उदर आदि छिद्रों को और कान, स्कन्ध आदि के अपान्तरालों को (बीच के खाली स्थानों को) पूरित करके, लम्बाई एवं विस्तार में शरीरमात्र क्षेत्र को व्याप्त कर के अन्तमुहूर्त्त तक रहता है उस अन्तर्मुहूर्त्त में वह बहुत से असाता वेदनीय कर्म के पुद्गलों को निर्जीर्ण कर डालता है। इसी प्रकार कषाय समुद्घात करनेवाला जीव कषाय चारित्रमोहनीय कर्म के पूद्गलों का परिशाटन करता है- कषाय के उदय से युक्त जीव अपने प्रदेशों को बाहर निकालता है । उन प्रदेशों से मुख, उदर आदि छिद्रों को तथा कान, स्कंध आदि अन्तरालों को पूरित करता है और लम्बाई तथा विस्तार से शरीर मात्र क्षेत्र को व्याप्त कर के रहता है । ऐसा कर के वह बहुत से कषाय कर्मपुद्गलों का परिशाटन करता है- झाड़ देता है । તાત્પર્ય એ છે કે વેઢના સમુઘાત કરવાવાળા છત્ર અશાતા વેદનીય કર્માંનાં પુદ્ ગલેાનુ નિરણ કરે છે. વેદનાથી પીડિત જીવ, અનંતાનંત ક્રમ પુદૂંગલાથી વ્યાપ્ત, પોતાનાં આત્મ પ્રદેશને શરીરથી બહાર પણ કાઢે છે અને મુખ તથા પેટ વગેરે છિદ્રોને અને કાન સ્કન્ધ વગેરે અપાન્તરાલેને (નીચેનાં ખાલી સ્થાનાને) પૂરીત કરીને લંબાઈ તેમજ વિસ્તારમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને અંતર્મુહૂત સુધી રહે છે. તે અંતર્મુહૂ'માં ખૂબ જ અશાતા વેનીય કર્માંનાં પુદ્દગલાને નિષ્ણુ કરી નાંખે છે.
આ જ રીતે કષાય સમુદ્દાત કરવાવાળા જીવ કાક ચારિત્ર મેહનીય કર્માંનાં પુર્દગલેવુ' નિઝČરણ કરે છે—કષાયના ઉદયથી મુક્ત જીવ પોતાના પ્રદેશેાને બહાર કાઢે છે. તે પ્રદેશેાથી મુખ, પેટ વગેરે દ્રિોને તથા કાન, સ્કંધ વગેરે અંતરાલેને પરિત કરે છે અને લખાઈ તથા વિસ્તાથી શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે, આમ કરીને તે ખૂબ જ કષાય ક્રમ પુદ્દગલેાનુ નિરણ કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫