Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५४
प्रशापनासूत्रे परिचारः-विषयोपभोगो येषां ते तथाविधा भवन्ति तेषां परस्पर मनोराज्यरूप संकल्पमात्रेणैव कायोपभोगापेक्षयाऽनन्तगुण सुखमुपनायते तावन्मात्रेणैव ते सृप्तिमासादयन्ति किन्तु-'गेवेज अणुत्तरोववाइया देवा अपरियारगा' नवग्रैवेयकानुत्तरोपपातिकादेवा अपरिचारकाः-अविद्यमानः परिचारो-मनसाऽपि विषयोपभोगो येषां ते तथाविधा भवन्ति, तेषां प्रतनुमोहोदयतया प्रशमसुखनिमग्नत्वात् किन्नु चारित्रपरिणामाभावात् तेषां न ब्रह्मचारित्वं संभवति, प्रकृतवक्तव्यतामुपसंहरनाह -'से तेणटेणं गोयमा ! तं चेव जाव मणपरियारगा' हे गौतम ! तत्-अथ तेनार्थेन तच्चैव-पूर्वोक्तरीत्यैव यावत्-असुरकुमारिदीशानान्तेषु कायपरिचारकाः, सनत्कुमारमाहेन्द्रयोः स्पर्शपरिचारकाः, ब्रह्मलान्तकयोः रूप. ___ आनत, प्राणत, आरण और अच्युत कल्पो के देव मनः परिचारक होते हैं। उनका विषय भोग कायविकार के कारण वृद्धि को प्राप्त होने वाले अनेकानेक मानसिक संकल्पों से ही हो जाता है। वे कामविकार उत्पन्न होने पर अपनी देवांगनाओं की मन से अभिलाषा करते हैं और उसीसे उनकी तृप्ति हो जाती है। काय से होने वाले विषय भोगकी अपेक्षा उन्हें अनन्त गुणा सुख प्राप्त होता है और उनके वेद की उपशान्ति हो जाती है।
नवग्रैधेयकों के तथा अनुत्तर विमानों के देव अपरिचारक होते हैं। उनका मोहोदय, अत्यन्त न्यून होता है, अतएव वे प्रशम-सुख में तल्लीन होते हैं । परन्तु चारित्र परिणाम का अभाव होने से ब्रह्मचारी नहीं कहे जाते ।
उक्त कथन का उपसंहार इस प्रकार है-हे गौतम ! इस हेतु से ऐसा कहा जाता है कि असुरकुमार आदि ईशान कल्पतक के देव कायपरिचारक हैं, सनस्कुमार एवं माहेन्द्र कल्प के देव स्पर्श परिचारक होते हैं । ब्रह्मलोक और लान्तक
આનત, પ્રાણત, આરણ અને અચુત કલપનાં દેવ મનપરિચારક હોય છે. તેમને વિષયાગ કાયવિકારને લીધે બુદ્ધિને પ્રાપ્ત થતાં અનેકાનેક માનસિક સંકલ્પથી જ થઈ જાય છે. તેઓ કામવિકાર ઉત્પન્ન થતા પિતાની દેવાંગનાઓની મનથી ઈચ્છા કરે છે અને તેનાથી જ તેમની તૃપ્તિ થઈ જાય છે. કાયાથી થતાં વિષયભોગને બદલે તેમને અનન્ત ગણા લાભ પ્રાપ્ત થાય છે અને તેમની વેદના ઉપશાન્ત થઈ જાય છે.
નવયકે તથા અનુત્તર વિમાનનાં દેવ અયરિચારક હોય છે. તેમને મહોદય અત્યન્ત ન્યૂન હોય છે. તેથી તેઓ પ્રથમ સુખમાં તલ્લીન હોય છે. પરંતુ ચારિત્ર પરિ. ણામને અભાવ હોવાથી તેઓ બ્રહ્મચારી કહેવાતા નથી. 1 ઉપર કહેલ કથનને ઉપસંહાર આ પ્રમાણે છે-હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે અસુરકુમાર આદિ ઈશાનક૫ સુધીનાં દેવ કાય-પરિચારક છે, સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પનાં દેવે સ્પર્શપરિચારક હોય છે. બ્રહ્મલેક અને લાન્તક કપનાં દેવ રૂપ પરિચારક મહાશક અને સહસ્ત્રાર કલ્પના દે શબ્દપરિચારક હોય છે, અને આનત, પ્રાણુત,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫