Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३१ सू० १ अवधिभेदनिरूपणम्
७८१ परमार्थतः क्षायोपशमिकमेवावसे यम्, किन्नु-केवलं तस्य क्षयोपशमस्य देवनारकभवेषु अवश्य भावितया पक्षिणाम् आकाशगमनलब्धिवद् भवप्रत्ययव्यपदेशमात्रं भवति, उक्तश्च-"ननु ओही खोवसमिओ चेव न रगादि भवो से उदइए भावे तो कहं भवपञ्चइओ भण्णइ ? उच्यतेसोऽवि खोवसमिश्रो चेव किंतु सो खओक्समो देवनारगभवेसु अवस्सं भवइ, को दिहतो ? पक्खीणं आगासगमणंव, तओ भवपच्चइओ भण्णइ'ति, ननु अवधिः क्षायोपशमिकश्चैव नारकादिभवः स औदायिके भावे ततः कथं भवप्रत्ययको भण्य ते ? उच्यते-सोऽपि क्षायोपशमिकश्चैव किन्तु स क्षयोपशमो देवनारकेवरश्यं भवति को दृष्टान्तः ! पक्षिणाम् आकाशगमनमिव ततो भवप्रत्ययको मण्यते' इति, एवम्-‘दोण्हं खओक्समिया' द्वयोस्तावत् भव औदयिक भाव में है, ऐसी स्थिति में देवों और नारकों को भव प्रत्ययक अवधिज्ञान किस प्रकार हो सकता है ? इस प्रश्न का समाधान यह है कि भव प्रत्ययक अवधि भी वास्तव में क्षायोपशमिक ही है, किन्तु वह क्षयोपशम देव. भव और नारकभव का निमित्त मिलने पर अवश्य हो जाता है, जैसे पक्षीभव में आकाशगमन की लब्धि अवश्य प्राप्त हो जाती है। इसी कारण उनका ज्ञान भवप्रत्ययक कहा जाता है। कहा भी है-'अवधि क्षायोपशमिक भाव में है और नारकादि भव औदयिकभाव में है। इस कारण उस ज्ञान को भवप्रत्ययक कैसे कहा जाता है ? समाधान यह है कि देवों और नारकों का ज्ञान भी क्षायोपशमिक ही है, वह क्षयोपशम देवभव और नारक भव में अवश्य ही हो जाता है । इस विषय में दृष्टान्त क्या है ? पक्षियों का आकाशगमन । इस कारण भवप्रत्ययिक अवधिज्ञान कहा जाता है।
दो प्रकार के प्राणियों का अवधिज्ञान क्षायोपशमिक (क्षयोपशमप्रत्ययक)
અહીં પ્રશ્ન થઈ શકે છે કે અવધિ લાપશમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં છે, આવી સ્થિતિમાં દેવે અને નારકેને ભવ પ્રત્યયક અવધિજ્ઞાન કેવા પ્રકારે થઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ભવપ્રત્યય અવધિ પણ વાસ્તવમાં ક્ષાપશમિક જ છે પણ તે ક્ષાપશમ દેવ ભવ અને નારક ભવનું નિમિત્ત મળવાથી અવશ્ય થઈ જાય છે, જેમકે પક્ષીભાવમાં આકાશ ગમનને લબ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય જ છે, એજ કારણે તેમના જ્ઞાન ભવપ્રત્યયક કહેવાય છે.
કહ્યું પણ છે- અવધ ક્ષાયે પશમિક ભાવમાં છે અને ન રકાદિ ભવ ઔદયિક ભવમાં છે. એ કારણે તે જ્ઞાનને ભવપ્રત્યયક કેવી રીતે કહેવાય છે?
સમાધાન એ છે કે દેવે અને નારકેના જ્ઞાન પણ ક્ષાપશમિક જ છે, તે ક્ષે પશમ દેવભવ અને નારકભવમાં અવશ્ય જ થઈ જાય છે, એ વિશ્વમાં દષ્ટાન્ત શું છે? પક્ષિયેનું આકાશગમન એ કારણે ભવ પ્રત્યધિક અવધિજ્ઞાન કહેવાય છે.
બે પ્રકારની પ્રાણિના અવધિજ્ઞાન ક્ષાપશમિક ( પશમ પ્રત્યયક) હેાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫