Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१६
प्रज्ञापनासूत्रे
विबंधगा एगविधबंधगाय' सर्वेऽपि तावद् वेदनीयं कर्म वेदयमाना मनुष्या भवेयुः सप्तविधबन्धकाच एकविधबन्धकाचेति, मनुष्येषु सप्तविधबन्धका एकविधवन्धकाथ केवलं बहुत्वेनैव सदाऽवस्थिताः, तदितरे त्रयोऽपि अष्टविधबन्धकाः षड्विधबन्धका अबन्धकाच कदा चित्काः, एकत्व बहुत्याभ्यां विभाज्याश्च अतस्तेषामभावे 'सप्तविधबन्धका अपि एकविध - बन्धका अपि' इति प्रथमो भङ्गः, अथाष्टविधबन्धकपदप्रक्षेपे एकत्व बहुत्वाभ्यां द्वौ भङ्गौ षड्विधन्धकपदप्रक्षेपे द्वो, एकविधबन्धकपदप्रक्षेपे षट् एवं त्रयाणां पदानां त्रयोद्विक संयो गास्तत्र एकैकस्मिन् द्विक्संयोगे एकत्ववहुत्वाभ्यां चत्वारो भङ्गा इति द्विक्संयोगे द्वादश, त्रिसंयोser भङ्गा इति सर्वसंख्यया सप्तविंशति भङ्गा भवन्ति इत्यभिप्रायेण द्वितीयादि
भगवान् हे गौतम! सभी वेदनीय कर्म का वेदन करते हुए मनुष्य सात प्रकृतियों के बन्धक और एक प्रकृति के बन्धक होते हैं। ये सदैव बहुसंख्या में पाये जाते हैं । इन के सिवाय तीन अर्थात् अष्टविध बन्धक, षडूविध बन्धक. और अबन्धक कदाचित् होते हैं, कदाचित् नहीं । जब होते हैं, तो कभी एक की संख्या में और कभी बहुत संख्या में होते हैं । अतएव जब उनका सद्भाव न हो तब 'बहुत सात के बन्धक और बहुत एक के बन्धक' यह प्रथम विकल्प होता है । अष्टविध बन्धक पद का प्रक्षेप करने पर एकत्व और बहुत्व की विवक्षा से दो भंग होते हैं । षड़विध बन्धक पद का प्रक्षेप करने पर भी दो भंग होते हैं। अबन्धक पद का प्रक्षेप करने पर भी दो कुल छह होते हैं । इस प्रकार तीन पदों के तीन द्विक्संयोग होते हैं । एक एक द्विकसंयोग में एकत्व और बहुत्व की विवक्षा से चार भंग होते हैं। इस प्रकार द्विक संयोगी विकल्प बारह होते हैं । त्रिक संयोगी भंग आठ हैं। वे सभी मिलकर
શ્રીભગવાન-હે ગૌતમ ! બધા વેદનીયક'નું વેદન કરી રહેલા મનુષ્ય સાત પ્રકૃતિયેાના અન્ધક અને એક પ્રકૃતિના અન્ધક થાય છે. આ સદૈવ બહુસ`ખ્તકમાં મળી આવે છે. તેમના સિષાય અર્થાત્ અવિધ અધક ષડૂવિધાધક અને અખધક કદાચિત્ હાય છે. કદાચિત્ નર્થી હાતા જ્યારે હાય છે. તે કયારેક એકની સખ્યામાં અને કયારેક ઘણી સંખ્યામાં હાય છે.
તેથી જ જ્યારે તેમના સદ્ભાવ ન હેાય ત્યારે ઘણા સાતના ખન્ધક અને ઘણા એકના અન્યક, આ પ્રથમ વિકલ્પ થયા. અવિધમ ધક પદના પ્રક્ષેપ કરવાથી એકત્વ અને બહુત્વની વિવક્ષાથી છે ભંગ થાય છે. ષડૂવિધ બધક પદનો પ્રક્ષેપ કરવાથી પણ એ ભંગ થાય છે. અમન્ધક પદના પ્રક્ષેપ કરવાથી પણ બે એમ કુલ છે થાય ભગા થાય છે. એ પ્રકારે ત્રણ પદોના ત્રણ ક્રિકસ યાગ થાય છે. એક એક દ્વિક સયેાગમાં એકત્વ અને મડુંત્વની વિવક્ષાથી ચાર ભંગ થાય છે. એ પ્રકારે દ્વિક સયાગી વિકલ્પ બાર થાય છે. ત્રિક સંચાગી ભગ આઠ છે, આમ બધા મળીને સત્યાવીસ ભંગ સમજવા જોઈએ. એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫