Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका पद ३१ सू० १ अवधिविषयाद्वारनिरूपणम्
७७३ त्रिंशत्तमे पदे ज्ञानपरिणामविशेषलक्षणमवधि प्ररूपयितुं प्रथमम् अवधिविषयामधिद्वारगाथामाह-'भेदविसयसंठाणे अभितरबाहिरे य देसोही । ओहिस्स य खरवुड्डी पडिवाई चेय अपडिवाई ॥१॥' प्रथमम अवधेः अवधिज्ञानस्य भेदः प्रकारो वक्तव्यः, तदनन्तरं विषयो वक्तव्यः, ततः संस्थानम्-अवधिद्योतितस्य क्षेत्रस्य तप्रादिलक्षण आकार विशेषोऽवधिनिबन्धनो भवतीत्युपचाराद् अवधेरपि संस्थानत्वेन व्यपदेशः कृतः, एवं द्विविधोऽवधिर्वक्तव्य:अभ्यन्तरो बाह्यश्च, तत्र सर्वासु दिक्षु योऽवधिः स्वद्योतनीय क्षेत्र प्रद्योतयति अवधिमता च सह सातत्येन ततः स्वद्योतनीयं क्षेत्रं सम्बद्धं सोऽभ्यन्तरायधिः, तद्विपरीतोऽवधि द्यावधिरुच्यते, स च द्विविधः, अन्तगत मध्यगतभेदात्, तत्र अन्ते-आत्मप्रदेशानां पर्यन्ते गत:स्थितः अन्तगतः, तथा चोपजायमानः कोऽपि अवधिः स्पर्द्धकरूपतया उपजायते, स्पर्द्ध की गई, अब तेतीस पद में ज्ञान के परिणाम विशेष अवधि की प्ररूपणा करने के लिए प्रथम अवधि संबंधी संग्रहणी गाथा का कथन करते हैं-सर्व प्रथम अवधि के भेदों की प्ररूपणा की जाएगी, तदनन्तर उस के विषय का प्रतिपादन किया जाएगा, तत्पश्चात् संस्थान अर्थात् अवधि के द्वारा प्रकाशित क्षेत्र का तम आदि आकार कहा जाएगा। अवधि द्वारा प्रकाशित क्षेत्र का आकार उपचार से अवधि का आकार कहलाता है । इसी प्रकार आभ्यन्तर और बाह्य दो प्रकार का अवधि कहा जाएगा। जो अबधि सभी दिशाओं में अपने प्रकाश्य क्षेत्र को प्रकाशित करता है और अवधि ज्ञानी जिस अवधिज्ञान द्वारा प्रकाशित क्षेत्र के भीतर ही रहता है, वह अभ्यन्तरावधि कहलाता है उससे जो विपरीत हो वह बाह्याधि कहा जाता है। वह अन्तगत और मध्यगत के भेद से दो प्रकार का हैं । जो अन्त अर्थात् आत्मप्रदेशों के पर्यन्त भाग में गत अर्थातू स्थित हो वह अन्तगत अवधि कहलाता है । कोई अवधिज्ञान जब उत्पन्न होता
હવે તેત્રીસમાં પદમાં જ્ઞાનના પરિણામ વિશેષ અવધિની પ્રરૂપણ કરવા માટે પ્રથમ અવધિ સંબંધી સંગ્રહણી ગાથાનું કથન કરે છે–
સર્વ પ્રથમ અવધિના ભેની કરૂણા કરાશે, ત્યાર પછી તેના વિષયનું પ્રતિપાદન કરશે, ત્યાર બાદ સંસ્થાન અર્થાત્ અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રના તબ, આદિ આકાર કહેવામાં આવશે. અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રને આકાર ઉપચાર અવધિને આકાર કહેવાય છે.
એ જ પ્રકારે આભ્યન્તર અને બાહ્ય-બે પ્રકારના અવધિ કહેવાશે. જે અવધિ બધી દિશાઓમાં પિતાના પ્રાણાશ્ય ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને અવધિજ્ઞાની જે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્રના અંદર જ રહે છે, તે અભ્યતરાવધિ કહેવાય છે. તેનાથી જે વિપરીત હોય તે બાહ્યાવધિ કહેવાય છે. તે અન્તનત અને મધ્યગતના ભેદે બે પ્રકારે છે. જે અન્તમાં અર્થત આત્મપ્રદેશમાં પર્યન્ત ભાગમાં ગત અર્થાત સ્થિત હોય તે અન્તગત અવધિ કહેવાય છે. કેઈ અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે તે સ્પર્ધક રૂપમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫