Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे छभंगा, अबसेसाणं जीवेगिदियवज्जो दियभंगो' मानकपायिषु मायाकपायिषु च बहुत्यविशिष्टेषु देवनैरयिकेषु प्रत्येकं षड्भङ्गा उपर्युक्तरीत्या अबसेयाः, नैरयिकाणां भवस्वभावतः क्रोधबहुलत्वेन देवानाञ्च लोभबहुलत्वेन तदुभयेषां मानकषायस्य च प्रविरलत्या पूर्वोक्तरीत्या षड् मङ्गाः संभवन्ति, अवशेषाणाम्-देवनैरयिकातिरिक्तानां मानमायाकपायिणां जीयेकेन्द्रियवर्जः-समुच्चयजीवान् , पृथिवी कायिकायेकेन्द्रियान् पञ्च च वर्जयित्वा तदन्येषां त्रिकभङ्ग:-प्रत्येकं भङ्गत्रयं वक्तव्यम् , समुच्चयजीवानां पृथिवीकायिकादीनाञ्च पञ्चानामेकेन्द्रियाणां प्रत्येकम् अभङ्ग कम्--एकएवमङ्ग:-'आहारका अपि अनाहारका अपि' इत्येव रूपो भवति आहारकाणामनाहारकाणाञ्च मानमायाकपायिणां प्रत्येकं सर्वदैव तेषु तेषु स्थानेषु बहुत्येनोपलभ्यमानत्वात् लोभकपायिषु एकत्वे पूर्वेवदेव बहुत्ये विशेषमाह-'लोहकसाईसु नेरइएसु छन्भंगा' लोभकषायिषु नायिकेषु पूर्गकरीत्या षड्भङ्गा भवन्ति, नैरयिकाणां लोभकषायस्याल्पत्वात् , 'अवसे सेसु जीवेगिदिययजो तियभंगो' अवशेषेषु-नैरयिकातिरिहैं-मानकषायी और मायाकषायी बहुत्वविशिष्ट देवों और नारकों में से प्रत्येक में छह भाग होते हैं। पूर्वोक्त भगों के समान ही उन्हें समझ लेना चाहिए । भवस्वभाव से नारकों में क्रोध की बहुलता और देवों में लोभ की बहुलता होती है। दोनों में ही मानकषाय और मायाकषाय की चिरलता पाईजाती है, अत: एव पूर्वोक्त प्रकार से छह भंग का संभव हैं । देवों और नारकों के सिवाय शेषमान-माया कषायी, समुच्चय जीव और एकेन्द्रिय को छोडकर, तीन भंग वाले होते हैं। समुच्चयजीवों और पृथिवीकायिक आदि एकेन्द्रियों के विषय में एक भंग ही होता हैं-'बहुत आहारक, बहुत अनाहारक ।' मानकषायी और मायाकषायी आहारक और अनाहारक सदैव उन-उन बहुतायत से पाए जाते हैं। लोभकषायी का कथन एकत्व की विवक्षा में पूर्ववत् ही समझना चाहिए, बहत्व की विवक्षा में विशेषता बतलाते हैं-लोभकषायी नारकों में छह भग होते हैं, क्योंकि नारकों में लोभकषाय की तीव्रता नहीं होती। नारकों के માયાકષાયી બહુ વિશિષ્ટ દેવે અને નારકમાંથી પ્રત્યેકમાં છ છભંગ થાય છે. પૂર્વોક્ત ભંગેના સમાન જ તેમને સમજી લેવા જોઈએ, ભવસ્વભાવથી નારમાં ક્રોધની બહુલતા અને દેવેમાં લેભની બહુલતા હોય છે. બંનેમાં માનકષાય અને માયાકપાયની વિરલતા મળી આવે છે. તેથી જ પૂર્વોક્ત પ્રકારથી છ મંગને સંભવ છે. દેવ અને નારકના સિવાય શેષ માન-માયા કવાયી સમુચય જીવ અને એકેન્દ્રિય સિવાય, ત્રણ ભંગવાળા થાય છે. સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના વિષયમાં એક જ ભંગ થાય છે– ઘણા આહારક અને ઘણા અનાહારક માનકષાયી અને માથાકષાયી આહારક અને અનાહારક દેવ તે તે બતાયતથી મળી આવે છે. લેભકષાયનું કથન એકત્વની વિવક્ષામાં પૂર્વવત્ જ સમજવું જોઈએ. બહુવની વિવક્ષામાં વિશેષતા બતાવે છે-લાભકષાયી નાર કેમાં છ ભંગ થાય છે. કેમ કે નાકમાં લેભ કષાયની તીવ્રતા નથી હોતી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫