Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७२
प्रज्ञापनास्त्रे राशिप्रमाणत्वात् , तदपेक्षयाऽपि 'फासपरियारगा असंखेजगुणा' स्पर्शपरिचारका देवा असंख्येयगुणा भवन्ति स्पर्शपरिचारकदेवानां सनत्कुमारमाहेन्द्रकल्पवासितया तेषाश्च ब्रह्मलोकलान्तकदेवापेक्षयाऽसंख्येयगुणश्रेणपसंख्येयभागवर्तिगगनप्र ते शराशिप्रमाणत्वान, तदपेक्षयाऽपि 'कायपरियारगा असंखेजगुणा' कायपरिचारका असंख्येयगुणा भवन्ति असुरकुमारादीशानान्तदेवानां कायपरिचारकतरा तेषां सर्वसंख्यया प्रतगसंख्येय भागवाकाशप्रदेशराशि प्रमाणखादितिभावः । इति 'पण्णवणाए परियारणा पयं समत्तं' प्रज्ञापनायां परिचारणापदं चतुस्त्रिंशत्तमं समाप्तम् ॥३४॥ सू०४॥
पञ्चत्रिंशत्तमं वेदनाख्यं पदम्
द्वार ग्रहगाथाद्वयवक्तव्यता मूलम्-सीयाय दव्वसरीरा साता तह वेयणा भवइ दुक्खा ।
अब्भुवगमोवक्कमिया निदा य अणिदा य नायव्वा ॥१॥ कल्पों में होते हैं, अतएव वे शब्द परिचारक देवों की अपेक्षा असंख्यात गुणश्रेणी के असंख्यातभागवर्ती आकाशप्रदेशों की राशि के बराबर हैं । रूपपरिचारक देवों की अपेक्षा स्पर्शपरिचारकदेव असंख्यातगुणा हैं। ये देव सनत्कुमार और माहेन्द्र कल्पों के निवासी होते हैं, अतः ब्रह्मलोक और लान्तक कल्प के देवों की अपेक्षा असंख्येयगुण श्रेणी के असंख्यातवें भाग में स्थित आकाशप्रदेशों के बराबर हैं। स्पर्शपरिचारक देवों की अपेक्षा कायपरिचारक देव भी असंख्यात. गुणित हैं, क्योंकि सब असुरकुमार वानव्यन्तर एवं ज्योतिष्क त सौधर्म और ईशान कल्प के देव कायपरिचारक होते हैं और वे सब मिलकर प्रतर के असंख्यावे भाग में रहे हुए आकाशप्रदेशों की राशि के बराबर होते हैं । ॥सू० ४॥
परिचारणापद समाप्त । બ્રહ્મલેક અને લાન્તક કપમાં હોય છે, તેથી જ તેઓ શબ્દ-પરિચારકોની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણીનાં અસંખ્યાત ભાગવતી આકાશ પ્રદેશની રાશિનાં બરાબર હોય છે. રૂપ-પરિચારક દેવની અપેક્ષા સ્પર્શ પરિચારક દેવા અસંખ્યાત ગણું છે.
આ દેવે સનકુમાર અને મહેન્દ્ર કપના નિવાસી હોય છે તેથી બ્રહ્મલેક અને લાન્તક કલ્પના દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગુણ શ્રેણીનાં અસંખ્યામાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશોનાં બરાબર હોય છે સ્પર્શ પરિચારક દેવેની અપેક્ષાએ કાયપરિચારક દેવે પણ અસંખ્યાત ગુણિત છે કેમ કે બધા અસુરકુમાર, વાનર્થાતર તેમ જ જતિ અને સૌધર્મ અને ઈશાન કપનાં દેવે કાય-પરિચારક હોય છે અને તે બધા મળીને પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં રહીને આકાશ પ્રદેશોની રાશીનાં બરાબર હોય છે. સૂર કા
પયારણું પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫