Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ विषयसंग्रहणीगाथानिरूपणम् परिशातयति, एवं मरणसमुद्घातगतो जीवः आयुःकर्मपुगलान् परिशातयति, पूर्वापेक्षया विशेषस्तु मरणसमुद्घातगतो विक्षिप्त स्वप्रदेशः सन् वदनजठरादिरन्ध्राणि श्रवणस्कन्धाधन्तरालानि च परिपूर्य विष्कम्भबाहल्याभ्यां स्वशरीरप्रमाणम् आयामेन स्वशरीरातिरेकतो जघन्येनागुलासंख्येयभागम् उत्कृष्टेन असंख्येयानि योजनानि एकस्यां दिशि क्षेत्रममिव्याप्य तिष्ठति इति बोध्या, वैक्रियसमुद्घातगतो जीवः स्वप्रदेशान् शरीराद् बहिनिष्काश्य शरीरविष्कम्भवाहल्यमानम् आयामेन संरूपेययोजनप्रमाणं दण्डं निसृजति, निमृज्य च यथा संभवं स्थूलान् वैक्रियशरीरनामकर्मपुद्गलान् शातयति, उक्तश्च-'वेउध्वियसमुपाएवं समोहणइ समोहणिता संखिज्जाई जोयणाई दंडं निसिरइ निसिरिता आहाबायरे पुद्रले परिसाडेई' इति तैजससमुद्घातगतो जीवः तेजोलेश्या विनिर्गमकाले तैजसनामकर्मइसी प्रकार मारणान्तिक समुद्घात करनेवाला जीव आयु कर्म के पुद्गलों का परिशाटन करता है । पहले से इसमें यह विशेषता है कि मारणान्तिक समुद्घात करनेवाला जीव अपने प्रदेशों को बाहर भी निकाल कर, मुख तथा उदर आदि के छिद्रों को तथा कान, स्कंध आदि अन्तरालों को पूरित कर के विस्तार और मोटाई में अपने शरीर प्रमाण होकर किन्तु लम्बाई में अपने शरीर से अतिरिक्त जघन्य अंगुल के असंख्यातवें भाग तक और उस्कृष्ट असंख्यात योजन तक, एक दिशा के क्षेत्र को व्याप्त कर के रहता है, वैक्रिय समुदघात करने वाला जीव अपने प्रदेशों को शरीर से बाहर निकाल कर शरीर के विस्तार एवं मोटाई के बराबर तथा लम्याई में असंख्यात योजन प्रमाण दण्ड निकालता है। निकाल कर यथासंभव वैक्रियशरीर नामकर्म के स्थूल पुद्गलों का परिशाटन करता है। कहा भी है-"वैक्रिय समुद्घात से समवहत होता है और समवहत होकर संख्यात योजन का दण्ड निकालता है। दण्ड निकाल कर
આ જ રીતે મરણાંતિક સમુદ્દઘાત કરવાવાળા જીવ આયુ કર્મના પુદ્ગલેનું પરિ શાટન કરે છે, પહેલાથી આમાં એ વિશેષતા છે કે મારણાંતિક સમુદુઘાત કરવાવાળા જીવ પિતાના પ્રદેશોને બહાર પણ કાઢીને મુખ તથ ઉદર વગેરેના છિદ્રોને તથા કાન, સ્કંધ વગેરે અંતરાલોને રિત કરીને વિસ્તાર અને મોટાઈમાં પોતાના શરીર પ્રમાણુ થઈને પરંતુ લંબાઈણાં પિતાના શરીરથી અતિરિક્ત જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જન સુધી એક દિશાનાં ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે.
વૈક્રિય સમુદ્રઘાત કરવાવાળા જીવ પિતાના પ્રદેશને શરીરથી બહાર કાઢીને શરીરનાં વિસ્તાર તેમજ મોટાઈન બરાબર તથા લંબાઈમાં સંખ્યાત જન પ્રમાણ દંડ કાઢે છે. દંડ કાઢીને યથા સંભવ વૈક્રિય શરીરનામકર્મના સ્થૂલ પુદ્ગલેનું પરિશાટન કરે છે.
કઈ પણ છે-“વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થાય છે અને સમવહત થઈને સંખ્યાત જનના દંડ કાઢે છે. દંડ કાઢીને સ્થૂલ પુદ્ગલેનું પરિશાટન કરે છે”
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫