Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५२
प्रज्ञापनासूत्रे से दमणे भवई' साकारम्-विशेषाभिग्राहात्मकं विशेषनिश्चयस्वरूपं तस्य-भगवतः केवलिनः ज्ञानं भवति, अनाकारम्-सामान्यग्रहात्मकं तस्य भगवतः केवलिनो दर्शनं भवति, तथा च ज्ञानेन विशेषपरिच्छेदं कुर्वन् ‘जानाति' इति व्यपदिश्यते, दर्शनेन सामान्यग्रहं कुर्वन् 'पश्यति' इति व्यपदिश्यते, केवलिनो ज्ञानं साकारं विशेषग्राहकं वर्तते अन्य था तस्य ज्ञान त्वमेव न संभवति विशेषाभिग्रहात्मकबोधस्यैष ज्ञानपदार्थत्वात् उक्तश्च-'स विशेषं पुनर्ज्ञानम्' इति, दर्शनन्तु अनाकारं सामन्यग्रहात्मकं भवति तथाचोक्तम्-निविशेष विशेषाणां ग्रहोदर्शन मुच्यते' इति, जीवस्य तथा स्वाभाव्यात् कति पयप्रदेशेषु ज्ञानं, कतिपयप्रदेशेषु दर्शनम् इत्येवं खण्डशो ज्ञानं दर्शनश्च न संभवति अपितु यदा ज्ञानं भवति तदा साकल्येन ज्ञानमेव, यदा तु दर्शनं भवति तदा साकल्येन दर्शनमेव, तयोश्च ज्ञानदर्शनयोः साकारानाकारतया ग्राहक होता है और दर्शन अनाकार अर्थात् सामान्य का ग्राहक होता है। अताच केवली जब ज्ञान के द्वारा विशेष का परिच्छेद करते हैं तब "जानते हैं। ऐसा कहा जाता है और जब दर्शन के द्वारा सामान्य को ग्रहण करते हैं, तब देखते हैं ऐसा कहा जाता है। केवलो का ज्ञान साकार अर्थात् विशेष का ग्राहक होता है, अन्यथा यह ज्ञान ही नहीं कहा जा सकता, क्यों विशेषग्राहक बोध ही ज्ञान का अर्थ है। कहा भी है-'सविशेषं पुनर्ज्ञानम्' अर्थात् जो विशेष युक्त वस्तु को जानता है, वही ज्ञान है। दर्शन अनाकार अर्थात् सामा. न्य का ग्राहक होता है। कहा भी है-पदार्थों के विशेष रहित ग्रहण को दर्शन कहते हैं।
जीव के कितनेक प्रदेशों में ज्ञान और कितनेक प्रदेशों में दर्शन हो, इस प्रकार खण्डशः ज्ञान और दर्शन संभव नहीं हैं, किन्तु जब ज्ञान होता है तब पूरी तरह से ज्ञान ही होता है और जब दर्शन होता तय पूरी तरह दर्शन हो 1 શ્રી ભગવાન-હે ગૌતમ! કેવલી ભગવાનનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેનું ગ્રાહક હોય છે અને દર્શન અનાકાર અર્થાત્ સામાન્યનું ગ્રાહક હોય છે. તેથી જ કેવલી જ્યારે જ્ઞાન દ્વારા વિશેષ પરિચ્છેદ કરે છે ત્યારે જાણે છે એમ કહેવાય છે અને જ્યારે દર્શન દ્વારા સામાન્યને ગ્રહણ કરે છે ત્યારે દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષનું ગ્રાહક હોય છે, અન્યથા તે જ્ઞાન જ નથી કહી શકાતું, કેમકે, વિશેષ या ४ माघ । ज्ञानने। अथ छे. यु ए ई-" सविशेष पुनर्ज्ञानं " अर्थात् रे विशेष યુક્ત વસ્તુને જાણે છે, તે જ જ્ઞાન છે. દર્શન અનાકાર અત્ સામાન્યનું ગ્રાહક હેય છે. કહ્યું પણ છે–પદાર્થોના વિશેષ રહિત ગ્રહણને દર્શન કહે છે.
જીવતા કેટલાક પ્રદેશમાં જ્ઞાન અને કેટલાક પ્રદેશમાં દર્શન થાય, એ પ્રકારે ખંડઃ જ્ઞાન અને દર્શનને સંભવ નથી, પણ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પુરેપુરૂં જ્ઞાન જ થાય છે અને જ્યારે દર્શન થાય છે, ત્યારે પુરેપુરું દર્શને જ થાય છે. જ્ઞાન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫