Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनास्त्रे 'गोयमा !' हे गौतम ! 'सारीरं पि वेयणं वेदेति माणसं पि वेयणं वेदेति, सारीरमाणसं पि वेयणं वेदेति' नैरयिकाः शारीरिकमपि वेदनां वेदयन्ते मानसीमपि वेदनां वेदयन्ते शारीरमानसोमपि वेदनां वेदयन्ते, 'एवं जाव वेमाणिया' एवम्-नैरयिकोक्तरीत्या यावद् -अमुरकुमारादिभवनपति पश्चेन्द्रियतिर्यग्योनिक मनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकाश्चापि शारीरोमपि मानसीमपि शारीरमानसीमपि च वेदनां वेदयमाना अवसे याः किन्तु-'नवरं एगिदियविगलिया सारीरं वेयणं वेदेति नो माणसं वेयणं वेदेति नो सारीरमाणसं वेयणं वेदेति' नवरम् -पूर्वापेक्षया विशेषस्तु-एकेन्द्रियविकलेन्द्रियाः केवलं शारीरीं वेदनां वेदयन्ते नो मानसी घेदनां वेश्यन्ते नो वा शारीरमानसी वेदनां वेदयन्ते अत्र सर्वत्रैव परस्परभाषणतः परमाधार्मिकभाषणतो वा क्षेत्रप्रभावतो वा शरीरे पीडाऽनुभवकाले शारीरी वेदनां वेदयमाना आगन्तव्याः, मनसि दुःखानुभयकाले दुष्कर्म का रिप्राक्तन स्वभानुचिन्तनेन पश्चात्तापकरण
भगवान्-हे गौतम ! नारक शरीर वेदना का वेदन करते हैं, मानस वेदना का वेदन करते हैं और शरीर मानस वेदना का भी वेदन करते हैं।
इसी प्रकार असुरकुमार आदि भवनपतियों, पंचेन्द्रिय तिर्यंचा, मनुष्यों, बानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों के संबंध में भी कहना चाहिए, ये सप भी तीनों प्रकार की वेदना का वेदन करते हैं । विशेषता यह है कि एकेन्द्रिय और विकलेन्द्रिय जीव केवल शारीरिक वेदना ही वेदते हैं, मानसिक वेदना नहीं वेदते और न शारीर-मानसिक वेदना ही वेदते हैं। यहां सर्वत्र परस्पर भाषण से या परमाधार्मिकों के भाषण से अथवा क्षेत्र के प्रभाव से जब शरीर में पीडा का अनुभव होता है, तथ शारीरिक वेदना का वेदन समझना चाहिए । जब मन में दुःख का अनुभव होता है अथवा दुष्कृत्य करने वाले अपने पूर्वभव का चिन्तन करने पर पश्चात्ताप होता है, तब मानसिक वेदना का
શ્રી ભગવાન –હે ગૌતમ ! નારક શારીરિક વેદના અનુભવે છે, માનસિક વેદનાને અનુભવે છે અને શારીરિક-માનસિક વેદના પણ અનુભવે છે.
આ જ રીતે અસુરકુમાર વગેરે ભવનપતિઓ, પંચેન્દ્રિય તિર્યો , મનુષ્યવાનવ્યંતર, જતિષ્ક અને વૈમાનિકના સંબંધમાં પણ કહેવું જોઈએ, આ બધાં પણ ત્રણે પ્રકારની વેદનાને અનુભવ કરે છે.
વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિકલેનિદ્રય જીવ કેવળ શારીરિક વેદના જ અનુભવે છે, માનસિક અને શારીરિક માનસિક વેદના નથી અનુભવતા. અહીં બધે પરસ્પર ભાષણથી અથવા પરમધામિકોનાં ભાષણથી અથવા ક્ષેત્રનાં પ્રભાવથી જ્યારે શરી૨માં પીડાને અનુભવ થાય છે, ત્યારે શારીરિક વેદનાને અનુભવ સમજવો જોઈએ.
- જ્યારે મનમાં દુઃખને અનુભવ થાય છે અથવા ખોટું કરવાવાળાને પિતાનાં પૂર્વ ભવનું ચિંતન કરતાં પશ્ચાત્તાપ થાય છે, ત્યારે માનસિક વેદનાને અનુભવ સમજે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫