Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९०४
प्रज्ञापनासूत्रे संज्ञिनां नो कस्यापि जन्मान्तरकृनस्य शुभस्याशुभस्य वैगदिकस्य वा स्मरणं भवन्ति, तीव्रा भिसन्धिना कृतस्यैव कर्मणः स्मरणं संभवति, असंज्ञिभवे च पाश्चात्ये तेषां तीवाभि. सन्धिर्नासीत् मनोविकलखात्, तस्माद् असंज्ञिनो नैरथिका अनिदामेव वेदना वेदयन्ते, पूर्वभवानुभवविषयस्मृतिपटुचिन्ताभावात्, संज्ञिनस्तु सर्व पूर्वभवमनुस्मरन्तीति ते निदा वेदनां वेदयन्ते, प्रकृतमुपसंहरबाह-से तेणढे णं गोयमा ! एवं वुच्चइ-नेरइया निदायं वेयणं वेदेति अणिदाय पि वेयणं वेदेति' हे गौतम ! तत-अथ तेनार्थेन एवम्-उक्तरीत्याउच्यते यत्-नैरयिकाः निदाश्चापि वेदनां वेदयन्ते अनिदाश्चापि वेदनां वेदयन्ते इति, 'एवं जाव थणियकुमारा' एवम् -नैयिफोक्तरीत्या यावत्-असुरकुमारा नागकुमाराः सुवर्णकुमारा अग्निकुमारा विद्युत्कुमारा उदधिकुमारा द्वीपकुमारा दिव कुमाराः पवनकुमाराः स्तनितकुमाराः, निदाश्च अनिदाश्च वेदनां वेदयन्ते प्रागुक्तयुक्ते स्तेषामपि संज्ञिभ्योऽसंज्ञिनारक हैं, वे अनिदा वेदना वेदते हैं । असंज्ञी जीवों को जन्मान्तर में किए हुए शुभ या अशुभ का अथवा वैर आदिक का स्मरण नहीं होता। केवल तीव्र अध्यवसाय से किए कर्म का ही स्मरण होता है, मगर पहले के असंज्ञी के भव में उनका अध्यवसाय तोत्र नहीं था, क्योंकि वे मन से रहित थे। इस कारण असंज्ञी नारक अनिदा वेदना को ही वेदते हैं, क्योंकि उनमें पूर्व भव संबंधी विषयों का स्मरण करने में कुशल चित्त नहीं होता। किन्तु संज्ञो पूर्व भव का स्मरण करते हैं, इस कारण वे निदा वेदना वेदते हैं। इस हेतु से हे गौतम ! ऐसा कहा जाता है कि नारक निदा वेदना भी वेदते हैं और अनिदा वेदना भी वेदते हैं। नारकों के समान असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार, उदधिकुमार, द्वीपकुमार, दिककुमार, पवन कुमार और स्तनितकुमार निदा और अनिदा दोनों प्रकार की वेदना वेदते हैं। क्योंकि અસંસી ને જન્માન્તરમાં કરેલા શુભ કે અશુભનું અથવા વેર વગેરેનું સ્મરણ નથી હોતું. કેવળ તીવ્ર અધ્યવસાયથી કરેલા કર્મનું જ મરણું હોય છે. પરંતુ પહેલાનાં અસંજ્ઞીનાં ભવમાં તેમનાં અધ્યવસાય પણ તીવ્ર નહેતા, કેમકે તેઓ મનથી રહિત હતા. આ કારણથી અસંસી નારક અનિદા વેદના જ વેદે છે, કેમકે તેમનામાં પૂર્વભવ સંબંધી વિષયનું ચિંતન કરવાવાળુ કુશળ ચિત્ત નથી હોતું. પરંતુ સંજ્ઞી પૂર્વભવનું સ્મરણ કરે છે, આ કારણથી તે નિદા વેદના વેઢે છે.
હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે-નારક નિદા વેદના વેઢે છે અને અનિદ વેદના પણ વેદે છે. - નારકની જેમ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર. ઉદધિકુમાર, દ્વિપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર નિદા અને અનિદા બંને પ્રકારની વેદના વેદે છે, કેમ કે તેઓ પણ સંસીએ અને અસંગીઓમાંથી ઉત્પન્ન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫