Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे संयतो जीयः स्यात्-कदाचिद् आहारको भवति, स्यात्-कदाचिद् अनाहारको भवति, तत्र केवलिसमुद्घातावस्थायामयोगित्वावस्थायाश्च अनाहारकत्वमवसे यम् , तदन्य काले तु आहारकत्वम् , 'एवं मणसे वि' एवम्-समुच्चयसंयत जीवोक्तरीत्या मनुष्योऽपि संयतः कदाविद् आहारको भवति, कदाचिद् अनाहारको भवति, किन्तु-'पुहुत्तेणं तियभंगो' पृथक्त्वेनबहुत्वेन त्रिकभङ्गः-जीवेषु संयतेषु मनुष्येषु च संयतेषु प्रत्येकं भङ्गत्रयं वक्तव्यम् तथाहि'सर्वेऽपि तावद् भवेयुः संयता आहारकाः, इति प्रथमो भङ्गो यदा न कोऽपि केवलीसमुदघातमयोगित्यं वा प्रतिपन्नो भवति तदाऽवसेयः, 'अथवा बहवः संयता आहारकाश्च कश्चित् संयतोऽनाहारकश्च' इति द्वितीयो भङ्गः, एकस्मिन् केवलिनि समवह ते शैलेशी वा गते सति संभवति, 'अथवा बहव एव संयता आहारकाश्च अनाहारकाच' इति तृतीयो भङ्गो बहुषु केलिषु समवह तेषु शैलेशोगतेषु वा संभवति, गौतमः पृच्छति-'असंजए पुच्छा असंयतः
भगवान्-हे गौतम ! संयत जीय कदाचित् आहारक और कदाचित् अना. हारक होता है । केवलि समुद्घात और अयोगित्य अवस्था की अपेक्षा अनाहा. रक समझना चाहिए और अन्य समय में आहारक । समुच्चय संयत जीव की तरह संयत मनुष्य भी कदाचितू आहारक होता है, कदाचित् अनाहारक होता है, किन्तु बहत्य की विवक्षा से तीन भंग होते हैं। वे इस प्रकार- (१) सभी सयत आहारक होते हैं, यह प्रथम भंग है । यह भंग तब घटित होता है जब कोई भी केवली समुदघात अवस्था में नहीं होता और न अयोगी अवस्था में होता है। (२) बहुत संयत आहारक और एक कोई अनाहौरक, यह दूसरा भंग है। यह भंग तब घटित होता है जघ एक केवली समुद्घातावस्था में होता है या शैलेशी प्राप्त होता हैं (३) बहुत संयत आहारक और बहुत अनाहारक, यह तीसरा भंग है। यह भंग उस समय पाया जाता है जब बहुत केवली समुद्घातावस्था में हों अथवा शैलेशी अवस्था में हो।
શ્રી ભગવાન –હે ગૌતમ ! સંયત જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. કેવલી સમુદ્દઘાત અને અગત્વ અવસ્થાની અપેક્ષાએ અનાહારક સમજવા જોઈએ અને અન્ય સમયમાં આહારક, સમુચ્ચય સંયત જીવની જેમ સંયત મનુષ્ય પણ કદાચિત્ આહારક હોય છે, કદાચિત્ અનાહારક હોય છે, પણ બહત્વની વિવક્ષાથી ત્રણ 1 थाय छ, ते २१ -
(૧) બધા સંયત આહારક હોય છે. આ પ્રથમ ભંગ થયે. આ ભંગ ત્યારે ઘટિત થાય છે, જ્યારે કઈ પણ કેવલી સમુદ્દઘાત અવસ્થામાં નથી હોતા અને અાગી અવસ્થામાં નથી હોતા.
(૨) ઘણા સંયત આહારક અને એક કઈ અનાહારક, આ બીજો ભંગ છે. આ ભંગ ત્યારે ઘટે છે. જ્યારે એક કેવલી સમુદ્દઘાતાવસ્થામાં હોય છે અગર શેલેશી પ્રાપ્ત હોય છે.
(૩) ઘણા સંયત આહારક અને ઘણા અનાહારક, આ ત્રીજો ભંગ છે. આ ભંગ ત્યારે બને છે કે જ્યારે ઘણા કેવલી સમુદ્દઘાતાવસ્થામાં હોય અથવા શેલેશી અવસ્થામાં હોય.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫