Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३५ ९० २ प्रकारान्तरेण वेदनानिरूपणम् वा अनिदाश्च-सम्यविवेकविध का वेदनां वेद यन्ते ? भगवानाह- ‘गोयमा !' हे गौतम ! 'निदायं पि वेयणं वेदेति अणिदाय पि वेयणं वेदेति' नरयियाः निदाश्चापि वेदनां वेदयन्ते अनिदाश्चापि वेदना वेदयन्ते, गौतमः पृच्छति-‘से केणटेणं भंते ! एवं बुच्चइ-नेरइया निहाय पि अणिदायं पि वेयणं वेदेति' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावन् एवम्उक्तरीत्या उच्यते यत-नैरयिकाः निदाश्चापि वेदनां वेदयन्ते अनिदाश्चापि वेदनां वेदयन् ? इति, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'नेरइया दुविहा पण्णत्ता' नैरयिकाः द्विविधाः प्रज्ञप्ताः 'तं जहा-सण्णिभूया य असण्णिभूया य' तद्यथा-संज्ञिभूताश्च असंज्ञिभूताश्व, तत्र समनस्काः संज्ञिनो व्यपदिश्यन्ते प्रकृते च ये संज्ञिभ्य उत्पन्नास्ते संज्ञिभूताः, ये पुनरसं. ज्ञिभ्यः-अमनस्केभ्य उत्पन्नास्ते असंज्ञिभूता व्यपदिश्यन्ते, 'तत्य णं जे ते सणिभूया ते णं निदायं वेयणं वेदेति' तत्र-संश्यसंज्ञिषु मध्ये खलु ये अभी संज्ञिभूता स्ते खलु निदाश्च वेदनां वेदयन्ते 'तत्य णं जे ते असजिभूया ते णं अणिदायं वेयणं वेदेति' तत्र खलुसंश्यसंज्ञिषु मध्ये ये अमी असंज्ञिभूता स्ते खलु अनिदाश्च वेदनां वेदयन्ते, तथा चा वेदते हैं ?
भगवान्-हे गौतम ! नारक निदा वेदना भी वेदते हैं और अनिदा वेदना भी वेदते हैं।
गौतमस्वामी-हे भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि नारक निदा वेदना भी वेदते हैं और अनिदा वेदना भी वेदते हैं।
भगवान्-हे गौतम ! नारक दो प्रकार के कहे हैं, वे इस प्रकार संज्ञिभूत और असंज्ञिभूत । जो मन सहित हों उन्हें संज्ञी कहते हैं। यहाँ जो संज्ञी जीव मरकर नारक हुए हों वे संज्ञिभूत नारक कहलाते हैं और जो असंज्ञी जीव मर कर नारक हुए हों, वे असंज्ञिभूत नारक कहे गए हैं। इन दो प्रकार के नारकों में से जो नारक संज्ञिभूत हैं वे निदा वेदना वेदते हैं और जो असंज्ञिभूत
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! નારક નિદા વેદના વેરે છે કે અનિદા વેદના વેરે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! નારક નિદા વેદના પણ વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! કયા હેતુથી એવું કહેવાય છે કે નારક નિદા વેદના પણું વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! નારક બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે સંજ્ઞીભૂત અને અસંજ્ઞિભૂત જે મન સાથે હોય તેને સંજ્ઞી કહે છે. અહીંયા જે સંસી છવ મારીને નારક થયા હોય તે સંજ્ઞીભૂત નારક કહેવાય છે અને જે અસંજ્ઞી જીવ મરીને નારક થયા હોય તે અસંજ્ઞીભૂત નારક કહેવાય છે. આ બે પ્રકારનાં નારકે માંથી જે નારક સંજ્ઞીભૂત છે તે નિદા વેદના વેદે છે અને જે અસંજ્ઞીભૂત નારક છે તે અનિદા વેદના વેદે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫