Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६८
प्रज्ञापनास्त्रे
,
नो संयतासंयता व्यपदिश्यन्ते, भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'जीवा संजया वि १' जीवाः संयता अपि भवन्ति श्रमणानां संयतत्वात् एवम्- 'असंजया वि २' जीवा असंयता अपि भवन्ति नैरयिकादीनामसंयतत्वात् तथा - 'संजया संजया पि ३' संयतासंयता अपि जीवा भवन्ति, पञ्चेन्द्रियतिर्यग्योनिकार्ना मनुष्याणाञ्च स्थूलप्राणातिपातादिभ्यो देशतो निवृत्तत्वरूप संयमस्य सद्भावात् एवम्- 'नो संजया नो असंजया को संजया संजया वि ४' जीवा नो संयत नो असंयत नो संयतासंयता अपि भवन्ति सिद्धानामुक्तत्रितयप्रतिषेध विषयत्वात् तेषां शरीरमनसोरभावेन निरवद्येतरयोग प्रवृत्तिनिवृत्तिरूप संयमविशिष्ट संयमादि पर्याय योगाश्रयत्वाभावेन योगासीतत्वात्, अथ चतुर्विंशतिदण्डकक्रमेण संयतादिकं प्ररूपयितुमाह- 'नेरइयाणं भंते ! पुच्छा' हे भदन्त ! नैरयिकाः खलु किं संयताः किम् भिन्न हैं वे नो संयत-नोअसंयत-नोसपतासंयत कहे जाते हैं ।
श्रीभगवान् उत्तर देते हैं हे गौतम! जीव संगत भी होते हैं, क्योंकि श्रमण संगत हैं जीव असंयत भी होते हैं, क्योंकि नारक आदि असंयत हैं, जीव संयतासंयत भी होते हैं, क्योंकि पंचेन्द्रिय तिर्यच और मनुष्य स्थूल प्राणातिपात आदि का त्याग करके देशसंगत के आराधक होते हैं । जीव नो संगत-नो असंयत-नो संयतासंयत भी होते हैं, क्योंकि सिद्धों में इन तीनों का निषेध पाया जाता है | सिद्ध भगवान् शरीर और मन से रहित होते हैं, अतएव उनमें निरवद्य योग में प्रवृत्ति एवं सावध योग से निवृत्ति रूप संयतत्व घटित नहीं होता, सावय योग में प्रवृत्ति न होने से असंयतत्व भी नहीं पाया जाता और दोनों का सम्मिलित रूप संयतासंयतत्व भी इसी कारण नहीं पाया जाता ।
अब चौवीस दण्ड को के क्रम से संयत आदि की प्ररूपणा की जाती हैઅને છે, તે દેશવિરત મન છે. આ ત્રણેથી જે ભિન્ન છે, તે ને સંચત-ના
અસયત ના સયતાસયત કહેવાય છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! જીવ સયત પણ હોય છે કેમકે શ્રમણ સયત છે, જીવ અસહ પણ હુંય છે, કેમકે નારક આદિ અસયત છે, જીવ સયતાસયત પણ બને છે કેમકે પંચેન્દ્રિય તિર્યં ચ અને મનુષ્ય રશૂલ પ્રાણાતિપાત આદિના ત્યાગ કરીને દેશ સંયમના આરાધક બને છે. જીવ ને સંયત ના અસયત–ના સૂચતાસયત પણ થાય છે, કેમકે સિદ્ધમાં આ ત્રણેને નિષેધ મળી આવે છે.
સિદ્ધ ભગવાન્ શરીર અને મનથી રહિત હાય છે તેથી જ તેઓમાં નિરવધ યુગમાં પ્રવૃત્તિ તેમજ સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ સયતત્વ ઘટિત નથી થતું, સાવધ યાગમાં પ્રવૃત્તિ ન થવાથી અસયતત્ત્વપણું પણ નથી મળી આવતું અને બન્નેનુ સમિલિતરૂપ સયતા સયતત્વ પણ એ જ કારણે નથી મળી આવતું.
હવે ચાવીસ દડકાના ક્રમથી સયત આદિની પ્રરૂપણા કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫