Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३२ सू० २ नैरयिकादीनामयधिक्षेत्रज्ञाननिरूपणम् ७९५ ओहिणा जाणंति पासंति' जघन्येन अङ्गुलस्यासंख्येयभागम् उत्कृष्टेन असंख्येयानि भलोके लोकप्रमाणमात्राणि खण्डानि मनुष्या अवधिना जानन्ति पश्यन्ति, तथा चात्र परमावध्यपेक्षया उत्कृष्टेन अलोके लोकप्रमाणमात्राणि असंख्येयानि खण्डानि अवसेयानि परमावधेरेव एतावद् विषयसंभवात्, परन्तु तस्यैतत्सामर्थ्यमात्रमुपदर्शितं बोध्यम् -यद्येतावति क्षेत्र किमपि द्रष्टयं भवति तदा पश्यति वस्तुतस्तु तन्न विद्यते अलोके रूपिद्रव्याणामसंभवात, रूपिद्रव्यविषयश्चावधिर्भवति, किन्तु केवलमयं विशेषो-यावत्कालमद्यापि परिपूर्ण लोकं पश्यति, तावत स्कन्धानेव पश्यति, यदा तु अलोकेऽपि अवधिः प्रसरमुपगच्छति तदा यथायथाऽभिवृद्धिं प्राप्नोति तथा तथा लोके सूक्ष्मान् सूक्ष्मतरान् स्कन्धान पश्यति यावदन्ते परमाणुमपि पश्यति, उक्तश्च-'सामत्थमेत्तमुत्तं दट्ठवं जइ हवेज पेच्छे जा । न उ तं तत्थत्थि अलोक में लोक प्रमाण असंख्यात खण्डों को मनुष्य अवधि द्वारा जानते-देखते हैं । यहां परमावधि की अपेक्षा से अलोक में लोकप्रमाण असंख्यात खण्डों को उत्कृष्ट रूप से जानना कहा गया है। परमावधि का ही इतना विषपाहो सकता है। मगर यहां इतना समझ लेना अवश्यक है कि यह परमावधि की शक्तिमात्र का कथन है । क्योंकि अलोक में अवधि द्वारा जानने योग्य कोई वस्तु होती नहीं है। अगर अलोक में इस लोक के बराबर असंख्घात लोक और होते तो भी परमावधि उन्हें जान लेना । परन्तु वहां कोई रूपी पदार्थ नहीं है, अतएव वह वहां जानता कुछ भी नहीं हैं। किन्तु यह विशेषता अवश्य होती है कि जब तक अवधि सम्पूर्ण लोक विषयक होता है, तब तक वह स्कंधों को ही जानता है, जब अवधि ज्ञान का अलोक में भी प्रसार होता हैं, तब ज्यों ज्यों वृद्धि को प्राप्त होता है, त्यों-त्यों लोक में सूक्ष्म से सूक्ष्मतर स्कन्धों को जानने लगता
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અંગુલનાઅસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ અલેકમાં લેકપ્રમાણ અસંખ્યાત ખંડેને મનુષ્ય અવધિ દ્વારા જાણે-દેખે છે.
અહીં પરમાવધિની અપેક્ષાથી અલેકમાં લેકપ્રમાણ અસંખ્યાત ખંડેને ઉત્કૃષ્ટ રૂપથી જાણવું કહેલું છે. પરમાવધિને જ આટલે વિષય થઈ શકે છે. પણ અહીં એટલું સમજી લેવું આવશ્યક છે કે આ પરમાવધિની શક્તિમાત્રનું કથન છે.
કેમકે આલોકમાં અવધિ દ્વારા જાણવા જે કઈ વસ્તુ હતી નથી અગર અલેકમાં આલેકની બરોબર અસંખ્યાતલેક બીજા હોય તે પણ પરમાવધિ તેમને જાણી લે, પરંતુ ત્યાં કેઇ રૂપી પદાર્થ નથી, તેમજ તે ત્યાં જાણુતા કાંઈ પણ નથી. પરંતુ આ વિશેષતા અવશ્ય થાય છે કે જ્યાં સુધી અવધિ સંપૂર્ણ લેક વિષયક હોય છે, ત્યાં સુધી તે સ્કને જ જાણે છે, જ્યારે અવધિજ્ઞાનને અલેકમાં પણ પ્રસાર થાય છે. ત્યારે જેમ-જેમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તેમ તેમ લેકમાં સૂમથી સૂક્ષમતર સ્કન્ધોને જાણવા લાગે છે અને અનન્ત પરમાણુને પણ જાણી લે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫